એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.932 અને ચાંદીમાં રૂ.2,053નો કડાકોઃ ક્રૂડ તેલ રૂ.10 સુધર્યું
કપાસિયા વોશ તેલ, મેન્થા તેલમાં સુધારોઃ કોટન-ખાંડી, નેચરલ ગેસ, બિનલોહ ધાતુઓમાં નરમાઈઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.17183.15 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.101027.91 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.13135.46 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18248 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.118213.72 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.17183.15 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.101027.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 18248 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.960.48 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.13135.46 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.73995ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.73996 અને નીચામાં રૂ.73300ના સ્તરને સ્પર્શી, રૂ.74482ના આગલા બંધ સામે રૂ.932ના ભાવઘટાડા સાથે રૂ.73550ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.601 ઘટી રૂ.60140ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.91 ઘટી રૂ.7484ના સ્તરે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.955ના ભાવઘટાડા સાથે રૂ.73559ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.89000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.89000 અને નીચામાં રૂ.86844ના મથાળે અથડાઈ, રૂ.89197ના આગલા બંધ સામે રૂ.2053ના ભાવઘટાડા સાથે રૂ.87144ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.2028 ઘટી રૂ.87046ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.2009 ઘટી રૂ.87048ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ.2256.76 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ નવેમ્બર વાયદો રૂ.13.45 ઘટી રૂ.786.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે જસત નવેમ્બર વાયદો રૂ.5.35 ઘટી રૂ.271.85ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો રૂ.2.1 ઘટી રૂ.233.95ના ભાવ થયા હતા. જ્યારે સીસું નવેમ્બર વાયદો રૂ.2.5 ઘટી રૂ.177.85ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1782.82 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5755ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5815 અને નીચામાં રૂ.5738ના સ્તરને સ્પર્શી, રૂ.5796ના આગલા બંધ સામે રૂ.10 વધી રૂ.5806ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.10 વધી રૂ.5806ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ નવેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.1.2 ઘટી રૂ.249.4ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો રૂ.1.3 ઘટી રૂ.249.4ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.916.5ના ભાવે ખૂલી, રૂ.17.4 વધી રૂ.933ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.80 ઘટી રૂ.55300ના ભાવે બોલાયો હતો. કપાસિયા વોશ તેલ નવેમ્બર વાયદો 10 કિલોદીઠ રૂ.48.8 વધી રૂ.1270.1ના ભાવ થયા હતા.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6874.00 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.6261.46 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.1301.96 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.300.24 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.46.20 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.608.36 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.1143.88 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.638.94 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16882 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 37036 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9382 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 99194 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 34732 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 53930 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 184349 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 21448 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 24030 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 18355 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18379 પોઈન્ટના સ્તર અને નીચામાં 18200 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 281 પોઈન્ટ ઘટી 18248 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.4.4 વધી રૂ.65.3ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા ઘટી રૂ.10.5ના ભાવ થયા હતા.
સોનું નવેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.189.5 ઘટી રૂ.244ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.431 ઘટી રૂ.753.5ના ભાવે બોલાયો હતો. તાંબુ નવેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.5.07 ઘટી રૂ.5.59ના ભાવ થયા હતા. જસત નવેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.3.29 ઘટી રૂ.4.97ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.3.65 વધી રૂ.65.5ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 65 પૈસા ઘટી રૂ.10.5ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.202 ઘટી રૂ.260ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.403 ઘટી રૂ.367.5ના ભાવ થયા હતા.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ નવેમ્બર રૂ.5800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.7.6 ઘટી રૂ.57.5ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા વધી રૂ.11.3ના ભાવે બોલાયો હતો.
સોનું નવેમ્બર રૂ.74000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.495.5 વધી રૂ.925.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.543 વધી રૂ.800ના ભાવ થયા હતા. તાંબુ નવેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.7.27 વધી રૂ.17.81ના ભાવે બોલાયો હતો. જસત નવેમ્બર રૂ.270ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.73 વધી રૂ.4ના ભાવે બોલાયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની નવેમ્બર રૂ.5700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.2.85 ઘટી રૂ.26.15ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની નવેમ્બર રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 90 પૈસા વધી રૂ.11.4ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.74000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.506 વધી રૂ.951ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.86000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.606 વધી રૂ.809ના ભાવે બોલાયો હતો.