Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar: બોટાદમાં મકાનમાં ચાલતાં જુગારના અખાડા પર દરોડો, 5 ઝડપાયા

    June 9, 2025

    Bhavnagar: રિવર્સમાં આવેલાં ટ્રેક્ટરની અડફેટે ખસ ગામના વૃદ્ધનું મોત

    June 9, 2025

    Rajkot: સોનાના દાગીના પહેરવાનો શોખ, એકલા રહેવું હત્યાનું કારણ બન્યા

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar: બોટાદમાં મકાનમાં ચાલતાં જુગારના અખાડા પર દરોડો, 5 ઝડપાયા
    • Bhavnagar: રિવર્સમાં આવેલાં ટ્રેક્ટરની અડફેટે ખસ ગામના વૃદ્ધનું મોત
    • Rajkot: સોનાના દાગીના પહેરવાનો શોખ, એકલા રહેવું હત્યાનું કારણ બન્યા
    • Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી
    • યુવાનો Facebook,Instagram and YouTubeનો સર્ચ માટે ઉપયોગ કરે છે
    • Rafaleને બદનામ કરવાનું કાવતરૂં : ફ્રાન્સે ચીન-પાકિસ્તાન પર લગાવ્યો આરોપ
    • વ્યાજ દરો ઘટતા Fixed Deposit ધારકો મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર તરફ વળશે
    • બે દિવસમાં Rajkotમાં 19, Jamnagar માં 15 કોરોના કેસ : સંક્રમણ યથાવત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Gaza ભણી રાહતસામગ્રી સાથે જતી ક્રેટા થનબર્ગના જહાજને ઇઝરાયેલે અટકાવ્યું
    આંતરરાષ્ટ્રીય

    Gaza ભણી રાહતસામગ્રી સાથે જતી ક્રેટા થનબર્ગના જહાજને ઇઝરાયેલે અટકાવ્યું

    Vikram RavalBy Vikram RavalJune 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Tel Aviv, તા. 9
    ગાઝા તરફ આગળ વધી રહેલી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના જહાજને રસ્તાની વચ્ચોવચ રોકી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ઈઝરાયલના નૌકાદળે જહાજને રસ્તા વચ્ચે રોકી ગ્રેટા થનબર્ગને ઈઝરાયલ લઈ ગયા છે.

    જહાજમાં થનબર્ગ સહિત 12 લોકો સવાર હતા. મેડલીન નામના આ જહાજથી ગાઝામાં માનવીય સહાય પહોંચાડવામાં આવી રહી હતી, જેનું સંચાલન ફ્રીડમ ફ્લોટિલા ગઠબંધન કરી રહ્યું હતું.

    મળતી માહિતી મુજબ, મેડલીનના સંચાલકોએ ટેલિગ્રામ દ્વારા જણાવ્યું હતું કે, IDF  (ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ) સવારે આશરે 3 વાગ્યે જહાજ પર પહોંચી ગઈ હતી. અહીં હાજર તમામ લોકોએ કથિત રૂપે ધરપકડ કરી લેવામાં આવી છે અને ઈઝરાયલી નૌકાદળે જહાજને અશદોદ પોર્ટ લઈ જઈ રહ્યા છે.

    આ પહેલા IDF એ અનુમાન લગાવ્યું હતું કે, જહાજ ઈઝરાયલી વિસ્તારમાં આશરે એક કલાક પહેલાં પહોંચી જશે. ઈઝરાયલની નૌકાદળે કથિત રૂપે મેડલીન સાથે સંપર્ક પણ સાધ્યો હતો અને પોતાનો રસ્તો બદલવાનો નિર્દેશ કર્યો હતો.

    ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને અન્ય કાર્યકર્તાઓને લઈ જઈ રહેલી રાહત સહાયતા જહાજને ગાઝા પટ્ટી સુધી પહોંચતા અટકાવવાની વાત કરી હતી. સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કેટ્ઝે રવિવારે (8 જૂન) કહ્યું હતું કે, ઈઝરાયલ કોઈને પણ પેલેસ્ટાઇન વિસ્તાર પર પોતાના નૌસૈનિકોની નાકાબંધી તોડવાની મંજૂરી નહીં આપે, જેનો હેતુ  હમાસના હથિયાર આયાતને રોકવાનો છે.

    આ જહાજ ગત રવિવારે સિસિલીથી ગાઝાની સમુદ્ર નાકાબંધી તોડવા અને માનવીય સહાય પહોંચાડવાના મિશન સાથે રવાના થયું હતું. તેનો હેતુ પેલેસ્ટાઇન વિસ્તારમાં વધતા માનવીય સંકટ વિશે દુનિયાને જાગૃત કરવાનો પણ છે. કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, તેમની આ યોજના રવિવારે જ ગાઝાના જળવિસ્તારમાં પહોંચવાની છે.

