Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot; કોર્પોરેશનની ટીપરવાનના ચાલક પર કચરો ઉપાડવા મુદ્દે માર માર્યો

    July 1, 2025

    Rajkot; વીજ શોક થી મૃત્યુના કેસમાં બેદરકારી ગણી વળતર ન આપવાના પીજીવીસીએલ ના ઇરાદા પર કોર્ટની બ્રેક

    July 1, 2025

    Rajkot; કોકોનેટ પાર્ટી પ્લોટ નજીક જુગાર રમતા ત્રણ શખ્સની ઘરપકડ

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot; કોર્પોરેશનની ટીપરવાનના ચાલક પર કચરો ઉપાડવા મુદ્દે માર માર્યો
    • Rajkot; વીજ શોક થી મૃત્યુના કેસમાં બેદરકારી ગણી વળતર ન આપવાના પીજીવીસીએલ ના ઇરાદા પર કોર્ટની બ્રેક
    • Rajkot; કોકોનેટ પાર્ટી પ્લોટ નજીક જુગાર રમતા ત્રણ શખ્સની ઘરપકડ
    • Jamnagar: 181 અભયમ ટીમે રિસામણે બેઠેલી મહિલાનું સાસરી પક્ષ સાથે સુ:ખદ સમાધાન કરાવ્યુ
    • Jamnagar: કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વેરાડ ગામનું ખેડૂત દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ
    • Jamnagar: એક સ્કૂલ બસ નો એકાએક પાછલો જોટો નીકળી જતાં વિદ્યાર્થીઓમાં ભારે અફડાતફડી
    • Jamnagar: ખીમલીયા ગામમાં રહેતા આશાસ્પદ યુવાનને પોતાના ઘેર વીજ આંચકો લાગતાં અપમૃત્યુ
    • Jamnagar: ૨૪ વર્ષનો યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો: ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ અસ્થામાં સારવાર હેઠળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»અસહ્ય દુઃખાવાના કારણે Hina Khan સરખી રીતે જમી શકતી પણ નથી
    મનોરંજન

    અસહ્ય દુઃખાવાના કારણે Hina Khan સરખી રીતે જમી શકતી પણ નથી

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હિના ખાનને સ્ટેજ ૩ બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે અને હાલ તે સઘન સારવાર હેઠળ

    Mumbai, તા.૯

    હિના ખાનને સ્ટેજ ૩ બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે અને હાલ તે સઘન સારવાર હેઠળ છે. હિના ખાન સોશિયલ મીડિયા પર પોતાની કેન્સર સામેની લડતની અપડેટ શેર કરતી રહે છે. હિનાએ પોતાની પોસ્ટમાં જણાવ્યુ હતું કે, સરખી રીતે જમી શકતી પણ નથી. ઘણી બધી સમસ્યાઓ છે, પરંતુ નેગેટિવ થવા માટેનું તે કારણ નથી. મેં સતત હસતા રહીને જાતને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે. હું મારી જાતને કહેતી રહું છું કે, આ બધું પૂરું થશે અને આમાંથી સલામત રીતે  બહાર આવીશ.   હિનાએ ગત સપ્તાહે માતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. કેક અને કેન્ડલ મૂકી ટેબલને શણગારવામાં આવ્યું હતું. હિના અને તેની માતાએ એકબીજાને સ્વસ્થ રહેવા શુભેચ્છા આપી હતી. પાછલા મહિને હિનાએ લાંબા સમય બાદ જાહેરમાં દેખા દીધી હતી અને ચોકલેટ્‌સ ખરીદી હતી. હિનાએ પોતાના આ એન્જોયમેન્ટના ફોટોગ્રાફ્સ પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. હિનાએ પહેલી વખત કીમોથેરાપી લીધી ત્યારે પણ વીડિયો શેર કર્યો હતો. વીડિયોની શરૂઆતમાં હિનાએ પોતાનો રેડ કાર્પેટ પર એવોર્ડ સ્વીકારતો ફોટોગ્રાફ મૂક્યો હતો. બાદમાં કીમોથેરાપી સેશનનો ફોટોગ્રાફ હતો. તમામ ગ્લેમર જતું રહ્યું હોવાનું હિનાએ કેપ્શનમાં જણાવ્યુ હતું. ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાના રોલથી હિનાને લોકપ્રિયતા મળી હતી. તેણે ખતરોં કે ખિલાડી અને બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. કસૌટી જિંદગી કી, નાગિન ૫ જેવી સિરિયલ અને હેક્ડ, સ્માર્ટફોન જેવી ફિલ્મોમાં પણ તેણે કામ કર્યું છે. વેબ સિરીઝમાં તેને ડેમેજ્ડ ૨ માટે ઓળખવામાં આવે છે. બ્રેસ્ટ કેન્સરમાંથી સાજા થયા બાદ હિના ફરી એક્ટિંગ કરવા માગે છે. પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખવા માટે સોશિયલ મીડિયાથી લાખો લોકો સાથે કનેક્ટ રહેવાની સાથે હિના ખાન અન્યોને પણ પ્રોત્સાહન આપી રહી છે.

