Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025

    Resident doctors અકસ્માત પછી પોતાનો સામાન લેવા માટે સ્થળ પર પાછા ફર્યા

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી
    • હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan
    • Resident doctors અકસ્માત પછી પોતાનો સામાન લેવા માટે સ્થળ પર પાછા ફર્યા
    • mran Masood અખિલેશના મુસ્લિમ રાજકારણના મૂળિયા હચમચાવી નાખ્યા
    • Amarnath Yatra માટે દરેક સ્તરે તૈયારીઓ પૂર્ણ, સુરક્ષાથી લઈને ટ્રાફિક સુધી દરેક પાસાંનું નિરીક્ષણ હેઠળ
    • ઈરાન પર ઈઝરાયલનો હુમલો સંપૂર્ણપણે ગેરવાજબી, જમ્મુ અને કાશ્મીરના CM Omar Abdullahએ નિંદા કરી
    • Ayodhya માં બહુમાળી ઇમારતોના બાંધકામ પર નવો કાયદો
    • આતંકવાદ માનવતાનો સૌથી મોટો અભિશાપ છે, ક્રાંતિ તેના ગર્ભમાંથી જન્મતી નથી, Defence Minister
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Kapadvanj માં પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા સોસાયટીમાં 4 દિવસથી પાણીનો ભરાવો
    ગુજરાત

    Kapadvanj માં પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા સોસાયટીમાં 4 દિવસથી પાણીનો ભરાવો

    Vikram RavalBy Vikram RavalJanuary 21, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kapadvanj,તા.21

    કપડવંજ નગરપાલિકાની ઘોર બેદરકારીના લીધે આનંદ પાર્ક સોસાયટીમાં ચાર દિવસથી ચારે બાજુ પાણીનો ભરાવો થઈ ગયો છે. પાણીની લાઈનમાં પડેલા ભંગાણનું રિપેરિંગ નહીં કરતા હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

    કપડવંજ ડાકોર રોડ પર જીઈબી સામે આનંદ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થતા છેલ્લા ચાર દિવસથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ અંગે પાલિકામાં રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રિપેરિંગ કરવામાં આળસ કરી રહ્યું છે. ચાર દિવસથી સ્થાનિકોને સોસાયટીમાં પ્રવેશ કરવો પણ મુસ્કેલ બન્યો છે. વાહનો પણ કાદવમાં ફસાઈ જાય છે.  સોસાયટીમાં પથરાયેલો ડસ્ટ પણ ચારેબાજુ પાણી ભરાવાથી રહ્યો નથી. વહેલી તકે પાણીની લાઈનું રિપેરિંગ કરી સોસાયટીમાં ભરાયેલા પાણીનો નિકાલ નહીં કરાય તો પાણી અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. ત્યારે સત્વરે રિપેરિંગ કરવા માંગણી ઉઠી છે.

    Kapadvanj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    અમદાવાદ

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025
    અમદાવાદ

    Resident doctors અકસ્માત પછી પોતાનો સામાન લેવા માટે સ્થળ પર પાછા ફર્યા

    June 13, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash: ઘટનાસ્થળેથી ડીવીઆર મળી આવ્યું, તપાસમાં તે કેવી રીતે ઉપયોગી થશે?

    June 13, 2025
    રાજકોટ

    Vijaybhai નુ ઋણી : અંતિમયાત્રા વખતે સ્વયંભુ બંધ રાખવા કોંગ્રેસનું આહ્વાન

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025

    Resident doctors અકસ્માત પછી પોતાનો સામાન લેવા માટે સ્થળ પર પાછા ફર્યા

    June 13, 2025

    mran Masood અખિલેશના મુસ્લિમ રાજકારણના મૂળિયા હચમચાવી નાખ્યા

    June 13, 2025

    Amarnath Yatra માટે દરેક સ્તરે તૈયારીઓ પૂર્ણ, સુરક્ષાથી લઈને ટ્રાફિક સુધી દરેક પાસાંનું નિરીક્ષણ હેઠળ

    June 13, 2025

    ઈરાન પર ઈઝરાયલનો હુમલો સંપૂર્ણપણે ગેરવાજબી, જમ્મુ અને કાશ્મીરના CM Omar Abdullahએ નિંદા કરી

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025

    Resident doctors અકસ્માત પછી પોતાનો સામાન લેવા માટે સ્થળ પર પાછા ફર્યા

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.