Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025

    Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

    June 16, 2025

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ
    • Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો
    • આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
    • Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ
    • Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા
    • Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત
    • 198 પંચાયતમાં 286 સભ્ય અને એક સરપંચની બેઠક માટે કોઈ ઉમેદવાર નહીં
    • Bhavnagar: શિવાજી સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ICC T20 Rankings Yashaswi Jaiswal ને બમ્પર ફાયદો, હાર્દિક પંડ્યા ટોપ-5થી પણ આઉટ
    ખેલ જગત

    ICC T20 Rankings Yashaswi Jaiswal ને બમ્પર ફાયદો, હાર્દિક પંડ્યા ટોપ-5થી પણ આઉટ

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઈન્ડિયા વિરુદ્ધ ઝિમ્બાબ્વે પાંચ મેચની સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલના બેટથી ખૂબ રન નીકળ્યા અને તેનો ફાયદો બંનેને ચાલુ ટી20 રેન્કિંગમાં પણ મળ્યો. યશસ્વી જયસ્વાલને ચાર સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે હવે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. ઋતુરાજ ગાયકવાડને એક સ્થાનનું નુકસાન થયું અને તે 8માં નંબરે પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવ આ સિરીઝનો ભાગ નહોતો, જોકે તેની રેન્કિંગ પર કોઈ અસર પડી નથી અને તે બીજા નંબરે છે. પહેલા નંબરે ઓસ્ટ્રેલિયા બેટ્સમેન ટ્રેવિલ હેડ છે. આ રીતે ટોપ-10 ટી20 બેટર્સમાં ત્રણ ભારતીય ખેલાડી સામેલ છે. શુભમન ગિલને રેન્કિંગમાં 36 સ્થાનનો ફાયદો મળે છે અને તે હવે 37માં નંબરે પર આવી ગયો છે. ગિલે ઝિમ્બાબ્વે સામે સિરીઝમાં સૌથી વધુ 170 રન બનાવ્યા હતાં. ટી20 ઈન્ટરનેશનલથી રિટાયર થઈ ચૂકેલો રોહિત શર્મા પાંચમાં સ્થાનના નુકસાન સાથે 42માં નંબરે છે. ભારતના રિંકુ સિંહને ઝિમ્બાબ્વે સામે વધુ બેટિંગની તક મળી નથી અને જ્યારે મળી તો તે કંઈ ખાસ કરી શક્યો નહીં. રેન્કિંગમાં તેને આઠ સ્થાનનું નુકસાન ઉઠાવવું પડ્યું છે અને તે હવે 49માં સ્થાને છે.

    ICC ટી20 બોલિંગ રેન્કિંગ

    કુલદીપ યાદવ અને અક્ષર પટેલ બંને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગયા નહોતાં અને બોલિંગ રેન્કિંગમાં બંનેને નુકસાન થયું છે. અક્ષર ચોથા સ્થાનેથી ટોપ-10થી બહાર 13માં નંબર પર છે અને કુલદીપ યાદવ ચોથા સ્થાનેથી 16માં નંબરે છે. રવિ બિશ્નોઈ 19માં નંબર પર આવી ગયો છે. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહને પણ લેટેસ્ટ ટી20 રેન્કિંગમાં નુકસાન થયું છે. બંને ક્રમથી 21માં અને 23માં સ્થાને પહોંચી ગયા છે.

    વોશિંગ્ટન સુંદરને બોલિંગ રેન્કિંગમાં 36 સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે 46માં નંબર પર આવી ગયો છે. મુકેશ કુમારને પણ ટી20 રેન્કિંગમાં 21 સ્થાનનો બમ્પર ફાયદો મળ્યો છે અને તે હવે 73માં નંબર પર આવી ગયો છે.

    ICC ટી20 ઓલરાઉન્ડર્સ રેન્કિંગ

    હાર્દિક પંડ્યા ઝિમ્બાબ્વે સામે સિરીઝનો ભાગ નહોતો અને હવે તે ટી20 ઓલરાઉન્ડર્સની રેન્કિંગમાં ટોપ-5થી પણ બહાર થઈ ગયો છે. આઈસીસી ટી20 વર્લ્ડ કપ ખતમ થતાં જ હાર્દિક નંબર-1 ટી20 ઓલરાઉન્ડર બની ગયો હતો પરંતુ પછી વાનિંદુ હસરંગાએ ફરીથી નંબર-1નો તાજ મેળવી લીધો અને હાર્દિક બીજા નંબર પર પહોંચી ગયો. હાર્દિક હવે ચાર સ્થાનના નુકસાન સાથે છઠ્ઠા નંબર પર છે. ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલને પણ રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે 13માં નંબરે પહોંચી ગયો છે. વોશિંગ્ટન સુંદરે બોલિંગની સાથે-સાથે ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં પણ ફાયદો મળ્યો છે અને આઠ સ્થાનના ઉછાળા સાથે તે 41માં નંબર પર આવી ગયો છે. શિવમ દુબેને ઓલરાઉન્ડર્સ રેન્કિંગમાં 35 સ્થાનનો ફાયદો મળ્યો અને તે હવે 43માં નંબર પર છે.

    CRICKET Hardik-Pandya ICC-T20-Rankings Yashaswi Jaiswal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    ખેલ જગત

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    ખેલ જગત

    ક્રિકેટ બોર્ડના સ્ટાફને દૈનિક ભથ્થા માટે નવી નીતિ

    June 16, 2025
    ખેલ જગત

    World Test Championship:ત્રણ વર્ષમાં 27 સિરીઝમાં 9 દેશો 71 ટેસ્ટ મેચ રમશે

    June 16, 2025
    ખેલ જગત

    ચેમ્પિયન બનતાની સાથે જ દક્ષિણ આફ્રિકા અમીર બન્યું, ઓસ્ટ્રેલિયા અને ભારતને પણ કરોડો રૂપિયા મળ્યા

    June 15, 2025
    ખેલ જગત

    બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins

    June 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025

    Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

    June 16, 2025

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025

    Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

    June 16, 2025

    Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025

    Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

    June 16, 2025

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.