Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતે Global South ના અગ્રણી અવાજ તરીકે પોતાને સ્થાપિત કરવા પર આધારિત

    July 5, 2025

    દેવશયની એકાદશીની કથા અને માહાત્મય

    July 5, 2025

    તંત્રી લેખ…પાકિસ્તાન પણ વિશ્વ શાંતિ માટે ખતરો છે

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતે Global South ના અગ્રણી અવાજ તરીકે પોતાને સ્થાપિત કરવા પર આધારિત
    • દેવશયની એકાદશીની કથા અને માહાત્મય
    • તંત્રી લેખ…પાકિસ્તાન પણ વિશ્વ શાંતિ માટે ખતરો છે
    • Salman Khanની નવી ફિલ્મ ‘ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    • બહેન અંશુલાની પ્રોપોઝલ પર Arjun Kapoor ભાવુક થયો
    • Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • જામનગર જીલ્લાની અદાલતોમાં-કેસોના ઝડપી નીકાલ સંબધે મીડીયેશન ફોર નેશન કેમ્પેન-સ્પેશીયલ ડ્રાઈવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Florida માં હરિકેન હેલેન ફૂંકાતા તારાજી વેરાશે, દરિયામાં 20 ફૂટ ઉંચા મોજા ઉછળશે
    આંતરરાષ્ટ્રીય

    Florida માં હરિકેન હેલેન ફૂંકાતા તારાજી વેરાશે, દરિયામાં 20 ફૂટ ઉંચા મોજા ઉછળશે

    Vikram RavalBy Vikram RavalSeptember 27, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Tallahassee, Florida,તા.27

    મેક્સિકોના અખાતમાંથી ૧૫૫ કિમીની ઝડપે વાવાઝોડું હેલેન ફૂંકાવા સાથે ફલોરિડામાં ભારે વરસાદ થવાની તથા અપાલાચી અખાતમાં ૨૦ ફૂટ ઉંચા મોજા ઉછળવાની આગાહી તાલાહાસીમાં આવેલા નેશનલ વેધર સર્વિસની ઓફિસમાંથી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા હરિકન હેલેન હાલ કેટેગરી ટુ સ્ટોર્મ છે તે વધારે ભયાનક બની ગુરૂવારે સાંજે ફલોરિડાના કાંઠે ત્રાટકે ત્યારે કેટેગરી થ્રી સ્ટોર્મ પણ બની શકે છે. ફલોરિડા, જ્યોર્જિયા અને કેરોલિનાના ગવર્નર્સ દ્વારા તેમના રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરી દેવાઇ છે.

    ગુરૂવારે હરિકેન ચેતવણી કેન્દ્રો દ્વારા અચાનક પૂરની આપત્તિ સામે સાવધ રહેવાની ચેતવણી અપાઇ હતી. માયામીમાં આવેલાં નેશનલ હરિકેન સેન્ટર ખાતે કામ કરતાં હરિકેન વિશેષજ્ઞા જેક બેવને જણાવ્યું હતું કે આ હરિકેન બીગ બેન્ડ વિસ્તારમાં લેન્ડફોલ કરશે. જેની અસર ખૂબ મોટા વિસ્તારમાં જોવા મળશે. હરિકેન હેલેનની અસરો જ્યોર્જિયા-ફલોરિડા લાઇનથી ઉત્તરે ૧૦૦ માઇલ સુધી અનુભવાશે તો તેને કારણે ટેનેસી, કેન્ટુકી અને ઇન્ડિયાનામાં પણ વરસાદ પડવાની વકી છે. ગુરૂવારે સવારે  હરિકેન હેલેન ટેમ્પાથી સાઉથવેસ્ટમાં ૩૨૦ માઇલના અંતરે હતું. તે ૧૧૫ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે  ઇશાન દિશામાં  કલાકે ૧૯ કિમીની ઝડપે આગળ વધી રહ્ય ું છે. હરિકેન હેલેન કેટેગરી થ્રીમાં પરિવર્તિત થશે  તો ભારે તારાજી  થવાની આગાહી કરાઇ છે.

    હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મંગળવારે કેરેબિયન સીમાં સર્જાયેલું આ હરિકેન કોર્ટેસ બે પર ત્રાટકતાં ૧૬ ફૂટ માજાં ઉછળવાને પગલે ક્યુબાની સરકારે સાવચેતીના પગલાં તરીકે ઘણાં વિસ્તારોમાં વીજળીનો પુરવઠો બંધ કરી દીધો હતો. કેમેન ટાપુને ધમરોળ્યા બાદ વાવાઝોડાને પગલે થઇ રહેલો વરસાદ બુધવારથી એટલાન્ટામાં પડી રહ્યો  છે. આ વરસાદને કારણે ક્રોગર સુપરમાર્કેટમાં પાણી ભરાઇ ગયા હતા.

    પહેલી જુનથી શરૂ થયેલી એટલાન્ટિક હરિકેન સિઝનમાં હેલેન એ આઠમું હરિકેન છે. આ વર્ષે સમુદ્ર વધારે પડતો ગરમ થઇ ગયો હોવાથી આ વર્ષે સરેરાશ કરતાં વધારે હરિકેન એટલે કે વાવાઝોડાં ફૂંકાવાની આગાહી છે. બુધવારે એટલાન્ટિક મહાસાગરમાં ઇસાક નામનું ટ્રોપિકલ સ્ટોર્મ સર્જાયું છે જે સપ્તાહાંતે હરિકેનમાં પલટાઇ શકે છે. તે બરમ્યુડા પર ૮૫ કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે ત્રાટકશે. દરમ્યાન પેસેફિક મહાસાગરમાં ફૂંકાયેલા જ્હોન વાવાઝોડામાં બે જણાના મોત થયા હતા. તે કેટેગરી થ્રી હરિકેનમાં ફેરવાઇ અકાપુલ્કોની પૂર્વ તરફ જમીન પર વીરમ્યુ હતું.

    20-foot-waves-at-sea Florida Hurricane-Helene
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    અમને ડર લાગ્યો હતો કે ભારતે અણુ હુમલો નથી કર્યોને ? પાક. મંત્રી

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Karachi માં ઈમારત ધરાશાયી: સાત મોત; 25થી વધુ દટાયા

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Russia એ યુક્રેન પર ‘કેમીકલ શસ્ત્રો’ ઝીંકયા

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Big Beautiful Bill passes થતા એલન મસ્કે ‘અમેરિકા પાર્ટી’ની રચનાનો સંકેત આપ્યો

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    Microsoft એ પાકિસ્તાનને અલવિદા કહી : ઓપરેશન બંધ

    July 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકાના ટેકસાસમાં 10 ઈંચ વરસાદ ખાબકયો; 13 ના મોત

    July 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતે Global South ના અગ્રણી અવાજ તરીકે પોતાને સ્થાપિત કરવા પર આધારિત

    July 5, 2025

    દેવશયની એકાદશીની કથા અને માહાત્મય

    July 5, 2025

    તંત્રી લેખ…પાકિસ્તાન પણ વિશ્વ શાંતિ માટે ખતરો છે

    July 5, 2025

    Salman Khanની નવી ફિલ્મ ‘ગલવાન’નું પોસ્ટર રિલીઝ

    July 5, 2025

    બહેન અંશુલાની પ્રોપોઝલ પર Arjun Kapoor ભાવુક થયો

    July 5, 2025

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતે Global South ના અગ્રણી અવાજ તરીકે પોતાને સ્થાપિત કરવા પર આધારિત

    July 5, 2025

    દેવશયની એકાદશીની કથા અને માહાત્મય

    July 5, 2025

    તંત્રી લેખ…પાકિસ્તાન પણ વિશ્વ શાંતિ માટે ખતરો છે

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.