Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ની હોસ્ટેલમાં તપાસ બાદ કમિટીનો ૧૦ પાનાનો રિપોર્ટ કલેકટરને સોંપાયો

    September 9, 2025

    Saurashtra University માં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો દેખાવ

    September 9, 2025

    દાંડી બાદ હવે Navsari માંથી મળ્યું બિનવારસી કન્ટેનર

    September 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ની હોસ્ટેલમાં તપાસ બાદ કમિટીનો ૧૦ પાનાનો રિપોર્ટ કલેકટરને સોંપાયો
    • Saurashtra University માં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો દેખાવ
    • દાંડી બાદ હવે Navsari માંથી મળ્યું બિનવારસી કન્ટેનર
    • Rajkot: બે સ્થળોએ જુગારના દરોડા, 8 શખ્સો ઝડપાયા
    • Rajkot: ઓફિસમાંથી શરાબની 86 બોટલ સાથે શેરબ્રોકર ઝડપાયો
    • Rajula ના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ
    • Bharuch:દહેજ બાયપાસ શ્રવણ ચોકડી નજીક ટ્રક પલટી ગઇ
    • Vadodara મા IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kutch માં જૂન-જુલાઈમાં 17 ઈંચ: સૌથી વધુ મુન્દ્રા તાલુકામાં 30 ઇંચ, સૌથી ઓછો ભચાઉ તાલુકામાં માત્ર 8 ઈંચ
    સૌરાષ્ટ્ર

    Kutch માં જૂન-જુલાઈમાં 17 ઈંચ: સૌથી વધુ મુન્દ્રા તાલુકામાં 30 ઇંચ, સૌથી ઓછો ભચાઉ તાલુકામાં માત્ર 8 ઈંચ

    Vikram RavalBy Vikram RavalAugust 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kutch,તા.02

    કચ્છમાં વરસાદ વરસવાનો આંક વર્ષોથી અનિયમિત રહ્યો છે. જોકે ગત વર્ષ 764 મી.મી.ની સામે હજુ ચોમાસાના મધ્યાહ્નની સ્થિતિ જોઈએ તો ગત વર્ષ 2023 ની તુલનાએ અડધો 416 મી.મી. વરસી જતાં સરેરાશ જળવાઈ રહેશે તેવું મનાઈ રહ્યું છે. ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં સૌથી વધુ મુન્દ્રા તાલુકામાં 755 મિ.મી (30 ઈંચ) જ્યારે સૌથી ઓછો વરસાદ ભચાઉ તાલુકામાં 197 મિ.મી (આઠ ઇંચ) નોંધાવા પામ્યો છે. ગત વર્ષે બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ જુન માસમાં જ 100 ટકા વરસાદ વરસી ગયો હતો. જ્યારે આ વર્ષે વરસાદે સમયસર હાજરી પુરાવી છે પરંતુ હજુ ચારથી પાંચ તાલુકામાં અપૂરતો વરસાદ પડયો છે.

    ચાલુ વર્ષે અત્યાર સુધીમાં તાલુકાવાર સૌથી વધુ વરસાદ મુંદરામાં 755 મી.મી. (30 ઈંચ), માંડવીમાં 634 (25.60 ઈંચ), નખત્રાણામાં 495 (20 ઈંચ), અંજારમાં 483 (19.60) ઈંચ ગાંધીધામ 402 મી.મી. (16 ઈંચ), અબડાસા 396 (16 ઈંચ), ભુજ 317 (13 ઈંચ), લખપત 247 (10 ઈંચ), રાપર 234 (9.6 ઈંચ) અને સૌથી ઓછો 197 મી.મી. (8 ઈંચ) ભચાઉમાં નોંધાયો છે.

    ગત છ વર્ષના વરસાદની સરેરાશ પર નજર કરીએ તો 2022માં 849 મી.મી. તો 2021માં ઘટીને 511 મી.મી. પડયો હતો. તેની પૂર્વે 2020માં ભારે વરસાદ પડતાં સરેરાશ બમણાથી વધુ 1162 મી.મી. એ પહોંચી ગઈ હતી. 2019માં 746 મી.મી. અને તે પૂર્વે 2018માં ખૂબ જ ઓછો માત્ર 111 મી.મી. જ સરેરાશ નોંધાયો હતો. ગત જુનમાં 106.6 મી.મી. તોજુલાઈમાં 309.4 મી.મી. સાથે પહેલી ઓગષ્ટના બપોર સુધી 416 મી.મી. નોંધાયો છે.

