Madhavpur,તા.23
માધવપુર પોલિસ દ્વારા દીપાવલી ના તહેવાર નિમિતે ફુટ પેટ્રોલિંગ હાથ ધરવા માં આવ્યું હતું.માધવપુર પોલીસ સ્ટેશન થી મેનબજાર આઝાદ ચોક શાકમાર્કેટ મોટા જાપા વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરી ટ્રાફિકને અડચડ રૂપ વાહનો અને ફેરિયા ઓને શુચના ઓ આપી હતી અને માધવપુર માં દીપાવલીના તહેવાર નિમિતે પોતાના વાહનો અડચડ રૂપના રાખવા ફેરિયા ઓને ટ્રાફિકના થાય તે દયાને રાખી વેપાર ધંધો કરવા માધવપુર પી એસ આઇ આર.જી. ચુડાસમાદ્વારા લોકો ને વાકેફ કરવા માં આવ્યા હતા.માધવપુર પોલસ સ્ટાફ અને હોમ ગાર્ડ જવાનો તથા જી આર ડી ના જવનો સાથે રાખી ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું.
Trending
- Porbandar; મહિલાની હત્યામાં બે પિતરાઈ બહેનને આજીવન કેદ
- Rajkot; રાજકોટમાં વધુ એક લોથ ઢળી,શ્રમિકની કરપીણ હત્યા
- Gondal; કારમાંથી રૂપિયા 2.71 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- Bhavnagar: તળાજા ના ટીમાણા ગામે થી રૂ 4.07 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
- Jamnagar: જામજોધપુરમાં ચાર સ્થળે જુગારના દરોડા
- Junagadh વાહન અકસ્માતમાં દંપતીના મૃત્યુ કેસમા વ્યાજ સહિત 2.20 કરોડનું વળતર મંજૂર
- Rajkot માં બે સ્થળે જુગાર ધામ ઝડપાયું
- મંદિર ખાનગી હોઈ શકે છે, પરંતુ ભગવાન દરેકના છે: Supreme Court