Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધોના આરોપમાં મેજરને બરતરફીની Notice

    October 20, 2026

    Telanganaમાં ભયાનક બાઈક અકસ્માતઃ ઝાડ સાથે અથડાતાં બાઈકના ટુકડે-ટુકડા

    October 20, 2026

    ૧૬ વર્ષથી નાના બાળકો માટે Social Media અને ગેમ્સ પર પ્રતિબંધ

    October 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધોના આરોપમાં મેજરને બરતરફીની Notice
    • Telanganaમાં ભયાનક બાઈક અકસ્માતઃ ઝાડ સાથે અથડાતાં બાઈકના ટુકડે-ટુકડા
    • ૧૬ વર્ષથી નાના બાળકો માટે Social Media અને ગેમ્સ પર પ્રતિબંધ
    • આતંકવાદ સામે બેવડા માપદંડ નહીં ચાલે, નેટવર્ક ખતમ કરોઃ Rajnath Singh
    • Saudi Arabia: મક્કાની મસ્જિદમાં બાંગ્લાદેશી પતિ-પત્નીએ કરી અશ્લીલ હરકત
    • Americaમાં ૨ ભારતીય નાગરિકો પર ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ
    • Mumbaiમાં જયશંકર-રુબિયો વચ્ચે હાઈ-પ્રોફાઈલ બેઠક
    • Russiaનો યુક્રેન પર પ્રચંડ મિસાઈલ હુમલોઃ ૧૨ શહેરોમાં પાવર ગ્રીડ ધ્વસ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Telanganaમાં ભયાનક બાઈક અકસ્માતઃ ઝાડ સાથે અથડાતાં બાઈકના ટુકડે-ટુકડા
    અન્ય રાજ્યો

    Telanganaમાં ભયાનક બાઈક અકસ્માતઃ ઝાડ સાથે અથડાતાં બાઈકના ટુકડે-ટુકડા

    Vikram RavalBy Vikram RavalOctober 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Genome Valley,તા.૨૦

    Telanganaમાં હૈદરાબાદ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે યુવકોનાં કરુણ મોત થયાં છે. પૂરઝડપે જતી સ્પોર્ટ્‌સ બાઈક રસ્તા પર આવેલા ઝાડ સાથે અથડાતાં અકસ્માત એટલો ગંભીર બન્યો હતો કે બાઈકના અનેક ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટનાએ ફરી એકવાર વાહનચાલકો માટે ઝડપ અને માર્ગ સુરક્ષાના મહત્ત્વ પર સવાલો ઊભા કર્યા છે.

    મળતી માહિતી અનુસાર, રવિવારે હૈદરાબાદ નજીક જીનોમ વેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલીબાદ ગામ તરફ બે યુવકો સ્પોર્ટ્‌સ બાઈક પર જઈ રહ્યા હતા.

    આ દરમિયાન બાઈક પૂરઝડપે દોડતી હતી. અચાનક બાઈક રસ્તા પરના એક ઝાડ સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે બાઈકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને તેનું આગળનું ટાયર પણ અલગ થઈ ગયું હતું.

    અકસાન્ત બાદના દૃશ્યોમાં બાઈકને થયેલું ભારે નુકસાન જોવા મળ્યું હતું. બાઈક પર સવાર એક યુવક અકસ્માતના સ્થળની નજીક પડ્યો હતો, જ્યારે બીજો યુવક અથડામણને કારણે થોડા મીટર દૂર જઈને પડ્યો હતો. અકસ્માતની ગંભીરતાને કારણે બંને યુવકોને જીવ બચાવવાની તક મળી નહોતી અને ઘટનાસ્થળે જ તેમનાં મોત થયાં હતાં.

    પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મૃતકોની ઓળખ કોસમોસ (ઉંમર ૨૨ વર્ષ) અને સુમિત (ઉંમર ૨૩ વર્ષ) તરીકે થઈ છે. બંને મૂળ ઝારખંડના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

    આ દુર્ઘટના વાહનચાલકો માટે ગંભીર ચેતવણી સમાન છે. રસ્તા પર વધુ ઝડપે વાહન ચલાવવાથી વાહન પરનું નિયંત્રણ ગુમાવવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને સ્પોર્ટ્‌સ બાઈક ચલાવતી વખતે ઝડપ મર્યાદાનું પાલન, હેલ્મેટનો ઉપયોગ અને ટ્રાફિક નિયમોનું અનુસરણ અત્યંત જરૂરી છે.

