Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026

    Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી

    August 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા
    • Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ
    • Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી
    • Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ
    • Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા
    • Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય
    • Rajkot: મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી લાખો પડાવાયા
    • તુ-તુ-મૈં-મૈં બાદ Kangana Ranaut બાબા રામદેવને ગણાવ્યા મોટા ભાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: બાઇક સ્લીપ થતા ઇમિટેશનના વેપારીનું મોત
    રાજકોટ

    Rajkot: બાઇક સ્લીપ થતા ઇમિટેશનના વેપારીનું મોત

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આરટીઓ પાસે શિવમ સોસાયટીના યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો: પોલીસે વધુ તપાસ હાથ ધરી

    Rajkot,તા.28
    શહેરના આરટીઓ પાસે રહેતા 30 વર્ષીય યુવાનનું સંત કબીર રોડ પર માસુમ સ્કૂલ નજીક બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર મળે તે પહેલા યુવાને દમ તોડતા તબીબે મૃત જાહેર કરતા ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
    આ અંગે મળતી માહિતી મુજબ આરટીઓ પાસે શિવમ સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનનો વેક્સનો વ્યવસાય કરતા ઉમેશભાઈ નાનજીભાઈ ડાભી ઉંમર વર્ષ 30 વર્ષીય યુવાન ગઈકાલે ઇમિટેશન નું કામ દે પરત ફરતા હતા ત્યારે સંત કબીર રોડ પર બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા તબીબે યુવકને મૃત જાહેર કરતા ઘટના સ્થળે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક ના ભાઈ એ જણાવેલ કે કોઈ અજાણ્યા વાહનની ઠોકલે અકસ્માત સર્જાયો હતો અને ત્રણ ભાઈ બે બેન માં ત્રીજા નંબરના અને સંતાનમાં એક પુત્ર એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે પ્રદ્યુમન નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: રેલનગરમાં ગર્ભવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
    Next Article Amreli: Jafrabad નજીક ટ્રેક્ટર-બાઈકની ટક્કરમાં બે મિત્રોના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી લાખો પડાવાયા

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: રેલનગરમાં ગર્ભવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: એટીએમ માંથી પૈસા કાઢી ન આપતા પત્ની નો આપઘાતનો પ્રયાસ

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: સહિત ચાર શહેરમાં કાયમી લોક અદાલત સેન્ટરનું સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથના હસ્તે પ્રારંભ

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: પોલીસના યજમાન પદે પ્રથમવાર DGP કપ બાસ્કેટબોલ સ્પર્ધાનો પ્રારંભ

    August 28, 2026
    રાજકોટ

    Rajkot: નંદન કુરિયર સર્વિસમાં અજાણ્યા શખ્સની દાદાગીરી

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹161,090
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,660
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 21:07
    Categories
    Latest News

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026

    Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી

    August 28, 2026

    Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ

    August 28, 2026

    Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા

    August 28, 2026

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026
    Search
    Main News

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026

    મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ

    August 28, 2026

    PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી

    August 28, 2026

    PM Modi એ રક્ષાબંધન પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી, દરેકના જીવનમાં ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી

    August 28, 2026

    કોંગ્રેસે Omar Abdullah ની સરકારમાં જોડાવાની નેશનલ કોન્ફરન્સની ઓફરને નકારી દીધી

    August 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026

    Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી

    August 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.