Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આ વખતે ’ઘરવાલો કી સરકાર, Salman Khan પ્રોમો રિલીઝ કર્યો

    August 4, 2025

    Shilpa Shetty એ ’ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં બહેન શમિતાને રોસ્ટ કરી

    August 4, 2025

    ‘Raanjhanaa’નો ક્લાઈમેક્સ એઆઇ દ્વારા બદલાયો, ધનુષે વાંધો ઉઠાવ્યો

    August 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આ વખતે ’ઘરવાલો કી સરકાર, Salman Khan પ્રોમો રિલીઝ કર્યો
    • Shilpa Shetty એ ’ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં બહેન શમિતાને રોસ્ટ કરી
    • ‘Raanjhanaa’નો ક્લાઈમેક્સ એઆઇ દ્વારા બદલાયો, ધનુષે વાંધો ઉઠાવ્યો
    • Rahul ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેવાની બાબતમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો
    • Joe Root વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના ૬૦૦૦ રન પૂરા કર્યા છે
    • England and India ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ અને ભારતના બેટ્‌સમેનોએ મળીને કુલ ૨૧ સદી ફટકારી
    • વનડે શ્રેણી પહેલા પાકિસ્તાન ટીમને મોટો ઝટકો લાગ્યો, ૧૧ સદી ફટકારનાર ખેલાડી બહાર
    • Malaika આઉટિંગ પર નીકળી, સ્ટાઈલિશ લુકમાં છવાઈ ગઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat માં ઘેર-ઘેર માંદગીના ખાટલા: 23 દિવસમાં તાવના 8500 કેસ, રોજના 370 દર્દી હોસ્પિટલ ભેગાં
    ગુજરાત

    Gujarat માં ઘેર-ઘેર માંદગીના ખાટલા: 23 દિવસમાં તાવના 8500 કેસ, રોજના 370 દર્દી હોસ્પિટલ ભેગાં

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા,25

    ગુજરાતમાં મચ્છરજન્ય બીમારી તેમજ સખત તાવના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સપ્ટેમ્બરના 23 દિવસમાં જ સખત તાવને કારણે 8500થી વઘુ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે. આમ, પ્રતિ દિવસે 370 જ્યારે પ્રતિ કલાકે 16 વ્યક્તિને સખત તાવને કારણે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે.

    છેલ્લા 3 મહિનામાં અમદાવાદમાં સૌથી વઘુ 6266, સુરતમાં 3209 કેસ નોંધાયા 

    ઈમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર 2023માં સપ્ટેમ્બર 23 દિવસમાં સખત તાવને કારણે 6893 વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જેની સરખામણીએ આ વખતે સખત તાવની સમસ્યા ધરાવતા દર્દીમાં 23.36 ટકાનો વધારો થયો છે. સપ્ટેમ્બરના 23 દિવસમાં અમદાવાદ જિલ્લામાં 2424, સુરતમાં 969, રાજકોટમાં 432 કેસ નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદમાં પ્રતિ દિવસે સરેરાશ 105 વ્યક્તિને સખત તાવની સમસ્યાને કારણે ‘108’ની મદદ લેવી પડી છે.

    બીજી તરફ જુલાઇ-ઓગસ્ટ મહિનામાં સખત તાવના 14945 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 23348 વ્યક્તિને સખત તાવને કારણે હોસ્પિટલમાં ખસેડાયા છે. જુલાઇ-ઓગસ્ટ દરમિયાન અમદાવાદ જિલ્લામાં 3842 કેસ નોંધાયા હતા. ગત વર્ષે જુલાઇ-ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સખત તાવને કારણે 12987ને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

    સપ્ટેમ્બરના 23 દિવસમાં કયા જિલ્લામાં સખત તાવના વઘુ કેસ…

    જિલ્લો2024
    2023
    અમદાવાદ24241654
    સુરત969888
    રાજકોટ432264
    વલસાડ386492
    જુનાગઢ299165
    તાપી279290
    વડોદરા274235
    નવસારી248244
    કચ્છ247195
    દાહોદ233257
    રાજ્યમાં કુલ
    8503
    6893
    Ahmedabad Fever GUJARAT illness surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: 17 વર્ષીય સગીરા ઘરેથી ભેદી રીતે ગુમ: અપહરણનો ગુનો નોંધાયો

    August 4, 2025
    મોરબી

    Morbi: ઓમ હોસ્પિટલના ડો.હિતેશ પટેલને મળ્યો બેસ્ટ એકેડેમિક એવોર્ડ

    August 4, 2025
    વ્યાપાર

    Gujarat માં એપ્રિલથી જુલાઈના ચાર મહિનામાં સોનાની આયાતમાં 71 ટકાનો ઘટાડો થયો

    August 4, 2025
    ગુજરાત

    Gujarat ના રક્ષકોના શૌર્યનું સન્માન,રાજ્યના 118 પોલીસ અધિકારી-કર્મચારીઓને મેડલ એનાયત

    August 4, 2025
    ગુજરાત

    ખેડૂતો માટે ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે રાજ્યભરમાં Control Room શરૂ

    August 4, 2025
    અમદાવાદ

    Vehicle Tax બાકી હશે તો મિલ્કત વેંચી નહિં શકાય : 19000 મિલ્કતો પર ‘બોજો’ નખાશે

    August 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આ વખતે ’ઘરવાલો કી સરકાર, Salman Khan પ્રોમો રિલીઝ કર્યો

    August 4, 2025

    Shilpa Shetty એ ’ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં બહેન શમિતાને રોસ્ટ કરી

    August 4, 2025

    ‘Raanjhanaa’નો ક્લાઈમેક્સ એઆઇ દ્વારા બદલાયો, ધનુષે વાંધો ઉઠાવ્યો

    August 4, 2025

    Rahul ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેવાની બાબતમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો

    August 4, 2025

    Joe Root વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના ૬૦૦૦ રન પૂરા કર્યા છે

    August 4, 2025

    England and India ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડ અને ભારતના બેટ્‌સમેનોએ મળીને કુલ ૨૧ સદી ફટકારી

    August 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આ વખતે ’ઘરવાલો કી સરકાર, Salman Khan પ્રોમો રિલીઝ કર્યો

    August 4, 2025

    Shilpa Shetty એ ’ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં બહેન શમિતાને રોસ્ટ કરી

    August 4, 2025

    ‘Raanjhanaa’નો ક્લાઈમેક્સ એઆઇ દ્વારા બદલાયો, ધનુષે વાંધો ઉઠાવ્યો

    August 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.