    પોલીસ અકસ્માતનાં ચોક્કસ કારણો અંગે તપાસ કરી રહી છે. પ્રાથમિક અહેવાલોમાં વધુ ઝડપ અકસ્માતનું સંભવિત કારણ હોવાનું જણાવાયું છે, જોકે તપાસ પૂર્ણ થયા બાદ જ દુર્ઘટનાની ચોક્કસ વિગતો સ્પષ્ટ થઈ શકશે.

    Telangana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૧૬ વર્ષથી નાના બાળકો માટે Social Media અને ગેમ્સ પર પ્રતિબંધ
    Next Article મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધોના આરોપમાં મેજરને બરતરફીની Notice
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધોના આરોપમાં મેજરને બરતરફીની Notice

    October 20, 2026
    અન્ય રાજ્યો

    CM Yogi Adityanathએ નવરાત્રિના નવમા દિવસે ગોરખનાથ મંદિરમાં કન્યા પૂજન કર્યું, છોકરીઓના પગ ધોયા

    October 19, 2026
    અન્ય રાજ્યો

    ગ્રેટર નોઈડામાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત, નૂડલ્સ ખાધા પછી Food Poisoningની શંકા

    October 17, 2026
    અન્ય રાજ્યો

    જો સપા સત્તામાં હોત, તો રામલીલા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હોત, Yogi Adityanath

    October 16, 2026
    અન્ય રાજ્યો

    તમિલનાડુમાં ૧૨૮ સ્થળોએ આરએસએસ પથ સંચલનની પરવાનગી, Madras High Courtનો નિર્ણય

    October 16, 2026
    અન્ય રાજ્યો

    Patna: નીતીશ કુમાર માટે મેં ૯ લોકોની હત્યા કરાવી

    October 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,560
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹205,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-10-2026 20:19
    Categories
    Latest News

    મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધોના આરોપમાં મેજરને બરતરફીની Notice

    October 20, 2026

    ૧૬ વર્ષથી નાના બાળકો માટે Social Media અને ગેમ્સ પર પ્રતિબંધ

    October 20, 2026

    આતંકવાદ સામે બેવડા માપદંડ નહીં ચાલે, નેટવર્ક ખતમ કરોઃ Rajnath Singh

    October 20, 2026

    Saudi Arabia: મક્કાની મસ્જિદમાં બાંગ્લાદેશી પતિ-પત્નીએ કરી અશ્લીલ હરકત

    October 20, 2026

    Americaમાં ૨ ભારતીય નાગરિકો પર ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ

    October 20, 2026

    Mumbaiમાં જયશંકર-રુબિયો વચ્ચે હાઈ-પ્રોફાઈલ બેઠક

    October 20, 2026
    Search
    Main News

    ૧૬ વર્ષથી નાના બાળકો માટે Social Media અને ગેમ્સ પર પ્રતિબંધ

    October 20, 2026

    Americaમાં ૨ ભારતીય નાગરિકો પર ચૂંટણીમાં છેતરપિંડીનો આરોપ

    October 20, 2026

    Mumbaiમાં જયશંકર-રુબિયો વચ્ચે હાઈ-પ્રોફાઈલ બેઠક

    October 20, 2026

    Cleanliness Campaign : સરકારે ભંગારમાંથી રૂપિયા ૫૦૦ કરોડની કમાણી કરી

    October 20, 2026

    Colombiaમાં ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન, ૧૪ શ્રમિકના કરૂણ મોત

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધોના આરોપમાં મેજરને બરતરફીની Notice

    October 20, 2026

    ૧૬ વર્ષથી નાના બાળકો માટે Social Media અને ગેમ્સ પર પ્રતિબંધ

    October 20, 2026

    આતંકવાદ સામે બેવડા માપદંડ નહીં ચાલે, નેટવર્ક ખતમ કરોઃ Rajnath Singh

    October 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.