Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ડેંગ્યુ, કમળો અને ટાઇફોઇડના 11 કેસ, રોગચાળાના 1704 દર્દી નોંધાયા

    November 11, 2025

    Delhi blasts ના પગલે જુનાગઢ જિલ્લામાં એલર્ટ, રાતભર હાઈવે, હોટલો, બંદરો પર વાહન ચેકિંગ

    November 11, 2025

    Dwarka-Somnath સહિત સૌરાષ્ટ્રભરમાં એલર્ટ : હાઇવેથી દરિયા સુધી ચેકીંગ

    November 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ડેંગ્યુ, કમળો અને ટાઇફોઇડના 11 કેસ, રોગચાળાના 1704 દર્દી નોંધાયા
    • Delhi blasts ના પગલે જુનાગઢ જિલ્લામાં એલર્ટ, રાતભર હાઈવે, હોટલો, બંદરો પર વાહન ચેકિંગ
    • Dwarka-Somnath સહિત સૌરાષ્ટ્રભરમાં એલર્ટ : હાઇવેથી દરિયા સુધી ચેકીંગ
    • પર્વતીય ક્ષેત્રોને બદલે હવે રહેણાંક ભાગોમાં ત્રાસવાદી અડગ
    • Srinagar ના `રિવેન્જ એટેક’ પોસ્ટરથી દિલ્હી બ્લાસ્ટનું નેટવર્ક
    • Delhi Car Blast ફિદાયીન હુમલો : આતંકી ડો. ઉમરએ વિસ્ફોટ સર્જયો !
    • નાપાક હરકત બાદ ડરપોક Pakistan ફફડ્યું : વાયુસેના એલર્ટ પર
    • બિલ્ડરે નબળુ કામ સરખુ કરી દેવુ પડે : Ahmedabad ના કેસમાં ગુજરેરાનો ચુકાદો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી હેઠળના ફોલ્ટ સેન્ટરના નંબરો જાહેર કરાયા
    સૌરાષ્ટ્ર

    Junagadh પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી હેઠળના ફોલ્ટ સેન્ટરના નંબરો જાહેર કરાયા

    Vikram RavalBy Vikram RavalJune 27, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Junagadh તા.૨૭
    પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની વર્તુળ કચેરી- જૂનાગઢના ગ્રાહકોના વીજ વિક્ષેપ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ સરળતાથી લાવી શકાય અને તેઓને હરહંમેશ સંતોષકારક સેવા મળી રહે તેવા હેતુથી પી.જી.વી.સી.એલ. તરફથી વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓના ફોલ્ટ સેન્ટરના ફોન / મોબાઈલ નંબરની યાદી જાહેર હિતમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
              પીજીવીસીએલના કમ્પ્લેઇન માટે ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૯૧૨૨ (૨૪*૭) ચોવીસ કલાક કાર્યરત તેમજ વ્હોટસએપ નંબર – ૯૫૧૨૦૧૯૧૨૨ (૨૪*૭) ચોવીસ ક્લાક કાર્યરત રહેશે. શહેર વિભાગીય કચેરી, જૂનાગઢની પેટા વિભાગીય સેન્ટ્રલ કચેરીના ૦૨૮૫- ૨૬૨૨૪૮૦, ૦૨૮૫- ૨૬૫૦૦૯૩ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૪૧ છે. ગાંધીગ્રામ પેટા વિભાગીય કચેરીના ૦૨૮૫- ૨૬૩૫૮૭૮, ૦૨૮૫- ૨૬૩૫૦૯૫ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૪૩ છે. જી.આઇ.ડી.સી. પેટા વિભાગીય કચેરીના ૦૨૮૫- ૨૬૫૧૧૩૧, ૦૨૮૫- ૨૬૫૧૧૩૨ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૪૨ છે. સેટેલાઇટ પેટા વિભાગીય કચેરીના ૦૨૮૫- ૨૬૩૨૯૩૦ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૪૫ છે.
              આ ઉપરાંત વિભાગીય કચેરીમાં ગ્રામ્ય વિભાગીય કચેરી- ૧ અંતર્ગત પેટા વિભાગીય કચેરીમાં જૂનાગઢ ગ્રામ્યમાં ૦૨૮૫- ૨૬૬૧૦૯૪ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૫૦ છે. પેટા વિભાગીય કચેરીમાં બીલખામાં ૦૨૮૫- ૨૬૮૩૧૬૦ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૫૧ છે.
              પેટા વિભાગીય કચેરીમાં ભેંસાણમાં ૦૨૮૭૩- ૨૫૩૩૨૯, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૫૨, પેટા વિભાગીય કચેરીમાં વિસાવદરમાં ૦૨૮૭૩- ૨૨૧૧૦૮, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૫૪ અને પેટા વિભાગીય કચેરીમાં વિસાવદર- ૨ માં ૦૨૮૭૩- ૨૨૧૧૦૮ અને મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૫૭ છે. વિભાગીય કચેરીમાં ગ્રામ્ય વિભાગીય કચેરી- ૨ જૂનાગઢ અંતર્ગત પેટા વિભાગીય કચેરીમાં શાપુરમાં ૦૨૮૭૨- ૨૫૭૪૪૦, મોબાઇલ નંબર ૯૮૭૯૨૦૨૧૪૦, પેટા વિભાગીય કચેરીમાં માણાવદર- ૧ માં ૦૨૮૭૪- ૨૨૧૭૨૮, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૮૬, માણાવદર- ૨ માં ૦૨૮૭૪- ૨૨૩૪૧૫ અને મોબાઇલ નંબર ૯૯૦૯૯૩૮૬૨૮ છે. આ ઉપરાંત, વિભાગીય કચેરીમાં ગ્રામ્ય વિભાગીય કચેરી- ૨ જૂનાગઢ અંતર્ગત પેટા વિભાગીય કચેરીમાં મેંદરડા- ૧ માં ૦૨૮૭૨- ૨૪૧૪૮૮, ૦૨૮૭૨- ૨૪૧૪૦૧, મોબાઇલ નંબર ૯૯૦૯૯૩૮૬૩૬, મેંદરદા- ૨ (સાસણ) માં ૦૨૮૭૨- ૨૯૯૨૦૦,  મોબાઇલ નંબર ૬૩૫૭૯૫૬૨૦૨ છે. પેટા વિભાગીય કચેરીમાં વંથલીમાં ૦૨૮૭૨- ૨૨૨૧૬૦, મોબાઇલ નંબર ૯૯૦૯૯૩૮૬૫૭, ૭૮૬૧૮૬૯૩૮૪ છે.
              જ્યારે વિભાગીય કચેરી, વેરાવળમાં વેરાવળ શહેરમાં ૦૨૮૭૬- ૨૨૨૧૦૨, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૮૭, વેરાવળ જીઆઇડીસીમાં ૦૨૮૭૬- ૨૩૨૩૬૦, ૯૬૮૭૬૩૩૭૯૨, પ્રભાસ પાટણમાં ૦૨૮૭૬- ૨૩૧૮૭૦, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૯૦, તલાળામાં ૦૨૮૭૭- ૨૨૨૨૪૭, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૯૬ છે. પ્રાંચીમાં ૦૨૮૭૬- ૨૮૪૩૩૩, મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૯૪ છે. આંકોલવાડીમાં મોબાઇલ નંબર ૯૬૮૭૬૩૩૭૯૮ છે. સુત્રાપાડામાં ૦૨૮૭૯- ૨૬૪૧૦૦, મોબાઈલ નંબર ૯૬૮૭૬૩૩૭૮૧ છે.
              આ સાથે પીજીવીસીએલમાં કમ્પલેઇન નોંધાવવા માટે ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર ૧૯૧૨૨ અને ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩ છે. વ્હોટસેપ હેલ્પ લાઇન નંબર ૯૫૧૨૦૧૯૧૨૨ છે. જનસેવા કેન્દ્રના હેલ્પ લાઇન નંબર ૨૬૫૦૧૭૮ છે. સમય સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૧૦ સુધીનો રહેશે. આ તમામ હેલ્પ લાઈન નંબરનો લાભ અનુરોધ કરવામાં આવે છે. તેમ અધિક્ષક ઈજનેર, પીજીવીસીએલ વર્તુળ કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Delhi blasts ના પગલે જુનાગઢ જિલ્લામાં એલર્ટ, રાતભર હાઈવે, હોટલો, બંદરો પર વાહન ચેકિંગ

