Upleta, તા. 23
ભાયાવદર ડાકણિયા ડુંગરની તળેટીમાં ભરાતા ઋષિ પંચમીના લોકમેળાનું સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ મહત્વ છે આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે તેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા રેલવેની મંજૂરી લઈ ખોડીયાર મંદિર ટ્રસ્ટના સહયોગથી જિલ્લા ભાજપના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા નોપા પ્રમુખ રેખાબેન સીણોજીયા ના માર્ગદર્શન નીચે નગરપાલિકાના હોદ્દેદારો ખોડીયાર મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો આગેવાનો અને ટીમ ભાજપ દ્વારા રૂબરૂ જઈને રેલ્વે ના રસ્તા તથા રૂપાવટી નદીના સેલ ના રસ્તા ઉપર ટ્રેક્ટર દ્વારા મેટલ પાથરી રસ્તો રીપેર કરવાનું શરૂ કરેલ છે આવા ઉપરા ઉપરી શહેરના એકધારા વિકાસના કામોથી વર્તમાન શાસકો અને ટીમ ભાજપની નગરજનો સરાહના કરી રહ્યા છે.
Trending
- KGFના ફેમસ અભિનેતાનું નિધન, 55 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
- Devoleena Bhattacharjee: ‘ગોપી બહુના દિકરાને ટ્રોલર્સે કહ્યો કાળીયો
- Sanju Samson ને તોફાની સદી ફટકારી,7 છગ્ગા, 42 બોલમાં સેન્ચુરી
- આ 5 ભારતીય ખેલાડીઓ પહેલીવાર Asia Cup માં રમશે
- Asia Cup અગાઉ BCCIને ઝટકો, DREAM-11નો ટીમ ઇન્ડિયાને સ્પોન્સર કરવા ઇન્કાર
- Team India ના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ
- Hemant Biswa સહિતના મુસાફરોને લઈ આવતી ઈન્ડીગોની ફલાઈટ ડાયવર્ટ કરાઈ
- America માં હવે ડ્રાઈવરોના વર્ક વિઝા પર પ્રતિબંધ,ભારતીય ડ્રાઈવરોને અસર