Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી

    September 17, 2025

    Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી

    September 17, 2025

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી
    • Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી
    • SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ
    • Naga Chaitanya ની પૂર્વ પત્ની સામંથા રૂથ પ્રભુ જીવે છે લક્ઝરી લાઈફ
    • Shahrukh 6 લાખમાં એડ કરવા તૈયાર હતો છતાં આમિરને આ ડિરેક્ટરે 25 લાખ આપ્યા
    • October માં ‘ધ ડિપ્લોમેટ S3’ સહિતની ઢગલાબંધ હોલિવૂડ સીરિઝ થશે રિલીઝ
    • ‘હું દારૂ-સિગારેટ પીને કોઈની ચાપલૂસી નથી કરતી’,Amisha Patel ખોલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોલ!
    • હવે હું લગ્ન નહીં કરું, એકલી જ ખુશ છું… ચહલ સાથે છૂટાછેડા બાદ Dhanashree ભાવુક
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»minimum balance penalty ના નામે સરકારી બેંકોએ જનતાનું ખિસ્સું કાપ્યું: પાંચ વર્ષમાં રૂ. 8500 કરોડની કમાણી કરી
    વ્યાપાર

    minimum balance penalty ના નામે સરકારી બેંકોએ જનતાનું ખિસ્સું કાપ્યું: પાંચ વર્ષમાં રૂ. 8500 કરોડની કમાણી કરી

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.30

    દેશના દરેક નાગરિક પાસે પોતાનું ઓળખપત્રથી લઈને દરેક નાગરિક પાસે પોતાનું બેંક એકાઉન્ટ હોવાનો નિર્ધાર મોદી સરકારે કર્યો હતો. 2014થી સમગ્ર દેશ બેંકિંગ સિસ્ટમ સાથે જોડાય તે માટે મોદી સરકારે અનેક પ્રયાસો કર્યા છે. જોકે બેંક ખાતાઓમાં અમુક નિશ્ચિત રકમ રાખવી પણ ફરજિયાત કરવામાં આવી છે. બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ સરકારી ક્ષેત્રની બેંકોએ ગ્રાહકો પાસેથી મસમોટો દંડ વસૂલ્યો છે.

    જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા પાંચ વર્ષમાં મિનિમમ બેલેન્સ પેનલ્ટી પેટે રૂ. 8500 કરોડની કમાણી કરી છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIએ નાણાંકીય વર્ષ 2020થી જ મિનિમમ બેલેન્સ પેનલ્ટી વસૂલવાનું બંધ કરી દીધું છે તેમ છતા MBP પેટે જનતાના ખિસ્સા પર રૂ. 8500 કરોડની કાતરનો આંકડો ખરેખર મોટો છે.

    નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીની રકમમાં 38 ટકાનો વધારો થયો છે. PSBએ વર્ષ 2020થી 2024 દરમિયાન ન્યૂનતમ બેલેન્સ પેનલ્ટી તરીકે રૂ. 8500 કરોડ એકત્ર કર્યા હતા.

    માહિતી અનુસાર 11 સરકારી બેંકોમાંથી છ બેંકોએ લઘુત્તમ ત્રિમાસિક સરેરાશ બેલેન્સ જાળવી ન રાખવા બદલ વસૂલાત કરી હતી, જ્યારે ચાર બેંકોમાં લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ ન જાળવવા પર ગ્રાહકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. બેંક ગ્રાહકો માટે આ મિનિમમ બેલેન્સ પેનલ્ટી શહેરો અને ગામડાઓમાં બદલાય છે. ઉદાહરણ તરીકે, પંજાબ નેશનલ બેંકના શહેરી ગ્રાહકો માટે બચત ખાતામાં લઘુત્તમ ત્રિમાસિક સરેરાશ બેલેન્સ રૂ. 2000 છે. અર્ધશહેરી વિસ્તારો માટે રૂ. 1000 અને ગામડાઓ માટે રૂ. 500 છે. જો મિનિમમ બેલેન્સ ન હોય તો શહેરોમાં રૂ. 250, અર્ધશહેરીમાં રૂ. 150 અને ગામડાઓમાં રૂ. 100 સુધીની પેનલ્ટી વસૂલાય છે.

    મિનિમમ બેલેન્સ પેનલ્ટીના નામે સરકારી બેંકોએ જનતાનું ખિસ્સું કાપ્યું: પાંચ વર્ષમાં રૂ. 8500 કરોડની કમાણી કરી 2 - image

    ચૌધરીએ કહ્યું કે, બેંકોએ ખાતા ખોલતી વખતે ગ્રાહકોને ન્યૂનતમ બેલેન્સ વિશે જાણ અવશ્ય કરવી જોઈએ. જો ગ્રાહક લઘુત્તમ બેલેન્સ જાળવી ન રાખે તો બેંકોએ ગ્રાહકને પેનલ્ટી વિશે જાણ કરવી જોઈએ.

    કઈ બેંકે ગ્રાહકોને સૌથી વધુ ખંખેર્યા :

    SBIએ 2019-20માં મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી રૂ. 640 કરોડની કમાણી કરી હતી પરંતુ પછીના વર્ષેથી બેંકે આ પ્રથા બંધ કરી દીધી. 2023-24માં પંજાબ નેશનલ બેંકે આ દંડથી રૂ. 633 કરોડની કમાણી કરી, બેન્ક ઓફ બરોડાએ રૂ. 387 કરોડ, ઇન્ડિયન બેન્કે રૂ. 369 કરોડ, કેનેરા બેન્કે રૂ. 284 કરોડ અને બેન્ક ઓફ ઇન્ડિયાએ રૂ. 194 કરોડની કમાણી કરી હતી.

    minimum balance penalty PSB Public-Sector-Banks SBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ લિમિટેડનો IPO 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ખૂલશે

    September 17, 2025
    વ્યાપાર

    Nifty Future ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    September 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 16, 2025
    વ્યાપાર

    આજથી માન્ય વેપારીઓ UPI થી 10 લાખ રૂપિયાનું રોજ પેમેન્ટ કરી શકશે

    September 16, 2025
    રાષ્ટ્રીય

    GST ઘટાડાએ પ્રી-ફેસ્ટીવલ સેલની હવા કાઢી નાખી

    September 16, 2025
    વ્યાપાર

    ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવાંક inflation ૦.૫૨% હતો, જુલાઈમાં તે નકારાત્મક સ્તરે હતો

    September 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી

    September 17, 2025

    Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી

    September 17, 2025

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025

    Naga Chaitanya ની પૂર્વ પત્ની સામંથા રૂથ પ્રભુ જીવે છે લક્ઝરી લાઈફ

    September 17, 2025

    Shahrukh 6 લાખમાં એડ કરવા તૈયાર હતો છતાં આમિરને આ ડિરેક્ટરે 25 લાખ આપ્યા

    September 17, 2025

    October માં ‘ધ ડિપ્લોમેટ S3’ સહિતની ઢગલાબંધ હોલિવૂડ સીરિઝ થશે રિલીઝ

    September 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી

    September 17, 2025

    Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી

    September 17, 2025

    SBI માંથી રૂા.20 કરોડના સોના – રૂા.1 કરોડ રોકડની લુંટ

    September 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.