Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
    • ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
    • Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
    • Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
    • ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલીમાર્કેટરિપોર્ટ 
    વ્યાપાર

    MCX ડેઈલીમાર્કેટરિપોર્ટ 

    Vikram RavalBy Vikram RavalNovember 22, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.741 અને ચાંદીમાં રૂ.768નો ઉછાળોઃ ક્રૂડ તેલ રૂ.16 ઢીલું

    કોમોડિટી વાયદાઓમાં રૂ.21455.48 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.124356.88 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14246.31 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 19119 પોઈન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.145817.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21455.48 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.124356.88 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ નવેમ્બર વાયદો 19119 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1934.8 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14246.31 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.77120ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77631 અને નીચામાં રૂ.76951ના સ્તરને સ્પર્શી, રૂ.76693ના આગલા બંધ સામે રૂ.741 વધી રૂ.77434ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.649 વધી રૂ.62499ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ નવેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.30 વધી રૂ.7737ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.711 વધી રૂ.77400ના ભાવે બોલાયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.90368ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.91213 અને નીચામાં રૂ.89660ના મથાળે અથડાઈ, રૂ.89925ના આગલા બંધ સામે રૂ.768 વધી રૂ.90693ના ભાવે બોલાયો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.819 વધી રૂ.90469ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.814 વધી રૂ.90477ના ભાવ થયા હતા.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 2531.42 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ નવેમ્બર વાયદો રૂ.5.05 ઘટી રૂ.819.4ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત નવેમ્બર વાયદો રૂ.3.25 ઘટી રૂ.277.3ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો રૂ.1.25 વધી રૂ.246.65ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું નવેમ્બર વાયદો રૂ.2.3 ઘટી રૂ.178.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 4727.91 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5955ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5989 અને નીચામાં રૂ.5868ના સ્તરને સ્પર્શી, રૂ.5905ના આગલા બંધ સામે રૂ.16 ઘટી રૂ.5889ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.12 ઘટી રૂ.5894ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ નવેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.8.1 ઘટી રૂ.270.1ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો રૂ.8.1 ઘટી રૂ.270.2ના ભાવ થયા હતા.

    કૃષિચીજોમાં મેન્થા તેલ નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.915.8ના ભાવે ખૂલી, રૂ.1.5 વધી રૂ.911.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.40 વધી રૂ.54400ના ભાવ થયા હતા. કપાસિયા વોશ તેલ નવેમ્બર વાયદો 10 કિલોદીઠ રૂ.20 ઘટી રૂ.1230ના ભાવ થયા હતા.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7432.45 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 6813.86 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1517.40 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 379.37 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 51.68 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 582.97 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1031.49 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 3696.42 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 18.46 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 22.54 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16457 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 34578 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8789 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 90083 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 30075 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 45899 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 151816 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 12111 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 28711 લોટના સ્તરે રહ્યો હતો.

    ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ નવેમ્બર વાયદો 19000 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 19150 પોઈન્ટના સ્તર અને નીચામાં 19000 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 183 પોઈન્ટ વધી 19119 પોઈન્ટના સ્તરે હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.13.3 વધી રૂ.162.2ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2 વધી રૂ.23.95ના ભાવે બોલાયો હતો.

    સોનું નવેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.135.5 વધી રૂ.490ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.93 ઘટી રૂ.810.5ના ભાવે બોલાયો હતો. તાંબુ ડિસેમ્બર રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 6 પૈસા વધી રૂ.12.54ના ભાવે બોલાયો હતો.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.16.4 વધી રૂ.213.45ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.5 વધી રૂ.24.3ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.77000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.119.5 વધી રૂ.490ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.100000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.6 વધી રૂ.1633ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15.6 ઘટી રૂ.177.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.290ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.55 ઘટી રૂ.22ના ભાવ થયા હતા.

    સોનું નવેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.80 ઘટી રૂ.141ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.49.5 વધી રૂ.1011.5ના ભાવે બોલાયો હતો. તાંબુ ડિસેમ્બર રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 73 પૈસા વધી રૂ.13.65ના ભાવે બોલાયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15.55 ઘટી રૂ.178.1ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ડિસેમ્બર રૂ.280ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.25 ઘટી રૂ.16.9ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની નવેમ્બર રૂ.76000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.97 ઘટી રૂ.134ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.85000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.46.5 વધી રૂ.1163.5ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!

    June 18, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 18, 2025
    અન્ય રાજ્યો

    Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન

    June 18, 2025
    વ્યાપાર

    Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર

    June 18, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025
    રાષ્ટ્રીય

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025

    ​​Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા

    June 18, 2025

    Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો

    June 18, 2025

    આજનું રાશિફળ

    June 18, 2025

    આજ નું પંચાંગ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.