Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
    • ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
    • Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
    • Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
    • ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»War 2 ના સેટ પરથી રિતિક રોશન-કિયારા અડવાણીનો ખાસ સીન લીક
    મનોરંજન

    War 2 ના સેટ પરથી રિતિક રોશન-કિયારા અડવાણીનો ખાસ સીન લીક

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વર્ષ ૨૦૨૫માં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે

    Mumbai, તા.૨૫

    વર્ષ ૨૦૨૫માં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે. આમાંની એક છે રિતિક રોશનની વોર ૨. જુનિયર એનટીઆર અને રિતિક રોશન ઘણા એક્શન સીન શૂટ કરી ચૂક્યા છે. આ દિવસોમાં અભિનેતા એક રોમેન્ટિક ગીતના શૂટિંગ માટે કિયારા અડવાણી સાથે છે. આ દરમિયાન ફિલ્મનો એક મહત્વપૂર્ણ સીન લીક થયો હતો.હાલમાં રૂઇહ્લ સ્પાય યુનિવર્સની ઘણી મોટી ફિલ્મો પર કામ ચાલી રહ્યું છે. આમાંથી એક રિતિક રોશન અને જુનિયર એનટીઆરની વોર ૨ છે. આ યુનિવર્સની આગામી ફિલ્મ હશે, જે વર્ષ ૨૦૨૫માં રિલીઝ થશે. હાલમાં રિતિક રોશન બાકીનો ભાગ પૂરો કરી રહ્યો છે. ફિલ્મમાં રિતિક રોશન કબીરની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે જુનિયર એનટીઆર વિલનનો રોલ કરી રહ્યો છે. બંને વચ્ચે જોરદાર એક્શન થવાનું છે. લગભગ તમામ હાઈ ઓક્ટેન સીન શૂટ થઈ ચૂક્યા છે. કિયારા અડવાણી તેના ભાગનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને કિયારા અડવાણીની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળશે. બંને ઈટાલીમાં શૂટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન ફિલ્મનો સીન લીક થયો હતો.રિતિક રોશન અને કિયારા અડવાણીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ક્લિપ જોઈને લાગે છે કે બંને ફિલ્મના કોઈ ગીત માટે શૂટિંગ કરી રહ્યા છે. એકદમ કેઝ્યુઅલ લુકમાં દેખાઈ રહી છે. રોમેન્ટિક ગીતનું શૂટિંગ ઈટાલીમાં ચાલી રહ્યું છે. જ્યાં કિયારા અડવાણી ચેક પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. સફેદ ટી-શર્ટ અને ઓપન શર્ટમાં હૃતિક રોશન એકદમ કૂલ લાગી રહ્યો છે.’વોર ૨’ની સફળતા માટે મેકર્સ ઘણા એવા ફોર્મ્યુલા અપનાવી રહ્યા છે જે પહેલા ભાગમાં અપનાવવામાં આવ્યા ન હતા. પરંતુ હવે આ થઈ રહ્યું છે. ઇટલીના બૈકડ્રોપ પર આ ગીત બનાવવામાં આવ્યું છે. વાયરલ ક્લિપમાં જોવા મળે છે કે કિયારા અડવાણી દોડીને હૃતિક રોશનને ગળે લગાવે છે. આ ગીતનું શૂટિંગ એક સુંદર લોકેશન પર થઈ રહ્યું છે. આ દરમિયાન બંને વચ્ચે કેટલાક રોમેન્ટિક સીન્સ પણ જોવા મળ્યા હતા.

     

    Hrithik Roshan Kiara Advani War 2
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    કોઈના જેવા બનવાની જરૂર નથી, Kajol તેના બાળકોને જીવન માટે ઘણા મહત્વપૂર્ણ પાઠ આપ્યા

    June 18, 2025
    મનોરંજન

    Rashmika Mandanna અને વિજય દેવેરાકોંડા એક જ કારમાં રવાના થયા

    June 18, 2025
    મનોરંજન

    પેલેસ્ટાઇન અને ગાઝાના સમર્થનમાં એકતા રેલીનું પોસ્ટર શેર કરવા પર Swara Bhaskar ટ્રોલ થઇ

    June 18, 2025
    મનોરંજન

    TV actors Paras Chhabra and Karan Khandelwal પણ મહારાજજીના શરણમાં

    June 18, 2025
    મનોરંજન

    Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી

    June 18, 2025
    મનોરંજન

    Pooja Banerjee અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ

    June 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.