Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે

    June 18, 2025

    Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર

    June 18, 2025

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે
    • Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર
    • TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ
    • Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?
    • India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા
    • 14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં
    • Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ
    • દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Latiparની સેન્ટ્રલ બેંક શાખામાંથી ઉચાપત અંગે પકડાયેલો પૂર્વ મેનેજર ૭ દિવસના રિમાન્ડ પર
    સૌરાષ્ટ્ર

    Latiparની સેન્ટ્રલ બેંક શાખામાંથી ઉચાપત અંગે પકડાયેલો પૂર્વ મેનેજર ૭ દિવસના રિમાન્ડ પર

    Vikram RavalBy Vikram RavalDecember 7, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઉચાપત કરેલી રકમમાંથી પોતાના વતનમાં જમીન- મિલકત થતા કાર ખરીદી લીધાની કબુલાત

    Latiparતા.૭

     ધ્રોલના લતીપરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા  ની શાખાના આ મેનેજરે પોતાની સત્તાનો ઉપયોગ કરી ૮૦ જેટલા બેંક ખાતામાંથી રૂ.૧,૫૬, ૫૭,૯૯૩ની ઉચાપત કર્યાની નવ મહિના પહેલાં પોલીસમાં ફરિયાદ થયા પછી આ આરોપીને ધ્રોલ પોલીસે યુપીના કાનપુરમાંથી પકડી પાડ્યો હતો, અને સાત દિવસના રિમાન્ડ પર લીધો છે.ધ્રોલના લતી૫ર ગામમાં શાખા ધરાવતી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના શાખા મેનેજર નયનકુમારસિંગ રાધાવિનોદ સિંગે પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી તે શાખામાં ખાતા ધરાવતા ગ્રાહકોની માગણી કે મંજૂરી વગર જ તેમના ખાતામાં લોન લિમિટનો ઉપયોગ કરી વાઉચર કે ચેક મેળવ્યા વગર ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરી રૂ.૧,૫૬,૫૭,૯૯૩ મેળવી તેની ઉચાપત કર્યા ની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.આ આરોપીને ધ્રોલ પોલીસે તાજેતર મા  ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી દબોચી લીધો હતો. તેની વિધિવત ધરપકડ કરાયા પછી રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે આ આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે.આ અધિકારીએ ખાતા ધારકોના નામે કરેલી લોન અને ખેડૂતોને પાક ધિરાણની આપવાની થતી રકમ ખાતામાં ન ભરી બારોબાર પોતાના સગા સંબંધીના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. આવી રીતે આ અધિકારીએ ૮૦ જેટલા બેંક એકાઉન્ટમાં ઘાલમેલ કરી રૂ.૨ કરોડ જેટલી રકમની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.દરમિયાન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે ઉચાપત કરેલી રકમ પોતાના સગા સંબંધીઓના ખાતામાંથી  ઉપાડીને તેના વતનમાં કાર ખરીદી લીધી હોવાનું કબુલ્યું હતું, જ્યારે કેટલીક જમીન મિલકત વગેરેમાં પણ રોકાણ કરી નાખ્યું હોવાની કબુલાત આપી છે. જેથી ધ્રોલ પોલીસ દ્વારા તેના વતનમાં તપાસનો દોર આગળ ધપાવવામાં આવી રહ્યો છે.

    LATIPAR remand
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ભાગોળેથી રૂા. ૬૦,૩૬,૮૦૦ નો વિદેશી દારૂ પકડી પાડતી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે

    June 18, 2025

    Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર

    June 18, 2025

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    June 18, 2025

    14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે

    June 18, 2025

    Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર

    June 18, 2025

    TikTok star Kirti Patelની ધરપકડ:બિલ્ડર પાસેથી બે કરોડની ખંડણી માગ્યાનો આરોપ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.