એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.277 અને ચાંદીમાં રૂ.897નો પ્રત્યાઘાતી ઘટાડોઃ ક્રૂડ તેલ રૂ.58 સુધર્યું
કોટન-ખાંડી, કપાસિયા વોશ તેલમાં નરમાઈઃ નેચરલ ગેસમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.12038.66 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.24034.29 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7692.29 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19512 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.36082.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12038.66 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.24034.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19512 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.685.66 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 7692.29 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.78048ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.78244 અને નીચામાં રૂ.77836ના મથાળે અથડાઈ, રૂ.78327ના આગલા બંધ સામે રૂ.277 ઘટી રૂ.78050ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.197 ઘટી રૂ.62690ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.62 ઘટી રૂ.7650ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.202 ઘટી રૂ.77670ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.96701ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96873 અને નીચામાં રૂ.95620ના મથાળે અથડાઈ, રૂ.97032ના આગલા બંધ સામે રૂ.897 ઘટી રૂ.96135ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.918 ઘટી રૂ.95930ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.942 ઘટી રૂ.95900ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2494.55 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.5.65 ઘટી રૂ.792.5ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓક્ટોબર વાયદો રૂ.6.65 ઘટી રૂ.287.9ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ઓક્ટોબર વાયદો 50 પૈસા ઘટી રૂ.237.05ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓક્ટોબર વાયદો રૂ.1.25 ઘટી રૂ.179.3ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1878.50 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5926ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5977 અને નીચામાં રૂ.5899ના મથાળે અથડાઈ, રૂ.5911ના આગલા બંધ સામે રૂ.58 વધી રૂ.5969ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.54 વધી રૂ.5971ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ 60 પૈસા વધી રૂ.209.6ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 60 પૈસા વધી રૂ.209.6ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.925ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.919ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.280 ઘટી રૂ.56400ના ભાવ થયા હતા. કપાસિયા વોશ તેલ નવેમ્બર વાયદો 10 કિલોદીઠ 10 પૈસા ઘટી રૂ.1201.7ના ભાવે બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 3113.39 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4578.90 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1200.30 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 322.09 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 58.27 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 913.89 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 527.39 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1351.11 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 7.93 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 8.94 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17568 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 27128 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5561 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 87530 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 25577 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39298 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 152824 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 15095 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 34825 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓક્ટોબર વાયદો 19555 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19611 પોઈન્ટના સ્તર અને નીચામાં 19495 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 80 પોઈન્ટ ઘટી 19512 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.22.7 વધી રૂ.232.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 35 પૈસા ઘટી રૂ.18.75ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.144 ઘટી રૂ.1376ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.97000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.450 ઘટી રૂ.3258ના ભાવ થયા હતા. તાંબુ નવેમ્બર રૂ.840ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 59 પૈસા ઘટી રૂ.17.5ના ભાવે બોલાયો હતો. જસત નવેમ્બર રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.51 ઘટી રૂ.2.55ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.30.2 વધી રૂ.282.95ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા વધી રૂ.19.15ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.78000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.143.5 ઘટી રૂ.1345ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.100000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.265 ઘટી રૂ.2094ના ભાવ થયા હતા.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.27.9 ઘટી રૂ.214.8ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.210ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ કોઈ ફેરફાર વગર રૂ.3.7ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.69 વધી રૂ.865.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.96000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.317 વધી રૂ.3452ના ભાવ થયા હતા. તાંબુ નવેમ્બર રૂ.840ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.04 વધી રૂ.20.82ના ભાવે બોલાયો હતો. જસત નવેમ્બર રૂ.285ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.62 વધી રૂ.7.17ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.4500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.11.9 વધી રૂ.11.95ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા વધી રૂ.16.75ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.75.5 વધી રૂ.844ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.96000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.333 વધી રૂ.3400ના ભાવ થયા હતા.