Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    • પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika
    • Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં
    • મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched
    • નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી
    • જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું
    • Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Jetpur નવાગઢ નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, ટોટલ 140 ઉમેદવારો મેદાનમાં
    સૌરાષ્ટ્ર

    Jetpur નવાગઢ નગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, ટોટલ 140 ઉમેદવારો મેદાનમાં

    Vikram RavalBy Vikram RavalFebruary 5, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Oplus_131072
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jetpur,05

    જેતપુર નવાગઢ નગરપાલિકાની અગામી ૧૬ મી  ફેબ્રુઆરી 11 વોર્ડ ની 28 બેઠકો માટે ચૂંટણી યોજવાની છે ત્યારે ભર  શિયાળે રાજકીય  ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બસપા સહિત અપક્ષ નગરપાલિકા કબજે કરવા એડી ચોટીનો જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી.

    જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં હવે 140 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે આજે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી જેમાં મુદતપુરી થયા બાદ ભાજપના 42 કોંગ્રેસના 28 આમ આદમી પાર્ટીના 12 તથા 51 અપક્ષ ઉમેદવારો મળી કુલ 140 ઉમેદવારો મેદાનમાં છે આજે મામલતદાર કચેરીમાં ઉમેદવારોને પ્રતીકની ફાળવણી કરવામાં આવી છે અમુક અપક્ષ ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોને નુકસાન પહોંચાડી શકે  તેમ હોવાનું જાણવા મળે છે જાણવા મળતી માહિતી પ્રમાણે અમુક સક્ષમ અપક્ષ ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચી લેવા દબાણ થયું હોવાનું કહેવાય છે   હવે જોવાનું એ રહેશે કે જેતપુર નગરપાલિકામાં અપક્ષોના સાથ સહકાર વગર શાસન ચલાવી શકાશે કે કેમ તે સમય બતાવશે.જેતપુર નવાગઢ નગરપાલિકામાં 16 ફેબ્રુઆરીને રવિવારે મતદાન થશે અને 18 તારીખે મંગળવારે મતગણતરી રાખવામાં આવી છે કુલ મતદારો ૧૦૪૫૫૯ છે જેમાં 54,124 પુરુષ મતદારો અને 50,431 સ્ત્રી મતદારો છે જેતપુર નગરપાલિકા ગુજરાતમાં એ ગ્રેડ ની નગરપાલિકા છે અને સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ચૂંટણી જીતવા માટે સોશિયલ મીડિયા નો ઉપયોગ ઉમેદવારોના ટેકેદારો દ્વારા ઉમેદવારને મત આપવા ભલામણ કરવા થઈ રહ્યો છે

    Jetpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    ગુજરાત

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025

    મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ટ્રમ્પની એન્ટ્રી! New Smart Phone Launched

    June 17, 2025

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા

    June 17, 2025

    Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો

    June 17, 2025

    પાયલટની અંતિમ વિદાયના ભાવુક દ્રશ્યો: તસવીર પર હાથ ફેરવતી રહી પત્ની Deepika

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.