Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar: ટ્રકના ટાયર નીચે આવી જતા પરપ્રાંતિય યુવકનું મોત

    June 7, 2025

    Starlink ને લીલીઝંડી : ભારતમાં સેટેલાઈટથી લિંક થઈ ચાલશે ઈન્ટરનેટ

    June 7, 2025

    માંડ 10 ટકા રેસ્ટોરા-ખાણીપીણીનાં વેપારીઓ પાસે ‘pest control’ સર્ટીફીકેટ

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar: ટ્રકના ટાયર નીચે આવી જતા પરપ્રાંતિય યુવકનું મોત
    • Starlink ને લીલીઝંડી : ભારતમાં સેટેલાઈટથી લિંક થઈ ચાલશે ઈન્ટરનેટ
    • માંડ 10 ટકા રેસ્ટોરા-ખાણીપીણીનાં વેપારીઓ પાસે ‘pest control’ સર્ટીફીકેટ
    • દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે
    • Andhra Pradesh સરકારનો નિર્ણય,હવે 9 ને બદલે 10 કલાક ફરજીયાત કામ
    • ‘Cooling Fan’ નવો સ્માર્ટ ફોન લોન્ચ,મોબાઇલ હવે ‘ગરમી’થી પણ બચાવશે!
    • Jamnagar માં 430 કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમુર્હુત અને લોકાપર્ણ કરતા CM ભૂપેન્દ્ર પટેલ
    • ભારત પાંચમા નંબરનું અર્થતંત્ર; અવગણી શકાય નહી! Canada PM
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»Uncategorized»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    Uncategorized

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalJune 6, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચાંદીનો વાયદો રૂ.1,244ની તેજી સાથે રૂ.1,06,065ના રેકોર્ડ હાઇને સ્પર્શ્યોઃ સોનામાં રૂ.4નો મામૂલી સુધારો

    ક્રૂડ તેલનો વાયદો રૂ.12 નરમઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.15291.97 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.46330.72 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 12383.44 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22693 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.61625.49 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15291.97 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.46330.72 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22693 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.799.12 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12383.44 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.98248ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98573 અને નીચામાં રૂ.97762ના મથાળે અથડાઈ, રૂ.97874ના આગલા બંધ સામે રૂ.4 વધી રૂ.97878ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.75 વધી રૂ.78389 થયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.4 વધી રૂ.9820 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.35 વધી રૂ.97450ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.97825ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98199 અને નીચામાં રૂ.97495ના મથાળે અથડાઈ, રૂ.97650ના આગલા બંધ સામે રૂ.27 ઘટી રૂ.97623ના ભાવે બોલાયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.105316ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.106065 અને નીચામાં રૂ.105107ના સ્તરને સ્પર્શી, રૂ.104443ના આગલા બંધ સામે રૂ.1244 વધી રૂ.105687ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.1246 વધી રૂ.105456ના ભાવે બોલાયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.1260 વધી રૂ.105462ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 1417.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ.4.45 ઘટી રૂ.875.75ના સ્તરે પહોંચ્યો હતો. જસત જૂન વાયદો રૂ.2.2 ઘટી રૂ.253.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો રૂ.2.6 ઘટી રૂ.237.7ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 20 પૈસા ઘટી રૂ.179.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 1442.29 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5425ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5440 અને નીચામાં રૂ.5392ના સ્તરને સ્પર્શી, રૂ.5442ના આગલા બંધ સામે રૂ.12 ઘટી રૂ.5430ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.12 ઘટી રૂ.5431ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ 40 પૈસા ઘટી રૂ.319.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો 40 પૈસા ઘટી રૂ.319.3ના ભાવે બોલાયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.904ના ભાવે ખૂલી, રૂ.2.5 વધી રૂ.905.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.500 ઘટી રૂ.53100 થયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6884.45 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 5498.99 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 916.90 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 166.47 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 28.52 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 305.23 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 422.84 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1019.44 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 0.49 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.26 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15762 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 41792 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 11475 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 136873 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 15218 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 25096 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 50760 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 183900 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 13889 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 18529 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22780 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22820 પોઇન્ટના સ્તર અને નીચામાં 22401 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 96 પોઇન્ટ વધી 22693 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.8.5 ઘટી રૂ.132.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 45 પૈસા ઘટી રૂ.16.35ના ભાવે બોલાયો હતો.

    સોનું જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.21.5 વધી રૂ.1675ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.723.5 વધી રૂ.3232ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.8 ઘટી રૂ.11.98ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 80 પૈસા ઘટી રૂ.1.62 થયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ 20 પૈસા ઘટી રૂ.101ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 10 પૈસા ઘટી રૂ.17.1 થયો હતો.

    સોનું જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.24 વધી રૂ.939 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.149 ઘટી રૂ.833.5 થયો હતો. તાંબું જૂન રૂ.870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.5 વધી રૂ.10.79 થયો હતો. જસત જૂન રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 76 પૈસા વધી રૂ.4.69ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 3, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 2, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 30, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    May 29, 2025
    Uncategorized

    Sonu Sood બરફીલા પર્વત પર શર્ટલેસ બાઇક ચલાવી, હવે હિમાચલ પોલીસ કાર્યવાહી કરશે

    May 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar: ટ્રકના ટાયર નીચે આવી જતા પરપ્રાંતિય યુવકનું મોત

    June 7, 2025

    Starlink ને લીલીઝંડી : ભારતમાં સેટેલાઈટથી લિંક થઈ ચાલશે ઈન્ટરનેટ

    June 7, 2025

    માંડ 10 ટકા રેસ્ટોરા-ખાણીપીણીનાં વેપારીઓ પાસે ‘pest control’ સર્ટીફીકેટ

    June 7, 2025

    દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે

    June 7, 2025

    Andhra Pradesh સરકારનો નિર્ણય,હવે 9 ને બદલે 10 કલાક ફરજીયાત કામ

    June 7, 2025

    ‘Cooling Fan’ નવો સ્માર્ટ ફોન લોન્ચ,મોબાઇલ હવે ‘ગરમી’થી પણ બચાવશે!

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar: ટ્રકના ટાયર નીચે આવી જતા પરપ્રાંતિય યુવકનું મોત

    June 7, 2025

    Starlink ને લીલીઝંડી : ભારતમાં સેટેલાઈટથી લિંક થઈ ચાલશે ઈન્ટરનેટ

    June 7, 2025

    માંડ 10 ટકા રેસ્ટોરા-ખાણીપીણીનાં વેપારીઓ પાસે ‘pest control’ સર્ટીફીકેટ

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.