દીકરીઓએ બાજી મારી, ગણિત-વિજ્ઞાન-ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થી નાપાસ; બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ રિઝલ્ટ
Gandhinagar,તા.08
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં યોજાયેલ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસએસસી) અન્ો સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અન્ો ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ુુુ.ખ્તજીહ્વર્.ખ્તિ પર તારીખ ૦૮/૦૫/૨૯૨૫ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ત્ોઓનું પરિણામ પરીક્ષાનો બ્ોઠક ક્રમાંક ભરીન્ો મેળવી શકશે.
વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર પણ પોતાનો બ્ોઠક ક્રમાંક મોકલીન્ો પરિણામ મેળવી શકશે.
વિદ્યાર્થીઓના ગુણપત્રક અન્ો એસ.આર. નકલ શાળાવાર મોકલવા અંગ્ોની વિગતવાર સ્ાૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદૃ ગુણચકાસણી અન્ો દૃફતર ચકાસણીની સ્ાૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઑનલાઈન કરવાની રહેશે. પરિણામ બાદૃ નામ સુધારાની દૃરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે.
પ્ાૂરક પરીક્ષા-૨૦૨૫ના આવેદૃનપત્રો ઓનલાઈન ભરવાની સ્ાૂચના હવે પછીથી આપવામાં આવશે એમ ગુજરાત માધ્યમિક અન્ો ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગરની યાદૃીમાં જણાવ્યું છે.