Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી

    June 17, 2025

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025

    Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી
    • પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી
    • Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે
    • Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    • તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
    • Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી
    • Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો
    • Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodaraમાં પીએફ ઇન્સ્પેક્ટરના લાંચ પ્રકરણમાં ઘરેથી લાખો રૂપિયા મળ્યાં
    વડોદરા

    Vadodaraમાં પીએફ ઇન્સ્પેક્ટરના લાંચ પ્રકરણમાં ઘરેથી લાખો રૂપિયા મળ્યાં

    Vikram RavalBy Vikram RavalMarch 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodaraતા.૨૭

    વડોદરામાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના પીએફ ઇન્સ્પેક્ટર રૂપિયા ૪૦ હજારની લાંચ લેતા ઝડપાતા તેમના ઘરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બે લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. તેમજ રિમાન્ડનો સમયગાળો પૂર્ણ થયા બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

    અકોટા ભવિષ્ય નિધિ ભવન, પ્રાદેશિક કાર્યાલયમાં ફરજ પર તૈનાત પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના એન્ફોર્સમેન્ટ ઓફિસર બિનોદકુમાર હરિકાંત શર્માએ ફરિયાદીને ધમકી આપી હતી અને દસ્તાવેજો સબમિટ કરવા માટે ઈ-મેલ દ્વારા સ્પોટ મેમો મોકલ્યો હતો. ત્યારબાદ બિનોદ કુમારે ફરિયાદીને કહ્યું કે તમારા દસ્તાવેજો સબમિટ કરવાની તારીખ પસાર થઈ ગઈ છે. તેથી તમને દંડ કરવામાં આવશે અથવા કાર્યવાહી કરવામાં આવશે અને જો તમે આ કાર્યવાહીથી બચવા માંગતા હો, તો તમારે ૫૦ હજાર રૂપિયાની લાંચ આપવી પડશે. આ વાતચીતના અંતે, ૪૦ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. બાદમાં ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી અને એસીબીએ પ્રોવિડન્ટ ફંડ ભવનમાં દરોડા પાડી એસીબીએ બિનોદ કુમારની રંગે હાથ ઝડપ્યો હતો. તે જ સમયે, અકોટા વિસ્તારમાં આશીર્વાદ સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાનને પણ સીલ કરવામાં આવ્યું હતું અને અધિકારીના ઘરે તપાસ કરવામાં આવી હતી જેમાં લાખોની રોકડ મળી આવી હતી.

    એસીબીએ ઘરના બેડરૂમમાં રહેલા કબાટમાંથી ૨ લાખ રૂપિયા રોકડા મળી આવતાં આ અંગે પૂછપરછ કરવામાં આવતા આરોપી બિનોદ કુમાર શર્માએ પોલીસની કાર્યવાહીમાં પોતાનો લૂલો બચાવ કરતા કહ્યું કે, આ પૈસા પરિવારના સભ્યોની બચત છે. જોકે, લાંચ રૂશ્વત વિરોધી અને ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ આ રકમ જપ્ત કરીને સીલ કરી દીધી છે. લાંચ લેતા પકડાયેલા વિનોદ કુમાર શર્માને તેમના બેંક ખાતા અને લોકર વિશે પૂછપરછ કરવામાં આવી. જવાબમાં તેણે કહ્યું કે કોઈ લોકર નથી અને તેણે કબૂલાત કરી કે બેંક ખાતું તેના વતનમાં છે અને તેનું સંચાલન ઓનલાઈન થઈ રહ્યું છે.

    આધારે, લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ શોધી કાઢ્યું કે આરોપી વિનોદ કુમારના નામે કઈ બેંકમાં કેટલા ખાતા છે. અને તે ખાતામાં કેટલા નાણાકીય વ્યવહાર થયા છે. આની પણ સઘન તપાસ કરવામાં આવશે. અધિકારીઓની સંડોવણીની તપાસ કરવામાં આવશે. આ લાંચ કૌભાંડમાં અન્ય અધિકારીઓ સંડોવાયેલા છે કે નહીં, આટલા પૈસા અન્ય કંપનીઓને આપવામાં આવ્યા છે કે નહીં, ઘરમાં ૨ લાખ રૂપિયાની રોકડ રકમ ક્યાંથી આવી વગેરે મુદ્દાઓ પર છઝ્રમ્ તપાસ કરશે.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી

    June 17, 2025

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025

    Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે

    June 17, 2025

    Sophie Devine ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર સોફી ડિવાઇનએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    June 17, 2025

    તંત્રી લેખ…જાતિગત વસ્તી ગણતરી, રાહ જોયા પછી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

    June 17, 2025

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ’મારું હૃદય ભરાઈ ગયું છે’, જેકલીન Sri Sri Ravi Shankar ના આશ્રમ પહોંચી, તસવીરો શેર કરી

    June 17, 2025

    પિતાના અવસાન પછીMannara Chopra ખૂબ જ દુઃખી દેખાઈ રહી હતી

    June 17, 2025

    Karun Nair લગભગ આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો છે

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.