Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Krishna Group Upaleta દ્વારા આયોજીત ગૌશાળાના લાભાર્થે ઉપલેટા શહેરમાં મંગળવારે યોજાશે ભવ્ય તુલસી વિવાહ
    સૌરાષ્ટ્ર

    Krishna Group Upaleta દ્વારા આયોજીત ગૌશાળાના લાભાર્થે ઉપલેટા શહેરમાં મંગળવારે યોજાશે ભવ્ય તુલસી વિવાહ

    Vikram RavalBy Vikram RavalNovember 11, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Upaleta તા.11     

    ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા આયોજિત વર્ષ ૨૦૨૪ ના તુલસી વિવાહનું આયોજન ગૌશાળાના લાભાર્થે કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલની ગાયો માટેના લાભાર્થે ઉપલેટા શહેરમાં આવેલ બાપુના બાબલા ચોક ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફરી એક વખત દિવાળી બાદ પુનઃ દિવાળી કરતાં પણ વિશેષ માહોલ ઉપલેટા શહેરમાં જોવા મળશે ત્યારે લોકો પણ ઉપલેટામાં યોજાતા આ ભવ્ય તુલસી વિવાહમાં સામેલ થવા બહોળી સંખ્યામાં ઉમટી પડશે.

    આ અંગે માહિતીઓ આપતા ક્રિષ્ના ગ્રૂપના ભાવેશ સુવાએ જણાવ્યું હતું કે, ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા છેલ્લા વીસ વર્ષોથી વિવિધ ઉત્સવો ઉજવણીઓ અને તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આ ક્રિષ્ના ગ્રુપના પ્રણેતા અને ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમના પિતા એવા સ્વ. ગોવિંદભાઈ સુવા દ્વારા ઉત્સવ, ઉજવણીઓ તેમજ વિવિધ તહેવારોની ઉજવણીઓ શરૂ કરવામાં આવી હતી ત્યારથી ઉપલેટામાં ઉત્સવો ઉજવણીઓ તેમજ તહેવારો ક્રિષ્ના ગ્રુપ દ્વારા ઉજવવામાં આવે છે. આ ઉજવણીમાં ઉપલેટા તેમજ આસપાસની જાહેર જનતા અને ધર્મ પ્રેમી જનતા આ ઉત્સવ અને ઉજવણીઓની અંદર સામેલ થાય છે ત્યારે ક્રિષ્ના ગ્રુપ દ્વારા ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપલેટામાં ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે.

    ઉપલેટા યોજાનાર તુલસી વિવાહમાં જાનૈયા પક્ષ તરફથી શ્રીમતી પારૂલબેન તથા દીપકભાઈ રાજસીભાઈ સુવા સાથે પીઠડ કૃપા ગ્રુપ દ્વારા ભગવાન કાળીયા ઠાકરની જાડેરી જાન જોડવામાં આવશે ત્યારે સામે કન્યા પક્ષ તરફથી શ્રીમતી અસ્મિતાબેન તથા સંજયભાઈ બાબુભાઈ મુરાણી તથા મુરાણી પરિવાર દ્વારા જાડેરી જાનનું આગતા સ્વાગત કરી માંડવા પક્ષની તમામ વિધિઓની અંદર સામેલ થવામાં આવશે. દિવાળી બાદ ફરી એકવાર ઉપલેટામાં મંગળવાર તારીખ ૧૨-૧૧-૨૦૨૪ ના રોજ રાત્રિના ૦૯:૦૦ વાગ્યે ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે ભવ્ય તુલસી વિવાહ યોજાશે જેમાં આ તુલસી વિવાહમાં પધારવા ઉપલેટા તેમજ આસપાસની ધર્મપ્રેમી જનતા જનાર્ધરને પધારવા ખાસ હાર્દિક નિમંત્રણ પણ સૌ કોઈને પાઠવવામાં આવ્યું છે ત્યારે આ જાડેરી જાન શ્રીમતી પારૂલબેન તથા દીપકભાઈ રાજસીભાઈ સુવાના નિવાસ સ્થાનેથી બપોર બાદ વાજતે ગાજતે બગી, ઘોડાઓ, બુલેટ સહિત ચાલીને લોકો જોડાશે ત્યારે આ તુલસી વિવાહમાં સામેલ થવા માટે પણ સૌ કોઈને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

    Upaleta
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.