Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચંદ્રયાન-5માં જાપાન પણ જોડાશે: અવકાશ સફરમાં ભારતને મજબૂત ટેકનોલોજી ભાગીદાર મળ્યા

    August 30, 2025

    Ribda પેટ્રોલપંપ પર ફાયરીંગ કરનાર શાર્પ શૂટરોને હથીયાર આપનાર,બે શખ્સોની ધરપકડ

    August 30, 2025

    Botad માં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

    August 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચંદ્રયાન-5માં જાપાન પણ જોડાશે: અવકાશ સફરમાં ભારતને મજબૂત ટેકનોલોજી ભાગીદાર મળ્યા
    • Ribda પેટ્રોલપંપ પર ફાયરીંગ કરનાર શાર્પ શૂટરોને હથીયાર આપનાર,બે શખ્સોની ધરપકડ
    • Botad માં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
    • Salangpurdham ના સંતોનું વિદેશમાં સત્સંગ વિચરણ
    • જમીન સંપાદનના વળતરમાં TDS કપાશે
    • Ribda Amit Khunt suicide case સ્યુસાઇડ નોટનો રીપોર્ટ પોઝિટિવ
    • સ્વાસ્થ્ય વીમાધારકોની કેશલેસ સુવિધા ચાલુ રહેશે : હાલ પૂરતી રોક AHPI એ હટાવી
    • Gujarat માં શરાબની 52,800 પરમીટ; 66 ટકા પરમીટ માત્ર રાજકોટ સહિત ચાર મહાનગરોમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ઓટો સમાચાર»Honda ની સૌથી સસ્તી બાઇક શાઇન 100 લોન્ચ
    ઓટો સમાચાર

    Honda ની સૌથી સસ્તી બાઇક શાઇન 100 લોન્ચ

    Vikram RavalBy Vikram RavalMarch 25, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.25

    હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયા ભારતીય બજાર માટે તેના ટુ-વ્હીલર લાઇનઅપને અપડેટ કરી રહી છે. Activa 125, SP125, SP160, Livo, Unicorn અને Shine 125 ને અપડેટ કર્યા પછી, કંપનીએ આજે ​​(17 માર્ચ) Shine 100 નું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે.

    કંપનીએ 100cc કોમ્યુટર મોટરસાઇકલના એન્જિનમાં OBD2B એમિશન(ઉત્સર્જન) નોર્મસ અનુસાર ફેરફારો કર્યા છે. આ બાઇક હવે નવા ગ્રાફિક્સ સાથે આવે છે અને તેમાં કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. આ બાઇક E-20 પેટ્રોલ પર પણ ચાલશે.

    આ બાઇક કંપનીની લોકપ્રિય હોન્ડા શાઇન 125ccનું નાનું વર્ઝન છે. તેની પ્રારંભિક કિંમત 68,767 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે, જે વર્તમાન મોડેલ કરતા 1867 રૂપિયા વધુ છે. આ બાઇક દેશમાં સૌથી વધુ વેચાતી હીરો સ્પ્લેન્ડર, એચએફ ડિલક્સ અને બજાજ પ્લેટીનાને સ્પર્ધા આપે છે. નવી હોન્ડા શાઇન માટે બુકિંગ શરૂ થઈ ગયું છે.

    કંપનીએ તેને એક જ વેરિઅન્ટ અને 5 કલર ઓપ્શનમાં રજૂ કર્યું છે: બ્લેક-રેડ, બ્લેક-બ્લૂ, બ્લેક – ઓરેન્જ, બ્લેક-ગ્રે અને બ્લેક-ગ્રીન. OBD-2B અપડેટ સાથે આ બાઇક હવે નવા ઉત્સર્જન ધોરણોનું પાલન કરે છે અને વધુ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બની ગઈ છે. આ મોટરસાઇકલ 98.98cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન દ્વારા સંચાલિત છે જે 7500rpm પર 7.38kW પાવર અને 5000rpm પર 8.04Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ રાઈડરને સરળ અને આરામદાયક સવારી આપે છે. ટ્રાન્સમિશન માટે, એન્જિન 4-સ્પીડ ગિયરબોક્સ સાથે ટ્યુન થયેલ છે.

