Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 15 જુલાઈનું પંચાંગ
    • 15 જુલાઈનું રાશિફળ
    • “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા
    • Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા
    • ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?
    • Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો
    • Indian નાવિકનું મૃત્યુ સંદર્ભે વિદેશ મંત્રાલયે ઈરાની રાજદ્વારીઓને સમન્સ મોકલ્યા છે
    • Mehsana: અંબાલાલની ફરીથી આગાહીની જાહેરાતને લઇને ખેડૂતો ખુશખુશાલ, લોકોએ ’કાકા’ને ભગવાનનો દરજ્જો આપ્યો!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: વિભાપરની ૧૨ વર્ષની બાળકીના અપહરણ મામલે દલિત સમાજનો ઉગ્ર વિરોધ
    જામનગર

    Jamnagar: વિભાપરની ૧૨ વર્ષની બાળકીના અપહરણ મામલે દલિત સમાજનો ઉગ્ર વિરોધ

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લાલ બંગલા સર્કલ ખાતે મૌન ધરણા યોજી બાળકીને સુરક્ષિત પરત લાવવા અને આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૪

    Jamnagar તાલુકાના વિભાપર ગામની ૧૨ વર્ષની બાળકીના અપહરણની ઘટનાને લઈને સમગ્ર દલિત સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ઘટનાના વિરોધમાં જામનગર જિલ્લા દલિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા આજે શહેરના લાલ બંગલા સર્કલ ખાતે મૌન ધરણા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ધરણા દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ બાળકીને વહેલી તકે સુરક્ષિત શોધી કાઢવા, અપહરણમાં સંડોવાયેલા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા તેમજ સમગ્ર કેસમાં ઝડપી અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

    સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પ્રકારની ગંભીર ઘટના સમાજ માટે ચિંતાજનક છે અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ તંત્રે વધુ સતર્કતા દાખવવી જરૂરી છે. તેમણે બાળકીને સુરક્ષિત પરત લાવવા માટે તમામ ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરી તપાસ ઝડપી બનાવવા અપીલ કરી હતી.લાલ બંગલા સર્કલ ખાતે યોજાયેલા મૌન ધરણામાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા. ઉપસ્થિતોએ હાથમાં બેનરો સાથે બાળકીને ન્યાય મળે, આરોપીઓને કડક સજા થાય અને આવી ઘટનાઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો.ધરણા બાદ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટીતંત્રને આવેદનપત્ર પાઠવી બાળકીને વહેલી તકે સુરક્ષિત પરત લાવવા તેમજ સમગ્ર ઘટનામાં ન્યાયસંગત અને ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ અંગેના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડ નજીક મોટા ભાડુકિયા ગામેથી ડિગ્રી વિના દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

    July 14, 2026
    જામનગર

    Jamnagar- ખંભાળીયા માર્ગ પર હિટ એન્ડ રનનો બનાવ :ઇનોવાની ટક્કરે કિશોરીનું મોત

    July 14, 2026
    જામનગર

    Jamnagar: જોડિયાના પીઠડ ગામમાં પ્રેમલગ્નનો ખાર રાખી સગા દીકરા અને પુત્રવધૂનો માતા-પિતા પર જીવલેણ હુમલો!

    July 14, 2026
    જામનગર

    Jamnagarમાં બે યુવતીઓ રહસ્યમય રીતે ગુમ થઈ જતાં પરિવારજનો ચિંતિત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026

    Rajkot: ધોરાજીમાં પતિ-પત્નીની રહસ્યમય સંજોગોમાં હત્યા, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

    July 14, 2026

    ચન્ની વિરુદ્ધ રાજા લડાઈ પંજાબથી દિલ્હી પહોંચી ગઈ છે, શું Rahul Gandhi કોઈ મોટો નિર્ણય લેશે?

    July 14, 2026

    Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    15 જુલાઈનું પંચાંગ

    July 14, 2026

    15 જુલાઈનું રાશિફળ

    July 14, 2026

    “ભારત હંમેશા અમારો મિત્ર છે, અફઘાન લોકો પાકિસ્તાનને જવાબ આપે છે, અફઘાન કાર્યકર્તા

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.