Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “તમારી શક્તિઓ શોધો, તમારી નબળાઈઓ દર્શાવવા માટે લોકો છે

    June 18, 2025

    ગુરૂ વચનામૃત…અહંકાર એ પા૫ અને અવિદ્યાનો બા૫ છે

    June 18, 2025

    ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “તમારી શક્તિઓ શોધો, તમારી નબળાઈઓ દર્શાવવા માટે લોકો છે
    • ગુરૂ વચનામૃત…અહંકાર એ પા૫ અને અવિદ્યાનો બા૫ છે
    • ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી
    • Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો
    • Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
    • Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો
    • Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન
    • હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»National Film Awards માં કચ્છ એક્સપ્રેસ છવાઈ; બેસ્ટ ફિચર ફિલ્મ
    મનોરંજન

    National Film Awards માં કચ્છ એક્સપ્રેસ છવાઈ; બેસ્ટ ફિચર ફિલ્મ

    Vikram RavalBy Vikram RavalAugust 16, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બેસ્ટ એક્ટ્રેસ માનસી પારેખ અને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર

    Mumbai,તા.16

    ભારત સરકાર દ્વારા 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સને સિનેમા જગતમાં સૌથી પ્રતિષ્ઠિત ઍવોર્ડ માનવામાં આવે છે. પહેલી જાન્યુઆરી 2022થી 31 ડિસેમ્બર 2022ની વચ્ચે જે ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યા તેમના માટે ઍવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે.

    • બેસ્ટ ફિલ્મ: અટ્ટમ
    • બેસ્ટ ડેબ્યુ ફિલ્મ બાય ડાયરેક્ટર: પ્રમોદ કુમાર (ફૌઝા, હરિયાણવી ફિલ્મ)
    • બેસ્ટ પોપ્યુલર ફિલ્મ: કાંતારા
    • બેસ્ટ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણ મૂલ્યોને પ્રમોટ કરતી): કચ્છ એક્સપ્રેસ
    • બેસ્ટ ફિલ્મ (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ અને કોમિક) : બ્રહ્માસ્ત્ર
    • બેસ્ટ હિન્દી ફિલ્મ: ગુલમહોર
    • બેસ્ટ ડિરેક્ટર: સૂરજ બડજાત્યા
    • બેસ્ટ એક્ટર (લીડ રોલ): રિષભ શેટ્ટી (કાંતારા)
    • બેસ્ટ એક્ટ્રેસ (લીડ રોલ): માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ ) નિત્યા મેનન (તિરુચિત્રામ્બલમ)
    • બેસ્ટ એક્ટર (સ્પોર્ટિંગ રોલ): પવન રાજ મલ્હોત્રા
    • બેસ્ટ એક્ટ્રેસ (સ્પોર્ટિંગ રોલ):  નીના ગુપ્તા (ઊંચાઈ )
    • બેસ્ટ સિંગર (મેલ): અરિજિત સિંહ (બ્રહ્માસ્ત્ર)
    • બેસ્ટ સિંગર (ફિમેલ) : બોમ્બે જયશ્રી
    • બેસ્ટ સિનેમેટોગ્રાફી : રવિ વર્મન (પોન્નિયન સેલ્વન )
    • બેસ્ટ ડાયરેક્શન: સૂરજ બડજાત્યા (ઊંચાઈ)
    • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન (ગીત) : પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
    • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન (બેકગ્રાઉન્ડ સ્કોર): એ. આર. રહેમાન  (પોન્નિયન સેલ્વન )
    • બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનરઃ નિકી જોશી (કચ્છ એક્સપ્રેસ)
    • બેસ્ટ લિરિક્સ: નૌશાદ સરદાર ખાન (ફૌજા)
    • બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ્સ: બ્રહ્માસ્ત્ર
    • બેસ્ટ કન્નડ ફિલ્મ: KGF 2
    • બેસ્ટ તમિલ તેલુગુ ફિલ્મ : પોન્નીયન સેલવન – 2, કાર્તિકેય – 2
    • બેસ્ટ મરાઠી ફિલ્મ –  વાળવી
    • બેસ્ટ મલયાલમ ફિલ્મ – સાઉદી વેલક્કા

    ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સમાં બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી છે. જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની વાત છે. આટલું જ નહીં આ ફિલ્મની અભિનેત્રી માનસી પારેખ ગોહિલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે. માનસી આ ફિલ્મની પ્રોડ્યુસર પણ છે. મહિલા સશક્તિકરણનો મુદ્દો મજબૂત રીતે રજૂ કરતી આ ફિલ્મ વિવેચકોએ ખૂબ વખાણી હતી.

    70th-National-Film-Awards ariijit-singh kutch-express National-Film-Awards Rishabh Shetty
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી

    June 17, 2025
    મનોરંજન

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025
    મનોરંજન

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    મનોરંજન

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025
    મનોરંજન

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025
    મનોરંજન

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    “તમારી શક્તિઓ શોધો, તમારી નબળાઈઓ દર્શાવવા માટે લોકો છે

    June 18, 2025

    ગુરૂ વચનામૃત…અહંકાર એ પા૫ અને અવિદ્યાનો બા૫ છે

    June 18, 2025

    ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી

    June 18, 2025

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “તમારી શક્તિઓ શોધો, તમારી નબળાઈઓ દર્શાવવા માટે લોકો છે

    June 18, 2025

    ગુરૂ વચનામૃત…અહંકાર એ પા૫ અને અવિદ્યાનો બા૫ છે

    June 18, 2025

    ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.