Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં બાજી પલટાઈ, નવા સર્વેમાં ટ્રમ્પ કરતાં આગળ નીકળ્યા Kamala Harris
    આંતરરાષ્ટ્રીય

    રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં બાજી પલટાઈ, નવા સર્વેમાં ટ્રમ્પ કરતાં આગળ નીકળ્યા Kamala Harris

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    America,તા.20

    અમેરિકાના ઉપપ્રમુખ અને ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખ પદ માટેના ઉમેદવાર કમલા હેરિસ તેઓના રીપબ્લિકન પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ટકાવારીમાં આગળ નીકળી ગયા છે. ૪૯ ટકા મતદારો હેરિસ તરફી છે, જ્યારે ટ્રમ્પ તરફે ૪૫ ટકા મતદારો છે. આ અંતર બહુ નથી પરંતુ શીકાગોમાં મળનારાં ડેમોક્રેટિક પાર્ટીનાં અધિવેશન પૂર્વે જ કમલાની આ બઢત ઉલ્લેખનીય છે. તેમાં વોશિંગ્ટન-પોસ્ટ તથા ઓબીસી ન્યૂઝ ઇપ્સોસપોલ જણાવે છે. ભલે આ ગાળો ૪ પોઇન્ટનો જ રહ્યો હોય પરંતુ તે નોંધનીય જરૂર છે. તેથી ચૂંટણી સ્પર્ધામાં ડેમોક્રેટ્સને પુષ્ટિ મળી છે. એક મહિના પૂર્વે ટ્રમ્પ સામેની વક્તૃત્વ સ્પર્ધામાં જો-બાયડેને કરેલા નિર્બળ દેખાવ પછી ડેમોક્રેટ્સ થોડા હતાશ થઇ ગયા હતા.

    હવે જો આ ગણતરીમાં થર્ડ પાર્ટીને પણ સાથે લેવામાં આવે તો પણ હેરીસ ટ્રમ્પ કરતાં 3 પોઇન્ટ આગળ રહે છે. કમલા હેસિ તરફે 47 પોઇન્ટ છે, ટ્રમ્પને 44 પોઇન્ટ મળે તેમ છે, જ્યારે રોબર્ટ એક કેનેડી (જુ.)ને પાંચ પોઇન્ટ મળે તેમ છે.

    જુલાઈમાં પરિસ્થિતિ તેવી હતી કે ટ્રમ્પને 43 પોઇન્ટ મળ્યા હતા, બાયડેને માત્ર એક જ પોઇન્ટ પાછળ રહી ૪૨ પોઇન્ટ મેળવી શક્યા હતા જ્યારે કેનેડીને ૯ પોઇન્ટ મળ્યા હતા.

    પોસ્ટ-એબીસી-ઇપ્સોસ-પાલે ડેમોક્રેટ્સને જરા વધુ ધાર આપે છે, તેમ છતાં તેવું પણ અનુમાન કરે છે કે નવેમ્બરથી ચૂંટણી રસાકસીભરી બની રહેશે. સાત સ્વીંગ-સ્ટેટસ (પરિવર્તન આપે તેવાં રાજ્યો) મીશીગન, પેન્સીલવાનિયા, વિટકોત્ઝીન, નોર્થ કેરોલિના, જ્યોર્જીયા, એરિઝોના અને નેવાડા બંને ઉમેદવારો માટે, સફળતાના દ્વારની ચાવીરૂપ બને તેમ છે.

    પબ્લિક પોલ્સ દર્શાવે છે કે, હેરીસે તે સાતે સાતે સ્વિંગ-સ્ટેટ્સમાં તેઓની સ્થિતિ મજબૂત કરી છે. તે સર્વવિદિત છે કે ટ્રમ્પ સામેની વક્તૃત્વ સ્પર્ધામાં બાયડેને ઘણો ખરાબ દેખાવ કર્યો હતો. તેમ જ અન્ય વક્તવ્યોમાં પણ તેઓએ બહાર કર્યા પછી ડેમોક્રેટ્સ ના હિંમત થઇ ગયા હતા પરંતુ હવે કમલા મેદાનમાં આવતાં તેઓમાં હિંમતનો સંચાર થયો છે અને તેઓ ડેમોક્રેટિક પાર્ટીમાં શીકાગોમાં મળનારાં અધિવેશન પૂર્વે અને પછી પણ ડેમોક્રેટ્સની આગેકૂચની આશા રાખી રહ્યા છે. આ અધિવેશમાં મુખ્ય વક્તાઓ બરાક ઓબામા, જો બાયડેન અને બિલ અને હિલેરી ક્લિન્ટન રહેશે.

    America Donald Trump Kamala Harris
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025

    આજ નું પંચાંગ

    June 16, 2025

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.