પ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા, કન્વીનરોપરેશ મારૂ, ભગીરથસિંહ ડોડીયા, ભાવેશ રંગાણી સહિતના પદાધિકારીઓની સર્વાનુમતે નિમણૂક
Rajkot,તા.26
ગુજરાતમાં સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટમાં સતત ૧૭ વર્ષથી પ્રથમ સ્થાન ધરાવતી રાજકોટ બાર નું ગૌરવ ધરાવતી લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશનની સ્થાપક ઇન્દ્રસિંહ એચ ઝાલાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં કન્વીનરો સહિતના નવા હોદ્દેદારોની તેમજ કમિટીના સભ્યો અને કારોબારી મેમ્બરો નિમણુક કરવામાં આવી હતી. લોયર્સ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના નવા કન્વીનરોમાં પરેશ મારૂ, ભગીરથસિંહ ડોડીયા, ભાવેશ રંગાણી, સહ કન્વીનરો જે. બી. શાહ, કૌશીક પંડયા, બીમલ જાની.
જ્યારે પ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ વિશાલ ગોસાઈ, રવી વાઘેલા, કેતન મંડ, મેહુલ મહેતા, પંકજ સોરઠીયા. સેક્રેટરી હરેશ પરસોંડા, અમીત વેકરીયા, હિમાલય મિઠાણી.જોઈન્ટ સેક્રેટરી જીજ્ઞેશ સખીયા, પ્રશાંત લાઠીગ્રા, હિરેન ગજજર, સ્તવન મહેતા, સાગર હપાણી, ડી.બી. બગડા. ટ્રેઝરર દિપેશ અંધારીયા, જયેન્દ્ર ગોડલીયા, પ્રિયાંક ભટ્ટ, મલય દવે, ધર્મેશ સખીયા, વિરલ રાજયગુરૂ.
ઓર્ગેનાઈઝર કમિટીમાં અભય બારડ, હિત અવલાણી, કૌશલ વ્યાસ, જેનીલ પરસોંડા, નિકુંજ શુકલ, દિલીપસિંહ રાઠોડ, રૂતુરાજસિંહ ઝાલા, ભાવિન બારૈયા, મકસુદ પરમાર, નિખીલ પંડયા, સંદિપ વેકરીયા, અશ્વિન રામાવત, અજય પીપળીયા, દિપક સિપરીયાનો સમાવેશ થાય છે. કારોબારી સભ્યોમાં જયવીર બારૈયા, વિદીત ડોબરીયા, અજય ચાપાંનેરી, ધવલ રાઠોડ, અમિત વ્યાસ, હર્ષદ બારૈયા, સુવિધ કારીયા, પરસાણા, જયદીપ મારકણા, મયુર કાપડીયા, પિયુષ કાનાબાર, ધવલ સુદાણી, અજીત ધાંધલ, કેયુર ગાંધી, રૂષી રૂપારે પિયુષ સખીયા, કરણ ગઢવી, કૃણાલ યાદવ, ચીત્રાંગ વ્યાસ, હિમાંશુ કુબાવત.
કો-ઓપ્ટ મેમ્બરમાં કે. ડી. શાહ, મયંકભાઈ પંડયા, રૂપરાજસિંહ પરમાર, હેમંતભાઈ ભટ્ટ, કેતન જેઠવા, મનીષ દવે.એડવાઈઝરી કમિટીમાં રામદેવસિંહ ઝાલા, યોગેશભાઈ ઉદાણી, તેજશ શાહ, અજયભાઇ વ્યાસ, જીતુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા. સ્કોરર કમિટીમાં જીતુભા જાડેજા, મકસુદ પરમાર, શૈલેષ વનાળીયા, હિત અવલાણી, કેયુર ગાંધી, હસમુખ ગોહેલ કોમેન્ટેટર્સ તરીકે કેતન ભટ્ટી, હર્ષદ બારૈયા, અમિત વ્યાસ, ધર્મેશ સખીયા, કપિલ શુકલા, ડી.બી. બગડાનો સમાવેશ કરાયો છે.