Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ
    • વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1
    • San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી
    • Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી
    • મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ
    • Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ
    • Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ
    • વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Morbi ઝૂલતા પુલ અને હરણી બોટ દુર્ઘટનાનો કેસ લડનારા હાઈકોર્ટના વકીલને મળી ધમકી
    અમદાવાદ

    Morbi ઝૂલતા પુલ અને હરણી બોટ દુર્ઘટનાનો કેસ લડનારા હાઈકોર્ટના વકીલને મળી ધમકી

    Vikram RavalBy Vikram RavalMarch 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૭

    અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટના વકીલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેને અજાણ્યા ઇસમે ફોન પર અપશબ્દો બોલીને મારી નાખવાની ધમકી આપી છે. વકીલને આ ઉપરાંત વારંવાર વિદેશી નંબર પરથી ધમકી મળી રહી છે. ગુજરાતના ઘણા સંવેદનશીલ કેસમાં ઉત્કર્ષ દવે વકીલ છે. આ સંવેદનશીલ કેસોમાં તે સંકળાયેલા હોવાના લીધે તેમને આ ધમકી આપવામાં આવી હોવાનું મનાય છે. આ ધમકીના પગલે વકીલ ઉત્કર્ષ દવેએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

    હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેએ સ્થિતિની ગંભીરતા સમજીને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અને પોલીસ કમિશ્નરને પણ ધમકી અંગે અરજી આપી છે. તેમને યમન અને ભૂતાનના ફોન નંબર પરથી અનેક વખત મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમણે આ મામલે પોલીસ ત્વરિત કાર્યવાહી કરે તેવી રજૂઆત કરે છે.

    ગુજરાત હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે મોરબી ઝૂલતા પુલ, હરણી બોટ દુર્ઘટના, દાહોદના સૌથી મોટા જમીન કૌભાંડ અને નાર્કોટિક્સના કેસો લડી રહ્યા છે. તેમા તો મોરબી ઝૂલતા પુલ અને હરણી બોટ દુર્ઘટનામાં તો તેમણે પીડિતોને વળતર પણ અપાવ્યું છે. આ સંજોગોમાં તેમના અનેક દુશ્મનો હોય તેવી સંભાવના નકારી શકાતી નથી. આમ બીજા શબ્દોમાં કહીએ તો તેમણે રીતસર સળગતા લાકડા જ પકડ્યા છે, હવે ક્યાંક દાઝી ન જવાય તેની ફિરાકમાં તેઓ છે.

    તેમણે જણાવ્યું હતું કે તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. તેઓ ફોન ના ઉપાડે તો ઇન્ટરનેટ એપ્લિકેશનથી તેમને કોલ આવે છે. ઇન્ટરનેટ પરથી કરવામાં આવતા ફોનમાં પહેલા તો તેમને અપશબ્દો બોલવામાં આવે છે. તેના પછી કહેવામાં આવે છે કે હવે જ્યારે તું એકલો દેખાય ત્યારે તને પતાવી દેવાનો છે. તેની સાથે વકીલાત કરીશ તો ખતમ કરી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. ઉત્કર્ષ દવેએ અજાણ્યા નંબર પરથી ફોન ન ઉપાડતા તેમને સ્કાયપે નામની એપ પરથી ધમકીભર્યા ફોન કરવામાં આવ્યા હતા. તેઓએ કરેલી ફરિયાદમાં ફોન ડિટેલ્સ પણ પોલીસને સુપ્રદ કરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    ગુજરાત

    Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025

    Online દવાના વેચાણ પર લગામ કસવા તૈયારી

    June 17, 2025

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.