    Breast-Cancer Hina Khan stage 3
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita

    July 1, 2025
    મનોરંજન

    Diljit Dosanjh પછી, હવે Priyanka Chopra એ ’પાકિસ્તાની’ ફિલ્મ નિર્માતા સાથે તસવીર શેર કરી

    June 30, 2025
    મનોરંજન

    Priyanka’ના પરિવારે ઘરે ’હેડ્‌સ ઓફ સ્ટેટ’નું સ્ક્રીનિંગ રાખ્યું, અભિનેત્રીએ સુંદર પ્રતિક્રિયાઓ આપી

    June 30, 2025
    મનોરંજન

    Sara ’Metro in Dino’ ના પ્રમોશન માટે અલગ અલગ યુક્તિઓ અપનાવી રહી છે

    June 30, 2025
    મનોરંજન

    Actress Deepika Padukone બ્રેડ પિટની ફિલ્મ એફ-૧’ ના વખાણ કર્યા

    June 30, 2025
    મનોરંજન

    મેં New York માં ગુરુના પ્રીમિયર પછી ઐશ્વર્યા રાયને પ્રપોઝ કર્યું હતું,અભિષેક બચ્ચન

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot; કોર્પોરેશનની ટીપરવાનના ચાલક પર કચરો ઉપાડવા મુદ્દે માર માર્યો

    July 1, 2025

    Rajkot; વીજ શોક થી મૃત્યુના કેસમાં બેદરકારી ગણી વળતર ન આપવાના પીજીવીસીએલ ના ઇરાદા પર કોર્ટની બ્રેક

    July 1, 2025

    Rajkot; કોકોનેટ પાર્ટી પ્લોટ નજીક જુગાર રમતા ત્રણ શખ્સની ઘરપકડ

    July 1, 2025

    Jamnagar: 181 અભયમ ટીમે રિસામણે બેઠેલી મહિલાનું સાસરી પક્ષ સાથે સુ:ખદ સમાધાન કરાવ્યુ

    July 1, 2025

    Jamnagar: કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વેરાડ ગામનું ખેડૂત દંપત્તિ ગંભીર સ્વરૂપે ઘાયલ

    July 1, 2025

    Jamnagar: એક સ્કૂલ બસ નો એકાએક પાછલો જોટો નીકળી જતાં વિદ્યાર્થીઓમાં ભારે અફડાતફડી

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot; કોર્પોરેશનની ટીપરવાનના ચાલક પર કચરો ઉપાડવા મુદ્દે માર માર્યો

    July 1, 2025

    Rajkot; વીજ શોક થી મૃત્યુના કેસમાં બેદરકારી ગણી વળતર ન આપવાના પીજીવીસીએલ ના ઇરાદા પર કોર્ટની બ્રેક

    July 1, 2025

    Rajkot; કોકોનેટ પાર્ટી પ્લોટ નજીક જુગાર રમતા ત્રણ શખ્સની ઘરપકડ

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.