Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar-ખંભાળીયા માર્ગ પર અકસ્માતમાં ઘાયલ કિશોરીનું મોત
    જામનગર

    Jamnagar-ખંભાળીયા માર્ગ પર અકસ્માતમાં ઘાયલ કિશોરીનું મોત

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026Updated:July 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સારવાર દરમિયાન સાત દિવસ બાદ જી.જી. હોસ્પિટલમાં દમ તોડ્યો, સિક્કા પોલીસમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવાઈ

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૪

    Jamnagar- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામ પાસે વધુ એક હિટ એન્ડ રન નો બનાવ બન્યો છે. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી ૧૩ વર્ષની કિશોરીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં સિક્કા પોલીસ સ્ટેશનમાં ઇનોવા કારના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

    ફરિયાદ મુજબ, મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી અને હાલ વસઈ ગામે મજૂરી કામ કરતા અનિલભાઈ ગુમાનભાઈ મકવાણાની ૧૩ વર્ષની પુત્રી રાધા તા. ૩૦ જૂનના રોજ સાંજે આશરે સાડા ચાર વાગ્યે વસઈ ગામે ચોકલેટના કારખાના નજીક રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન પૂરપાટ અને બેદરકારીપૂર્વક ચલાવવામાં આવી રહેલી ઇનોવા કાર (રજિસ્ટ્રેશન નં. જીજે-૩૭-એબી-૧૬૪૮)એ તેને અડફેટે લીધી હતી.અકસ્માતમાં રાધાના માથામાં ગંભીર ઈજા તેમજ શરીરે અન્ય ઇજાઓ થતાં તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આઈસીયુમાં તેની સારવાર ચાલી રહી હતી. જોકે, તા. ૭ જુલાઈની સવારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

    મૃતકના પિતા અનિલભાઈ મકવાણા તે સમયે પોતાના વતન મધ્યપ્રદેશમાં હોવાથી ઘટનાની જાણ થતાં જામનગર આવ્યા હતા. પુત્રીના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને અંતિમવિધિ માટે વતન લઈ જવામાં આવ્યો હતો. અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ સિક્કા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ઇનોવા કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે ઇનોવા કારના ચાલક સામે અકસ્માતે મોત નિપજાવવા સંબંધિત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમધ્ય પૂર્વમાં વધુ એક યુદ્ધ ફાટી નીકળ્યું: Yemenના હુથીઓએ સાઉદી અરેબિયા પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા
    Next Article Jamnagar: કાલાવડ નજીક મોટા ભાડુકિયા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી

    August 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં શ્રાવણી જુગારની જમાવટઃ ૩૧થી વધુ જુગારીઓ ઝડપાયા, રૂ. ૯૭,૧૫૦નો મુદ્દામાલ કબજે

    August 31, 2026
    જામનગર

    Jamnagarના બલ્ડર મેરામણ પરમારના મૃત્યુ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ ટુકડીના જામનગરમાં ધામાં, તપાસનો ધમધમાટ

    August 31, 2026
    જામનગર

    Jamnagar નજીક કનસુમરા તેમજ જામજોધપુર સહિત બે વાહન અકસ્માતમાં બે ના મોત

    August 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં ૧૭ શખ્સો ઝડપાયાઃ રૂ. ૨૪,૮૦૦નો મુદ્દામાલ કબજે

    August 31, 2026
    જામનગર

    Jamnagar-લાલપુર ધોરીમાર્ગ કાર, રિક્ષા અને ડબલસવારી બાઇક વચ્ચે અકસ્માત: રિક્ષાચાલક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત, બાળકો સહિત સાત ઘાયલ

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,680
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,620
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,550
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 23:52
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.