Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં
    • Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ
    • Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત
    • Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો
    • Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત
    • Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો
    • લંડન જતા Rajkotના બે વ્યક્તિ પણ એ જ વિમાનમાં સવાર હતા
    • જયરાજસિંહ જાડેજા સહિત 28 લોકો સામે રાજકોટ બાદ હવે ગોંડલ કોર્ટમાં ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»London માં યોજાયેલ ICC હોલ ઓફ ફેમ કાર્યક્રમમાં મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરી
    ખેલ જગત

    London માં યોજાયેલ ICC હોલ ઓફ ફેમ કાર્યક્રમમાં મહેન્દ્રસિંહ ધોનીની ગેરહાજરી

    Vikram RavalBy Vikram RavalJune 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London, તા.11
    લંડનમાં સોમવારે સાંજે પાંચ પુરૂષ અને બે મહિલા સહિત સાત ક્રિકેટર્સને ICC  હોલ ઓફ ફેમથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેથ્યુ હેડન (ઑસ્ટ્રેલિયા), ગ્રેમ સ્મિથ (સાઉથ આફ્રિકા), હાશિમ અમલા (સાઉથ આફ્રિકા), ડેનિયલ વેટોરી (ન્યુ ઝીલેન્ડ) અને સના મીર (પાકિસ્તાન) આ સન્માન સ્વીકારવા માટે હાજર રહ્યાં હતાં.

    જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને ઇંગ્લેન્ડની ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર સારાહ ટેલર કાર્યક્રમમાં આવી શક્યાં નહોતાં.હોમટાઉન રાંચીમાં પોતાના ડેઈલ રૂટીનમાં વ્યસ્ત ધોની કયા કારણે લંડન ન ગયો એનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી, પણ આ કાર્યક્રમના બીજા જ દિવસે ગઈકાલે તે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશનના જિમમાં જોવા મળ્યો હતો.

    જ્યાં અસોસિએશન દ્વારા તેને ફૂલોનો બુકે આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ધોની આ સન્માન મેળવનાર ભારતનો નવમો પુરૂષ ક્રિકેટર અને ઓવરઓલ અગિયારમો ક્રિકેટર બન્યો છે.

    ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશને એમ. એસ. ધોનીને ICC  હોલ ઑફ ફેમમાં સામેલ થવા બદલ અભિનંદન પાઠવ્યા.2009થી આ સન્માન અવિશ્વનીય સિદ્ધિઓ મેળવનાર ક્રિકેટર્સને આપવામાં આવે છે. જેણે છેલ્લે પાંચ વર્ષ કે એથી વધુ સમય પહેલાં છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હોય તેને જ આ સન્માન માટે માન્ય ગણવામાં આવે છે. હમણાં સુધી 122 ક્રિકેટર્સને આ સન્માન મળ્યું છે.

    બિશન સિંહ બેદી (2009), કપિલ દેવ (2009), સુનીલ ગાવસ્કર (2009), અનિલ કુંબલે (2015), રાહુલ દ્રવિડ (2018), સચિન તેન્ડુલકર (2019), વિનુ માંકડ (2021), વીરેન્દર સેહવાગ (2023), જયના એદલજી (2023), નીતુ ડેવિડ (2024), એમ. એસ. ધોની (2025).

    ” ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવવું એ એક સન્માનની વાત છે જે વિશ્વભરના ક્રિકેટરોની વિવિધ પેઢીઓના યોગદાનને માન્યતા આપે છે. આવા સર્વકાલીન મહાન પ્લેયર્સ સાથે તમારું નામ યાદ રાખવું એ એક અદ્ભુત અનુભૂતિ છે. એ એવી વસ્તુ છે જેને હું હંમેશાં યાદ રાખીશ.”: – એમ. એસ. ધોનીનું નિવેદન

    absence held in London ICC Hall of Fame program Mahendra Singh Dhoni
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    માતા બનવા માગતી Players ઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે

    June 12, 2025
    ખેલ જગત

    હું હોત તો વિરાટ કોહલીને કેપ્ટન બનાવી દેત : Ravi Shastri

    June 12, 2025
    ખેલ જગત

    Jason Holder લોસ એન્જલસ નાઈટ રાઇડર્સનો કેપ્ટન હશે

    June 12, 2025
    અન્ય રાજ્યો

    બેંગ્લુરુ નાસભાગ મામલે કર્ણાટક સરકારે BCCI-RCBના માથે ઠીકરું ફોડ્યું

    June 11, 2025
    ખેલ જગત

    ENG vs WI:16 વર્ષ જૂનો ક્રિસ ગેઇલનો રેકોર્ડ તૂટ્યો, ઈંગ્લેન્ડના ઓપનર્સની ધમાકેદાર બેટિંગ

    June 11, 2025
    ખેલ જગત

    World Test Championship final: ઓપનીંગ જોડી તરીકે ખ્વાજા સાથે લાબુશેન

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025

    Surendranagar: અમદાવાદ-કચ્છ હાઈવે પર એસ.ટી. બસ ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો

    June 13, 2025

    Surendranagar: ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે મારામારીમાં ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત

    June 13, 2025

    Surendranagar: ઝાલાવાડમાં 5 વર્ષમાં 6 બાળમજૂરને મુક્ત, 1 લાખનો દંડ વસૂલાયો

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad Plane Crash: સૌરાષ્ટ્ર-કચ્છના 28 મુસાફરોએ જીવ ગુમાવ્યાં

    June 13, 2025

    Wadhwan: છેલ્લા 48 કલાકમાં ગેરકાયદેસર રૃા.4 કરોડથી વધુની ખનીજચોરી ઝડપાઈ

    June 13, 2025

    Surendranagar: અમદાવાદના પ્લેન ક્રેશમાં ધોળકાના કેલિયા વાસણાના દંપતીનું મોત

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.