Morbi,તા.18
વાવડી ચોકડીએ જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા ઈસમને ઝડપી લઈને જુગાર રમતા ઈસમને ઝડપી લઈને પોલીસે રૂ. ૧૧૦૦ રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી ચોકડી ખાતે રેડ કરી હતી જ્યાં આરોપી જુમા સલેમાન સુમરા (ઉ.વ.૫૨) વાળો ઇસમ જાહેરમાં વરલી મટકા આંકડા લખી જુગાર રમતા મળી આવ્યો હતો આરોપીને ઝડપી લઈને પોલીસે જુગાર સાહિત્ય અને રોકડ રૂ ૧૧૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે