Jamnagar તા19
જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા સંસદ ગૃહ માં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું અપમાન કરવા ના મામલે ભારતના ગૃહ મંત્રી અમિત શાહ નો વિરોધ કરવામાં આવ્યો હતો.
આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની રાહબરી હેઠળ આપી પાર્ટીના કાર્યકરોએ જિલ્લા પોલીસ વડા ની કચેરીએ પહોંચી વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું છે, અને રાજ્ય મંત્રી સામે ગુન્હો દાખલ કરવા માટેની માંગણી કરવામાં આવી છે.