Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે
    • Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા
    • Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ
    • Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો
    • આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
    • Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ
    • Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા
    • Bhavnagar: યુવાનની અંતિમવિધિ કરાઈ, પુત્ર સાથે પરિવારના સપના પણ ભસ્મીભૂત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Janhvi Kapoor ની ડ્રેસિંગ સેન્સે ઊર્ફીની યાદ અપાવી
    મનોરંજન

    Janhvi Kapoor ની ડ્રેસિંગ સેન્સે ઊર્ફીની યાદ અપાવી

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    અનંત અને રાધિકાના લગ્નમાં તેના લૂક માટે વાહવાહી મેળવ્યા બાદ આ લૂકથી ફૅન્સ નિરાશ થયા હતા

    Mumbai, તા.૧૭

    જાન્હવી કપૂરની ડ્રેસિંગ સેન્સ સામાન્ય રીતે વખણાતી હોય છે. સોમવારે એક ઇવેન્ટમાં જાન્હવીની ડ્રેસિંગ સેન્સ જોઈ ઘણાં લોકોને અતરંગી કપડાં પહેરી ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદ યાદ આવી ગઈ હતી.  જાન્હવી બ્લૅક એન્ડ વ્હઇટ કલરનો એક બાલમેઇન બ્લેઝર ડ્રેસ પહેરીને નીકળતાં સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્ય થયું હતું.  જાન્હવીની આવનારી ફિલ્મ ‘ઉલઝ’ના ટ્રેઇલર પ્રિવ્યુની આ ઇવેન્ટ હતી. જેમાં ફિલ્મના ડિરેક્ટર સુધાંશુ સરીયા, તેમજ ફિલ્મના કલાકારો ગુલશન દેવૈયા અને રોશન મેથ્યુ પણ હાજર રહ્યા હતા.  આ ઇવેન્ટ માટે જાન્હવીએ એક બ્લૅક એન્ડ વ્હાઇટ બ્લેઝર પેટર્ન દેખાય તેવું એક ગાઉન પહેર્યું હતું. જેમાં ઉપર બ્લૅક બ્લેઝર જાણે ડ્રેસમાં આગળ સંકેલીને સીવી લીધું હોય તેમ ઉપર તરફ તેમાંથી શર્ટનાં બંધ કોલર બહાર આવતાં દેખાતાં હતાં. જ્યારે તેની ઉપરનું બ્લેઝર પ્રકારનું વ્હાઇટ ગાઉન તેની પર પહેર્યું હોય તેમ તેમાં ળન્ટ સ્લિટ દેખાતી હતી.  એક ફૅન દ્વારા જાન્હવીની આ ડ્રેસની તસવીર શેર કરી હતી, જે ઘણા લોકોને ગમી નહોતી. એક યૂઝરે લખ્યું હતું,“આ ડ્રેસનો કોન્સેપ્ટ સારો છે પરંતુ દેખાવમાં જરા પણ સારું નથી. અને આ ટૅગ શેનું છે.” તો બીજા એક યૂઝરે લખ્યું હતું,“ભગવાનની હરિયાળી ધરતી પર આવું આ શું છે? હે ભગવાન, તેમાં લેબલ તો કેટલી ખોટી જગ્યાએ લગાડેલું છે.એ બહુ ખરાબ દેખાય છે.”  જાન્હવીએ આ ડ્રેસ સાથે એક મોટું ગોલ્ડ બ્રેસલેટ પહેર્યું હતું, મોટી વીંટીઓ પહેરી હતી, સનગ્લાસ અને બ્લૅક એન્ડ વ્હાઇટ પંપ્સ શૂઝ પહેર્યાં હતાં. સરવાળે બધું ખાસ જામતું નહોતું. અનંત અને રાધિકાના લગ્નમાં તેના લૂક માટે વાહવાહી મેળવ્યા બાદ આ લૂકથી ફૅન્સ નિરાશ થયા હતા.

     

    dressing sense Janhvi Kapoor Mumbai reminded us of Urfi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ram Charan-ઉપાસનાએ ગર્ભાવસ્થા દરમિયાન કિયારા માટે ઘરે બનાવેલ કેરીનું અથાણું મોકલ્યું

    June 15, 2025
    મનોરંજન

    ‘Pushpa 2’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો, તેલંગાણા સરકારે ભવ્ય કાર્યક્રમમાં સન્માનિત

    June 15, 2025
    મનોરંજન

    Ranveer Singh ફિલ્મ નકારી, શાહિદને ધીરજનું ફળ મળ્યું, ૧૨ વર્ષ રાહ જોયા પછી, તેને ચાંદી મળી

    June 15, 2025
    મનોરંજન

    આજે હું જ્યાં છું તે ફક્ત થિયેટરોને કારણે છે. હું થિયેટરોથી પીઠ ફેરવી શકતો નથી,Aamir

    June 15, 2025
    મનોરંજન

    Rashmika સાથે ધનુષને ૬ થી ૭ કલાક કચરાના ઢગલામાં સુવું પડ્યું

    June 13, 2025
    મનોરંજન

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025

    Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

    June 16, 2025

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.