Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત

    July 2, 2025

    3 જુલાઈનું રાશિફળ

    July 2, 2025

    3 જુલાઈનું પંચાંગ

    July 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત
    • 3 જુલાઈનું રાશિફળ
    • 3 જુલાઈનું પંચાંગ
    • Supreme Courtના કર્મચારીઓની ભરતીમાં અનામતઃ એસસી એસટી પછી હવે ઓબીસી ક્વોટા માટેની તૈયારી શરૂ
    • દરરોજ ઉપયોગમાં લેવાતી plastic bottle નો વપરાશ હવે બંધ થશે
    • ગુજરાતમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને નકારવાનો નિર્ણય લીધો છે,Kejriwal
    • ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું Fixed Traveling Allowance વધારીને રૂ.૨૫૦૦ પ્રતિ માસ કરાયું
    • Junagadhના કેશોદમાં સગીરા પર બે વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Kangana Ranaut ની ફિલ્મ ઈમરજન્સીનું વધુ એક ધમાકેદાર ટ્રેલર રિલીઝ
    મનોરંજન

    Kangana Ranaut ની ફિલ્મ ઈમરજન્સીનું વધુ એક ધમાકેદાર ટ્રેલર રિલીઝ

    Vikram RavalBy Vikram RavalJanuary 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.06

     જો આપણે નવા વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મની વાત કરીએ તો તેમાં અભિનેત્રી અને સાંસદ કંગના રણૌતની ફિલ્મ ઈમરજન્સીનું નામ સામેલ થશે. લાંબા સમયથી વિવાદમાં રહેલી આ ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે અને હવે કંગનાની ફિલ્મનું બીજું લેટેસ્ટ ટ્રેલર મેકર્સે રિલીઝ કરી દીધું છે. દેશના પૂર્વ વડાપ્રધાનના કાર્યકાળમાં લાગેલી ઈમરજન્સીના પીરિયડને આ ફિલ્મમાં દર્શાવાયો છે. 

    ઈમરજન્સીનું વધુ એક ધમાકેદાર ટ્રેલર રિલીઝ

    આજે ફિલ્મ ઈમરજન્સીનું વધુ એક નવું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 1 મિનિટ 50 સેકેન્ડના આ બીજા ટ્રેલરને જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે, ફિલ્મમાં ઈમરજન્સીની ઈનસાઈડ સ્ટોરી બતાવાઈ છે. 

    આ સાથે જ તે ભારતીય રાજકારણ માટે મહત્વપૂર્ણ હતું કે નહીં તે પણ આ ફિલ્મમાં જોવા મળશે. એકંદરે કંગનાની ફિલ્મનું આ ટ્રેલર ખૂબ જ શાનદાર અને શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે અને તેણે દર્શકોની એક્સાઈટમેન્ટ વધારી દીધી છે. આ સાથે જ તેઓ હવે ઈમરજન્સીની રિલીઝ માટે બેતાબ દેખાઈ રહ્યા છે. આ ટ્રેલરમાં કંગના રણૌત ઉપરાંત શ્રેયસ તલપડે, અનુપમ ખેર અને મિલિંદ સોમાનની ઝલક જોવા મળી રહી છે. 

    બીજી તરફ, મહિમા ચૌધરી પણ આ ફિલ્મ સાથે મોટા પડદા પર વાપસી કરતી નજર આવશે. સોશિયલ મીડિયા પર રિલીઝ થતાંની સાથે જ ઈમરજન્સીનું ટ્રેલર ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને ચાહકો પણ તેના પર લાઈક કોમેન્ટ કરી રહ્યા છે. 

    ક્યારે રિલીઝ થશે ફિલ્મ ઈમરજન્સી

    ફિલ્મ ઈમરજન્સીની રિલીઝને લઈને ભૂતકાળમાં ઘણો વિવાદ થયો છે. પહેલા આ ફિલ્મ 14 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થવાની હતી, બાદમાં તેને 6 સપ્ટેમ્બરની તારીખ મળી, પરંતુ સેન્સર બોર્ડે તેને લીલી ઝંડી ન આપી અને મામલો કોર્ટમાં ગયો હતો. હવે આ ફિલ્મ 17 જાન્યુઆરી 2025ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે.

    તમને જણાવી દઈએ કે, પંજાબના શીખ સમુદાય દ્વારા ઈમરજન્સીને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે કંગનાની ફિલ્મ કાનૂની દાવપેચમાં ફસાઈ ગઈ હતી. 

    Kangana Ranaut
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Monalisa સીતા મૈયા બની ગઈ, રામાયણના દ્રશ્યની નકલ કરી,દીપિકા ચિખલિયા યાદ આવી ગઈ

    July 2, 2025
    મનોરંજન

    Kareena એ કેટરીના સાથે સંબંધ બનાવ્યો હતો, અભિનેત્રીને ’ભાભી’ કહેતી હતી

    July 2, 2025
    મનોરંજન

    કાજોલની Sarzameen ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ થશે

    July 2, 2025
    મનોરંજન

    Rajkummar Rao ની ફિલ્મ ‘માલિક’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરાયું

    July 2, 2025
    મનોરંજન

    ૪ દિવસમાં ૧૪૦૦ કરોડનો આંકડો પાર કરીને Brad Pittની આગેકુચ

    July 2, 2025
    મનોરંજન

    ખ્યાતિ સાથે ટીકા અને નિંદા આવે જ છે: Shanaya Kapoor

    July 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત

    July 2, 2025

    3 જુલાઈનું રાશિફળ

    July 2, 2025

    3 જુલાઈનું પંચાંગ

    July 2, 2025

    Supreme Courtના કર્મચારીઓની ભરતીમાં અનામતઃ એસસી એસટી પછી હવે ઓબીસી ક્વોટા માટેની તૈયારી શરૂ

    July 2, 2025

    દરરોજ ઉપયોગમાં લેવાતી plastic bottle નો વપરાશ હવે બંધ થશે

    July 2, 2025

    ગુજરાતમાં લોકોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને નકારવાનો નિર્ણય લીધો છે,Kejriwal

    July 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rekha Gupta સરકાર સારી કામગીરી કરી રહી છેઃ ગજેન્દ્ર સિંહ શેખાવત

    July 2, 2025

    3 જુલાઈનું રાશિફળ

    July 2, 2025

    3 જુલાઈનું પંચાંગ

    July 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.