    November 11, 2025
    સૌરાષ્ટ્ર

    Prabhas Patan માં મેગા ડિમોલિશનમાં પોલીસ પર પથ્થરમારો

    November 11, 2025
    સૌરાષ્ટ્ર

    Botad: તુરખા ગામેથી રૂા.6.44 લાખનાં દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા

    November 10, 2025
    સૌરાષ્ટ્ર

    Botad: શાંતિ, સુખ તથા ઈશ્વરીય સંદેશના પ્રચારરથનું આગમન

    November 10, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા તો ખેડૂતનો શું વાંક? Shaktisinh Gohil

    November 10, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: GIDCનીરોલીંગમિલનાં મેનેજરે 350-ટન લોખંડ બારોબાર વેંચી માર્યું

    November 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: ડેંગ્યુ, કમળો અને ટાઇફોઇડના 11 કેસ, રોગચાળાના 1704 દર્દી નોંધાયા

    November 11, 2025

    Delhi blasts ના પગલે જુનાગઢ જિલ્લામાં એલર્ટ, રાતભર હાઈવે, હોટલો, બંદરો પર વાહન ચેકિંગ

    November 11, 2025

    Dwarka-Somnath સહિત સૌરાષ્ટ્રભરમાં એલર્ટ : હાઇવેથી દરિયા સુધી ચેકીંગ

    November 11, 2025

    પર્વતીય ક્ષેત્રોને બદલે હવે રહેણાંક ભાગોમાં ત્રાસવાદી અડગ

    November 11, 2025

    Srinagar ના `રિવેન્જ એટેક’ પોસ્ટરથી દિલ્હી બ્લાસ્ટનું નેટવર્ક

    November 11, 2025

    Delhi Car Blast ફિદાયીન હુમલો : આતંકી ડો. ઉમરએ વિસ્ફોટ સર્જયો !

    November 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ડેંગ્યુ, કમળો અને ટાઇફોઇડના 11 કેસ, રોગચાળાના 1704 દર્દી નોંધાયા

    November 11, 2025

    Delhi blasts ના પગલે જુનાગઢ જિલ્લામાં એલર્ટ, રાતભર હાઈવે, હોટલો, બંદરો પર વાહન ચેકિંગ

    November 11, 2025

    Dwarka-Somnath સહિત સૌરાષ્ટ્રભરમાં એલર્ટ : હાઇવેથી દરિયા સુધી ચેકીંગ

    November 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.