    જહાજ પર હાજર અન્ય લોકોમાં યુરોપિયન સાંસદની ફ્રાંસીસી સભ્ય અને મૂળ પેલેસ્ટાઇનની રીમા હસન પણ સામેલ છે. પેલેસ્ટાઇન પ્રતિ ઈઝરાયલની નીતિનો વિરોધ કરવાના કારણે તેમને ઈઝરાયલમાં પ્રવેશ કરવાથી રોકી દેવામાં આવ્યા છે. ગત મહિને પણ ફ્રીડમ ફ્લોરિટાના જહાજે સમુદ્રના રસ્તે ગાઝા પહોંચવાનો અસફળ પ્રયાસ કર્યો હતો.

    જોકે, માલ્ટાએ આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં પહોંચવા પર સમૂહના એક અન્ય જહાજ પર બે ડ્રોનની મદદથી હુમલો કર્યો, જેના કારણે આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો. આ સમૂહે આ હુમલા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યો. આ હુમલામાં જહાજનો આગળનો ભાગ તૂટી ગયો હતો.

    FFC સમૂહે ટેલિગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં ચાલક દળ સભ્ય જહાજની અંદર હાથ ઉપર કરીને બેઠેલા જોવા મળી રહ્યા છે. જહાજનો સંપર્ક તૂટ્યા બાદ FFC એ થનબર્ગ અને જહાજ પર લોકોએ પહેલાં જ રેકોર્ડ કરેલો વીડિયો મેસેજ પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

    થનબર્ગે વીડિયોમાં કહ્યું કે, ’જો તમે વીડિયો જુઓ છો, તો અમને ઈઝરાયલી કબ્જાવાળા દળ અથવા ઈઝરાયલનું સમર્થન કરનારા દળ દ્વારા આંતરરાષ્ટ્રીય જળમાં રોકી દેવામાં આવ્યા છે અને અમારૂ અપહરણ કરવામાં આવ્યું છે.’

     

    carrying relief Israel intercepts supplies to Gaza Thunberg's ship
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    યુવાનો Facebook,Instagram and YouTubeનો સર્ચ માટે ઉપયોગ કરે છે

    June 9, 2025
    રાષ્ટ્રીય

    Rafaleને બદનામ કરવાનું કાવતરૂં : ફ્રાન્સે ચીન-પાકિસ્તાન પર લગાવ્યો આરોપ

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    Los Angeles તોફાનો અન્ય વિસ્તારોમાં ફેલાઇ તેવો સંકેત

    June 9, 2025
    અન્ય રાજ્યો

    બેંગ્લુરૂ દુર્ઘટના : પોલીસ વડાએ મને છેક બે કલાક પછી જાણ કરી હતી: Siddaramaiah

    June 9, 2025
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાન પાસે હાલમાં કોઈ air defense બચ્યું નથી, ચીન હવે પાકિસ્તાનની સેનાને મજબૂત બનાવવામાં વ્યસ્ત

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar: બોટાદમાં મકાનમાં ચાલતાં જુગારના અખાડા પર દરોડો, 5 ઝડપાયા

    June 9, 2025

    Bhavnagar: રિવર્સમાં આવેલાં ટ્રેક્ટરની અડફેટે ખસ ગામના વૃદ્ધનું મોત

    June 9, 2025

    Rajkot: સોનાના દાગીના પહેરવાનો શોખ, એકલા રહેવું હત્યાનું કારણ બન્યા

    June 9, 2025

    Trump ના આગમન સાથે જ ચીન સોનું ખરીદવામાં વિશ્વમાં અગ્રણી

    June 9, 2025

    યુવાનો Facebook,Instagram and YouTubeનો સર્ચ માટે ઉપયોગ કરે છે

    June 9, 2025

    Rafaleને બદનામ કરવાનું કાવતરૂં : ફ્રાન્સે ચીન-પાકિસ્તાન પર લગાવ્યો આરોપ

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar: બોટાદમાં મકાનમાં ચાલતાં જુગારના અખાડા પર દરોડો, 5 ઝડપાયા

    June 9, 2025

    Bhavnagar: રિવર્સમાં આવેલાં ટ્રેક્ટરની અડફેટે ખસ ગામના વૃદ્ધનું મોત

    June 9, 2025

    Rajkot: સોનાના દાગીના પહેરવાનો શોખ, એકલા રહેવું હત્યાનું કારણ બન્યા

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.