Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    • ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી
    • Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી
    • સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ
    • જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે
    • મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે
    • Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી
    • Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»Mark Zuckerberg AI Project,દુર્લભ પ્રજાતિની મધમાખીથી પ્રોજેક્ટ ઘોંચમાં
    ટેક્નોલોજી

    Mark Zuckerberg AI Project,દુર્લભ પ્રજાતિની મધમાખીથી પ્રોજેક્ટ ઘોંચમાં

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝુકરબર્ગની ન્યુક્લિયર ઉર્જા સંચાલિત એઆઈ ડેટા સેન્ટર સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના પર મધમાખીઓને કારણે પાણી ફરી વળ્યું છે. પ્લાન્ટના સ્થળે દુલર્ભ પ્રજાતિની મધમાખીઓ મળી આવતાં કંપનીએ હવે અનેક સરકારી નિયમોનું પાલન કરવું પડે તેમ હોઈ તેમાં અવરોધ સર્જાયો હોવાનું અહેવાલો જણાવે છે. અન્ય સ્પર્ધક કંપનીઓ પણ આ પ્રકારના ડેટા સેન્ટર બનાવી રહી હોવાથી મેટાએ પણ આ મામલે ઝડપથી નિર્ણય લેવો પડશે તેવું ઝુકરબર્ગે જણાવ્યું હતું.

    ન્યુક્લિયર ઉર્જા સંચાલિત AI સેન્ટર

    2022માં ઝુકરબર્ગની 100 અબજની નેટવર્થ ધોઈ નાંખનારા મેટાવર્સે આ વર્ષે બીજા ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં સારા પરિણામો આપતાં ઝુકરબર્ગની સંપત્તિમાં જંગી વધારો થયો છે. જેના પગલે ઝુકરબર્ગે એઆઇમાં કંપનીને અગ્રણી સ્થાન અપાવવા ન્યુક્લિયર ઉર્જા સંચાલિત એઆઈ ડેટા સેન્ટર બનાવવાની યોજના ઘડી હતી.

    દુર્લભ પ્રજાતિની મધમાખીથી પ્રોજેક્ટ ઘોંચમાં

    આ ડેટા સેન્ટર જ્યાં બનાવવાનું હતું ત્યાં દુર્લભ પ્રજાતિની મધમાખીઓ મળી આવતાં આ પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો છે. જો આ પ્લાન્ટ સાકાર થયો હોત તો મેટા પાસે તે પરમાણુ ઉર્જા સંચાલિત દુનિયાનું પ્રથમ એઆઈ ડેટા સેન્ટર બન્યું હોત.

    અન્ય ટોચની કંપનીઓ પણ સ્પર્ધામાં

    ગુગલે 2030માં શરૂ થનારાં તેના ડેટા સેન્ટર્સ માટે વીજ પુરવઠો પુરો પાડવા સાત મીની ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી હતી. એમેઝોન અને માઈક્રોસોફટે પણ આ દિશામાં કામ શરૂ કર્યું છે. આ કંપનીઓની સ્પર્ધામાં પાછળ ન પડી  જવાય તે માટે ઝુકરબર્ગે પણ પરમાણુ ઉર્જા સંચાલિત એઆઇ સેન્ટર બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું હતું પણ તેમાં હવે મધમાખીઓને કારણે અવરોધ સર્જાયો છે. એઆઈ ડેટા સેન્ટર્સમાં જટિલ નેટવર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર તથા વિશાળ સ્ટોરેજ સિસ્ટમ ઉભી કરવામાં આવતી હોઈ તેમાં જંગી વીજ પુરવઠાની જરૂર પડે છે. આ વીજ પુરવઠો મેળવવા માટે કંપનીઓ હવે મીની ન્યુક્લિયર પ્લાન્ટ બનાવવા માંડી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    ટેક્નોલોજી

    Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

    June 16, 2025
    ટેક્નોલોજી

    ભારતના Shubhanshuની અંતરિક્ષ યાત્રા ફરી ટળી : રોકેટમાં ખરાબીના કારણે લોન્ચીંગ રોકાયું

    June 11, 2025
    રાષ્ટ્રીય

    મિશન Axiom-4:11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે શુભાંશુ શુક્લા

    June 10, 2025
    રાષ્ટ્રીય

    Starlink ને લીલીઝંડી : ભારતમાં સેટેલાઈટથી લિંક થઈ ચાલશે ઈન્ટરનેટ

    June 7, 2025
    રાષ્ટ્રીય

    ‘Cooling Fan’ નવો સ્માર્ટ ફોન લોન્ચ,મોબાઇલ હવે ‘ગરમી’થી પણ બચાવશે!

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.