    તાલુકા વાર વરસાદ

    તાલુકો

    ૨૦૧૮

    ૨૦૧૯

    ૨૦૨૦

    ૨૦૨૧

    ૨૦૨૨

    ૨૦૨૩

    ૨૦૨૪

    અબડાસા

    ૫૩

    ૮૪૬

    ૧૦૦૧

    ૪૦૦

    ૮૨૯

    ૭૬૫

    ૩૯૬

    અંજાર

    ૨૩૧

    ૭૬૦

    ૧૪૨૬

    ૮૬૭

    ૯૧૯

    ૧૧૩૪

    ૪૮૩

    ભચાઉ

    ૧૦૩

    ૭૯૮

    ૯૮૬

    ૪૨૮

    ૫૩૭

    ૫૯૩

    ૧૯૭

    ભુજ

    ૮૩

    ૫૯૫

    ૧૩૫૯

    ૫૯૮

    ૧૨૦૬

    ૮૫૩

    ૩૧૭

    ગાંધીધામ

    ૨૬૪

    ૫૭૩

    ૧૦૦૬

    ૪૬૬

    ૫૭૭

    ૮૨૪

    ૪૦૨

    લખપત

    ૧૨

    ૬૩૩

    ૮૧૦

    ૨૯૮

    ૧૦૪૧

    ૫૭૨

    ૨૪૭

    માંડવી

    ૧૧૮

    ૭૧૯

    ૧૬૨૪

    ૪૮૮

    ૯૭૬

    ૭૩૩

    ૬૩૪

    મુન્દ્રા

    ૧૪૫

    ૮૧૮

    ૧૫૦૧

    ૫૧૩

    ૧૦૨૫

    ૮૪૪

    ૭૫૫

    નખત્રાણા

    ૭૦

    ૮૪૧

    ૧૦૧૨

    ૫૮૪

    ૮૩૬

    ૬૦૯

    ૪૯૫

    રાપર

    ૨૬

    ૮૮૧

    ૮૯૭

    ૪૭૧

    ૫૪૮

    ૭૧૫

    ૨૩૪

    કુલ સરેરાશ

    ૧૧૧

    ૭૪૬

    ૧૧૬૨

    ૫૧૧

    ૮૪૯

    ૭૬૪

     

    17-inches-in-June-July Has-so-far-maintained-last-year-average Rainfall-in-Kutch
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh ની હોસ્ટેલમાં તપાસ બાદ કમિટીનો ૧૦ પાનાનો રિપોર્ટ કલેકટરને સોંપાયો

    September 9, 2025
    સૌરાષ્ટ્ર

    Rajula ના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ

    September 9, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: સગાઇ તુટી જતાં યુવાન દરિયામાં કુદયો,મોત

    September 9, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal:ઓટો રીક્ષામાંથી 1.29 લાખનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો

    September 9, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar ખરકડી ગામે નદીમા ન્હાવા ગયેલ યુવાનનુ ડૂબી જતા કરૂણ મોત

    September 9, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar ની મહિલા આઈટીઆઈ ધારા શુકલને રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ એનાયત

    September 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ની હોસ્ટેલમાં તપાસ બાદ કમિટીનો ૧૦ પાનાનો રિપોર્ટ કલેકટરને સોંપાયો

    September 9, 2025

    Saurashtra University માં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો દેખાવ

    September 9, 2025

    દાંડી બાદ હવે Navsari માંથી મળ્યું બિનવારસી કન્ટેનર

    September 9, 2025

    Rajkot: બે સ્થળોએ જુગારના દરોડા, 8 શખ્સો ઝડપાયા

    September 9, 2025

    Rajkot: ઓફિસમાંથી શરાબની 86 બોટલ સાથે શેરબ્રોકર ઝડપાયો

    September 9, 2025

    Rajula ના સફાઈ કામદારોનું ઉગ્ર આંદોલન, કાયમી નોકરી આપવા માગ

    September 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ની હોસ્ટેલમાં તપાસ બાદ કમિટીનો ૧૦ પાનાનો રિપોર્ટ કલેકટરને સોંપાયો

    September 9, 2025

    Saurashtra University માં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનો દેખાવ

    September 9, 2025

    દાંડી બાદ હવે Navsari માંથી મળ્યું બિનવારસી કન્ટેનર

    September 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.