Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 13, 2025

    આજનું પંચાંગ

    June 13, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજનું પંચાંગ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર
    • Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે
    • હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું
    • Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Mahakumbh ની તડામાર તૈયારી, સાધુ-સંતોનો થશે જમાવડો
    અન્ય રાજ્યો

    Mahakumbh ની તડામાર તૈયારી, સાધુ-સંતોનો થશે જમાવડો

    Vikram RavalBy Vikram RavalDecember 9, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Prayagraj, તા.૯

    પવિત્ર મહાકુંભ આપણી સંસ્કૃતિની મોટી ધરોહર છે અને ૨૦૨૫માં ૧૩ જાન્યુઆરીથી તે શરૂ થઈ રહ્યો છે. એવામાં મહાકુંભની તૈયારીઓ તડામાર રીતે કરવામાં આવી રહી છે. આ વખતે મહાકુંભમાં ૪૫ કરોડ લોકો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તેના પગલે તૈયારીઓની સાથે સાથે સુવિધા પણ વિશેષ છે.

    મહાકુંભના મેળા માટે ઉત્તર પ્રદેશમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં  આ વખતે તરતા ઘાટ બનાવવામાં આવ્યા છે. જેટીમાં નહાવા-કપડાં બદલવાની ખાસ સુવિધા હશે. તો શ્રદ્ધાળુઓ માટે અહીંયા ૧૦૦ બેડની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે.

    ૧૨ વર્ષ પછી થનારા મહાકુંભના મેળાની તમામ તૈયારીઓ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે ખાસ નજર રાખી રહ્યા છે. ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી મહાકુંભમાં સ્નાનના ૪ મોટા દિવસ છે.

    ૪ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશભરમાંથી આવશે. અયોધ્યાથી લઈને પ્રયાગરાજ સુધી એક રિંગ રેલની પણ વ્યવસ્થા છે. તેના માટે લગભગ ૪ રિંગ રેલની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રયાગરાજમાં કુંભ મેળા વખતે ૧૩,૦૦૦ સર્વિસ ચલાવવામાં આવશે. ૧૦૦૦ બેડવાળા હોસ્પિટલ પણ બનાવવામાં આવ્યા છે. આર્મીની ટીમે પણ ૨ હોસ્પિટલ તૈયાર કર્યા છે. યોગી આદિત્યનાથ સરકારે આદેશ કર્યો છે કે મહાકુંભના વિસ્તારમાં માંસ-મદીરા પાનની તમામ દુકાનોના શટર ડાઉન થઈ જશે. મેળા વિસ્તારમાં અત્યારથી જ સાધુ-સંતોનું આગમન શરૂ થઈ ગયું છે. તેમણે મુખ્યમંત્રી સાથે બેઠક કરીને પોતાના સૂચનો આપ્યા હતા. હાલ તો કુંભ મેળાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આશા રાખીએ કે ૨૦૨૫માં યોજાનારો કુંભ મેળો ભવ્ય અને ઐતિહાસિક રહે.

    Mahakumbh-2025 Prayagraj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    mran Masood અખિલેશના મુસ્લિમ રાજકારણના મૂળિયા હચમચાવી નાખ્યા

    June 13, 2025
    અન્ય રાજ્યો

    Ayodhya માં બહુમાળી ઇમારતોના બાંધકામ પર નવો કાયદો

    June 13, 2025
    મુખ્ય સમાચાર

    આતંકવાદ માનવતાનો સૌથી મોટો અભિશાપ છે, ક્રાંતિ તેના ગર્ભમાંથી જન્મતી નથી, Defence Minister

    June 13, 2025
    અન્ય રાજ્યો

    114 MuslimEmployees ઓને મંદિરમાંથી હટાવાયા, હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ કાર્યવાહી

    June 13, 2025
    અન્ય રાજ્યો

    Ludhiana પેટાચૂંટણી દ્વારા અરવિંદ કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી થશે

    June 13, 2025
    અન્ય રાજ્યો

    Sonamસાથેના સંબંધનો અંત લાવ્યા પછી ગોવિંદે સાળા માટે પિંડદાન કર્યું

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 13, 2025

    આજનું પંચાંગ

    June 13, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025

    Rajkot માં આજે ૬૦૦થી વધુ સ્કૂલો બંધ રહેશે

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 13, 2025

    આજનું પંચાંગ

    June 13, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.