Srinagar, તા.11
ભારતમાં શિયાળો શરૂ થયો છે અને પર્વતીય રાજયોમાં હિમવર્ષા પણ થવા લાગી છે., ત્યારે પહાડી ક્ષેત્રોમાં છુપાઈને બેઠેલા આતંકવાદીઓ મેદાની ભાગોમાં સુરક્ષીત અડ્ડા શોધવાની ફિરાકમાં હોવાનું ગુપ્તચર બાતમી મળતા સુરક્ષા એજન્સીઓ સાવધ થઈ છે.
ગુપ્તચર રિપોર્ટ પ્રમાણે શિયાળામાં હવે આતંકવાદીઓ માટે પર્વતીય ક્ષેત્રોમાં છુપાવવાનું સરળ નથી એટલે મેદાની ભાગોમાં સુરક્ષીત સ્થાન શોધવા માટે સહાયકોની મદદ લેવા લાગ્યા છે.
આતંકવાદીઓનાં ઈરાદા નાકામીયાબ બનાવવા માટે જમ્મુ તથા સમગ્ર કાશ્મીર ક્ષેત્રમાં મોટાપાયે તલાસી અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. ત્રાસવાદીઓના લોકલ સપોર્ટનું નેટવર્ક ભેદવા માટે શંકાસ્પદ લોકોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
લોકલ યુવાનોના બે્રશનવોશ કરીને સ્લીપર સેલમાં સમાવતા આતંકવાદી સંગઠનોની ઓનલાઈન ગતિવિધી પર પણ નજર રાખવામાં આવી રહી છે. ડોડા, રામબન, કિશીવાડ, રાજૌરી, સહિત તમામ ક્ષેત્રોમાં મોટાપાયે તલાસી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાષ્ટ્ર વિરોધી કે શંકાસ્પદ ગતિવિધીઓ પર ખાસ વોચ છે.
આ મામલે ધર્મેન્દ્રે એવો ખુલાસો કર્યો હતો કે તે હિન્દૂ છે અને તેમનો પરિવાર આર્ય સમાજી છે. હેમામાલિની સાથે લગ્નથી તેઓ બે પુત્રીઓ ઈશા અને આહનાના પિતા બન્યા હતા.
ફિલ્મ કારકીર્દીઃ ધર્મેન્દ્રે 1960 માં આવેલી દિલ ભી તેરા હમ ભી તેરેથી કારકીર્દીની શરૂઆત કરી હતી. 60 ના દાયકામાં `ફુલ ઔર પથ્થર `આઈ મિલન કી બેલા’ જેવી ફિલ્મો સુપરહીટ રહી હતી.`શોલે’ મેગા હીટ રહી હતી. હકીકત સત્યકામ જેવી 300 થી વધુ ફિલ્મોમાં કામ કરેલ. ઉતરાવસ્થામાં `રોકી ઔર રાની’ની પ્રેમ કહાનીમાં ચમકયા હતા.