    કંપનીનો દાવો છે કે નવું ફ્યુઅલ-ઇન્જેક્ટેડ 100cc એન્જિન વધુ સારી માઇલેજ આપવા સક્ષમ છે. રિપેરિંગ કાર્યને સરળ બનાવવા માટે, તેમાં એન્જિનની બહાર એક ફ્યુઅલ પંપ અપાયો છે. તેમાં સોલેનોઇડ સ્ટાર્ટર પણ છે જે કોઈપણ તાપમાનમાં બાઇક શરૂ કરવામાં મદદ કરે છે. નવી શાઇન E20 ફ્યૂઅલ પર પણ ચાલી શકશે.આરામદાયક સવારી માટે, નવી હોન્ડા મોટરસાઇકલ, પહેલાની જેમ, આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં ટ્વીન શોક ઓબ્જર્વર સસ્પેન્શન સાથે આપવામાં આવી છે. તેમાં સવારી માટે 17-ઇંચના એલોય વ્હીલ્સ છે. બ્રેકિંગ માટે, બાઇકમાં કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) સિસ્ટમ છે જેમાં આગળના ભાગમાં 130mm ડ્રમ બ્રેક અને પાછળના ભાગમાં 110mm ડ્રમ બ્રેક છે. શાઇન 100 ની સીટની ઊંચાઈ 786mm, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 168mm અને વજન 99 કિલો છે.ફીચર લિસ્ટ વિશે વાત કરીએ તો, તેમાં એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ છે, જે સ્પીડોમીટર, ઓડોમીટર અને ફ્યુઅલ ગેજ જેવી માહિતી પ્રદાન કરે છે. સારી સલામતી માટે બાઇકમાં સાઇડ-સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ ફીચર પણ છે.હોન્ડા શાઇન 100 હીરો મોટોકોર્પ બાઇક્સ સાથે સ્પર્ધા કરશે. હીરો પાસે આ સેગમેન્ટમાં 4 પ્રોડક્ટ્સ છે. HF100, HF ડિલક્સ, સ્પ્લેન્ડર+ અને સ્પ્લેન્ડર+ XTEC. તેમની કિંમત લગભગ રૂ. 54,962 થી રૂ. 75,840 ની વચ્ચે છે. આ સેગમેન્ટમાં બજાજ પાસે ફક્ત પ્લેટિનમ 100 છે, જેની કિંમત 67,475 રૂપિયા છે. 64,900 રૂપિયાની શરૂઆતની કિંમત સાથે, હોન્ડા શાઇન 100 ભારતમાં 100 સીસી સ્પેસમાં બરાબર મધ્યમાં આવે છે.

    bike Shine 100 Honda Launched
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ઓટો સમાચાર

    Automobiles : નવા મોડેલ પહેલા ન વેચાયેલા સ્ટોકને વેચવો મુશ્કેલ

    August 23, 2025
    રાષ્ટ્રીય

    ટુ વ્હીલરથી નાની કારના ભાવ ઘટશે: SUV સેડાનના ચાહકોને પણ નીચા GST નો લાભ

    August 22, 2025
    ગુજરાત

    Gujarat માં જુલાઇમાં વાહનોનું વેચાણ ઘટયું

    August 11, 2025
    મનોરંજન

    Ayushmann and Rashmika ની ‘થામા’નું ટીઝર લોંચ કરશે

    July 17, 2025
    રાજકોટ

    Rajkot: શહેરમાં આજથી 112 જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ

    July 15, 2025
    ઓટો સમાચાર

    Mumbai માં ટેસ્લાનો શોરૂમ ખુલ્યો, કારની કિંમત રૂ.60 લાખથી શરૂ

    July 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચંદ્રયાન-5માં જાપાન પણ જોડાશે: અવકાશ સફરમાં ભારતને મજબૂત ટેકનોલોજી ભાગીદાર મળ્યા

    August 30, 2025

    Ribda પેટ્રોલપંપ પર ફાયરીંગ કરનાર શાર્પ શૂટરોને હથીયાર આપનાર,બે શખ્સોની ધરપકડ

    August 30, 2025

    Botad માં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

    August 30, 2025

    Salangpurdham ના સંતોનું વિદેશમાં સત્સંગ વિચરણ

    August 30, 2025

    જમીન સંપાદનના વળતરમાં TDS કપાશે

    August 30, 2025

    Ribda Amit Khunt suicide case સ્યુસાઇડ નોટનો રીપોર્ટ પોઝિટિવ

    August 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચંદ્રયાન-5માં જાપાન પણ જોડાશે: અવકાશ સફરમાં ભારતને મજબૂત ટેકનોલોજી ભાગીદાર મળ્યા

    August 30, 2025

    Ribda પેટ્રોલપંપ પર ફાયરીંગ કરનાર શાર્પ શૂટરોને હથીયાર આપનાર,બે શખ્સોની ધરપકડ

    August 30, 2025

    Botad માં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

    August 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.