Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા
    • યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ
    • IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    • Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે
    • તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gujarat ના નેતાઓ દીવની હોટલમાં રંગરેલિયા કરતા ઝડપાયા
    સૌરાષ્ટ્ર

    Gujarat ના નેતાઓ દીવની હોટલમાં રંગરેલિયા કરતા ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.૧૦

    ભાવનગર જિલ્લાના મહુવાના રાજકીય આગેવાનો દીવમાં રંગરેલિયા મહેફિલ મનાવતા રંગે હાથ ઝડપાતા ગુજરાતના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ઘ ટ્યૂલીપ હોટલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની મહેફિલ મનાવવા ગયા હતા. દિવ પોલીસે બાતમીના આધારે હોટેલ માં રેડ કરતા ૧૦ પુરુષ, ૮ મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ડર પણ ઝડપી પાડ્યો હતો. ત્યારે આખરે દીવ પ્રશાસન એ હોટલ ધ તુલીપને સીલ માર્યું. ઘટનાના બે ત્રણ દિવસ બાદ હોટલ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

    દીવની હોટેલમાં યુવતીઓ પાસે નગ્ન ડાન્સની પાર્ટી કરતા હોવાની દીવ પોલીસને બાતમી મળતા રેડ કરી હતી. જેમાં મહુવાના ત્રણ રાજકીય આગેવાનો અને એક ખ્તદૃષ્ઠઙ્મ નો કર્મચારી પણ ઝડપાયો છે. આ ઉપરાંત જેસરના સરપંચ રાજાભાઈ ઝાલા પણ રંગરેલીયા મનાવતા ઝડપાયા. ભાજપના ઉપ પ્રમુખ અને પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન હિમતભાઈ ચકુરભાઈ મકવાણા પણ રંગરેલીયામાં ઝડપાયા છે. આ ઉપરાંત ઓથા ખાતે પીજીવીસીએલના કોન્ટ્રાકટર હિતેસભાઇ જીંજાળા પણ ઝડપાયો છે. દીવ પોલીસે તમામ પાસેથી દારૂ અને બિયર પણ જપ્ત કર્યો છે. દીવમાં આવેલ હોટલ માં દારૂ અને નગ્ન ડાન્સની પરમિશન ના હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.હોટેલમાંથી સિકંદર સલિમભાઈ કુરેશી (રહે.રાબેરી રોડ, દીવ) ,મુકેશ અમરસિંઘ સોલંકી (રહે. મચ્છીવાડા, દીવ) ,મનોજ શામજીભાઈ કાપડિયા (રહે. બેડીપરા, રણછોડનગર, રાજકોટ) ,ઈરફાન હરિફભાઈ શેખ (રહે.રૈયાધાર,શાંતિનગર ચોક, રાજકોટ),કિરણ લિંબાભાઈ રાઠોડ(રહે.શાંતિનગર,મહુવા,જિ.ભાવનગર) ,અરૂણ રેવાશંકર જોષી (રહે.નેસવડ, તા.મહુવા, જિ.ભાવનગર) ,રાજા નાગજીભાઈ ઝાલા (રહે.ગાયના ગોંદરા પાસે, જેસર, જિ.ભાવનગર) ,અકિલ અનિશહુસૈન નકવી(રહે.ભાદ્રોડ ગેટ,મહુવા, જિ.ભાવનગર) ,ભાવેશ અકાભાઈ પરમાર(રહે.ભાદ્રોડ, મહુવા,જિ.ભાવનગર) ,હિંમત ચકરભાઈ મકવાણા (રહે.કુંભારવાડા, મહુવા, જિ.ભાવનગર) ,હિતેષ વલ્લભભાઈ આહીર (રહે.ઓથા, મહુવા, જિ.ભાવનગર)  ઝડપાયા છે

    પોલીસને માહિતી મળી હતી કે, દીવની હોટેલ તુલિપમાં ગેરકાયદે પાર્ટી ચાલતી હતી. તેથી એક ટીમ બનાવી હોટેલમાં રેડ કરવામાં આવી હતી. રેડમાં ૮ મહિલા એક ટ્રાન્સજેન્ડર સહિત કુલ ૯ લોકો હતા. પૂછપરછ કરાઈ તો માલૂમ પડ્યું કે આ માટે કોઈપણ પ્રકારની પરમિશન લેવાઈ ન હતી. સાથે જ તેમની પાસેથી નકલી રૂપિયા અને આલ્કોહોલ પણ મળ્યા છે. કાયદેસરની કાર્યવાહી કરી છે.

    હોટેલ તુલિપમાં ગેરકાયદે અશ્લિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. બાતમીના આધારે પોલીસ કાફલાએ દરોડો પાડતાં હોટેલમાં ડીજેના મોટા અવાજ સાથે ચાલતાં નાચગાન-પાર્ટીમાં આશરે આઠ મહિલાઓ દ્વારા અશ્લિલ નૃત્ય પ્રદર્શન પીરસતી હતી. અને ૧૦થી વધુ પુરૂષો તેમના પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા. જો કે,પોલીસને જોઈ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. આખરે આજે દીવ પ્રશાસને હોટલ ધ તુલીપને સીલ મારી છે. ઘટનાના બે ત્રણ દિવસ બાદ હોટલ પર કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ગત ૬/૯/૨૪ ના રોજ રાત્રે હોટલ ધ તુલીપ પર દીવ પોલીસ દ્વારા અચાનક રેડ પાડવામાં આવી હતી. જેમાં ગુજરાત ના અનેક નેતાઓ રંગરેલીયા કરતા રંગે હાથે ઝડપી પાડયા હતા, અને તેમના પર પોલીસ દ્વારા કાર્યવાહી કરી આઠ મહિલાઓ અને ૧૦ પુરુષો અને એક ટ્રાન્સજેન્ડરને પકડવામાં આવ્યા હતા. જેમાથી ૧૧ લોકો પર એફઆઈઆર કરવામા આવી હતી જ્યારે હોટલ પર કે તેમના માલિક પર કોઈ કાર્યવાહી થઈ ના હતી.

    Bhavnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    ગુજરાત

    Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025

    Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર

    June 17, 2025

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025

    IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.