Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ
    • વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો
    • Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી
    • Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા
    • G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન
    • Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: પૂર્વ વાગ્દતાના ત્રાસથી હીરાસર એરપોર્ટના ઓપરેટરે ઝેરી દવા પીધી
    રાજકોટ

    Rajkot: પૂર્વ વાગ્દતાના ત્રાસથી હીરાસર એરપોર્ટના ઓપરેટરે ઝેરી દવા પીધી

    Vikram RavalBy Vikram RavalFebruary 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Rajkot,તા.15
    હીરાસર એરપોર્ટમાં જીએસટી ઓપરેટર તરીકે નોકરી કરતા યુવકે પૂર્વ વાગ્દતાના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. મામલામાં કુવાડવા પોલીસે યુવકની ફરિયાદ પરથી મમતા નામની વાગ્દતા વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો છે.
    મામલામાં હીરાસર એરપોર્ટમાં જીએસટી ઓપરેટર હરેશભાઈ ગોબરભાઇ દુમાદીયાએ કુવાડવા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેક માસ પૂર્વે મારી સગાઈ સાયલા તાલુકાના ઉમાપર ગામની યુવતી સાથે થયાં હતા. ગત તા. ૨૯/૦૧/૨૦૨૫ ના રોજ મમતા સુરેન્દ્રનગર ખાતે રહી સરકારી પરીક્ષાની તૈયારી કરતી હોય પણ તે રાત્રીના મોડે સુધી બહાર રહેતી હોય અને વાંચવામાં ધ્યાન આપતી ન હોય જેથી મે મમતાને કહેલ કે વાંચવું ન હોય તો પોતાના ગામ ખાતે ચાલી જા.
    બાદમાં મને સુનીલ નામના યુવકના ઇન્સટાગ્રામ એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો. જેમાં મારા અને મમતા વચ્ચે શું ચાલે છે તેમ પૂછતાં મે સામેવાળી વ્યક્તિનુ નામ પૂછતાં તેણે કહ્યું હતું કે, મારૂ નામ સુનિલ નથી, હું મમતાની મહિલા મિત્ર બોલું છું  તું મમતા ને લગ્ન પૂર્વે મળવા અને બધું કરવા માગે છે જેથી મે આ બાબતે મમતાના ભાઈ રણજીતને વાત કરતા તેણે કહ્યું હતું આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના મામાં સુનિલભાઈનુ છે. જે બાદ સુનિલભાઈએ મમતાના પિતાને વાત કરતા તેમણે સગાઈ તોડી નાખવાની વાત કરી હતી અને ત્યારબાદ સગાઈ તૂટી ગયેલ હતી.
    બાદમાં ગત તા.૦૬/૦૨/૨૦૨૫ ના રોજ હું તથા મારા માસીયાઈ રઘુભાઈ અને બુધાભાઈ ત્રણેય સુરેન્દ્રનગર ખાતે ભેગા થયેલ હતા. જે બાદ હું કુવાડવા આવવા રવાના થતાં સાયલા ચોકડીએ પહોંચતા એક અજાણી વ્યક્તીએ મારી ગાડી રોકાવેલ અને કહેલ કે ચોટીલા જતા હોય તો મને લેતા જાવ જેથી મેં અજાણ્યા વ્યક્તિને મારી ગાડીમાં બેસાડી લીધા હતા. થોડે આગળ જતા તે વ્યક્તીએ કહેલ કે, મેં તને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ ડીલીટ કરી દીધેલ છે તો પણ શા માટે બધાને કહે છે અને તારા પરિવારને સમાજમાં બદનામ કરી નાખીશ અને તારી ફેમેલીને પતાવી દઇશ તેમ કહી ધમકી આપી  છરી બતાવેલ હતી અને બાદમાં ગાડીમાંથી ઉતરી ગયો હતો.
    બાદ મમતાએ ફરીવાર મેસેજ કરીને કહ્યું હતું કે, હું ભાઈ રણજીતને એવુ કહીશ કે હરેશ હજુ મને મેસેજ કરે છે અને મારી સાથે જ લગ્ન કરશે તેમ કહે છે. બાદમાં મને રણજિતનો ફોન આવેલ કે, તમે કેમ હજુ મારી બહેનને મેસેજ કરો છો ત્યારે મે રણજીતભાઈને આખી ઘટના સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ મમતાની આ બધી વાતો મને લાગી આવતા મે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025
    રાજકોટ

    અમિત શાહ, CM,રાજ્યપાલ, જે.પી.નડ્ડા, પાટીલ બપોરે Rajkot પહોંચશે : બે કલાકનું રોકાણ

    June 16, 2025
    રાજકોટ

    Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે

    June 13, 2025
    રાજકોટ

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025
    રાજકોટ

    લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025

    Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dhrangadhra ના કચ્છના નાના રણમાં ઘુડખર અભયારણ્ય 4 મહિના માટે બંધ

    June 16, 2025

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.