Junagadhતા.4
જુનાગઢની આદિત્ય કલીનીક ખાતે ફ્રી ઓર્થોપેડીક નિદાન કેમ્પનું આયોજન તા.7ને મંગળવારે સવારના 10થી 1 કલાક સુધી કરવામાં આવેલ છે.
જુનાગઢની આદિત્ય કલીનીક (પરબનો ઉતારો જયશ્રી ફાટક પોલીસ લાઈન સામે) ઓર્થોપેડીક દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે. આ ફ્રી નિદાન કેમ્પમાં સાયટીકા, સાંધા, સ્નાયુના દર્દી, સહીતની બીમારી માટે અમેરીકન કોમ્બો પેઈનટ્રીટમેન્ટ વિશે માહિતી આપશે. આ ફ્રી નિદાન કેમ્પનો જુનાગઢ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓને લાભ લેવા ડો. સુબાની યાદીમાં જણાવાયું છે.
Trending
- બોધકથા..સતસંગનો પ્રભાવ
- અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન
- મનુષ્યના પતન થવાનું કારણ શું?
- બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા
- ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી
- સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો
- ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ અર્શદીપ સિંહે ૩ કરોડ ખર્ચીને મર્સિડીઝ કાર ખરીદી
- તંત્રી લેખ…આતંકનો અવાજ વધી રહ્યો છે, દેશે સતર્ક રહેવું જોઈએ.

