એમસીએક્સ પર ચાંદીના વાયદામાં રૂ.163 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.46નો સુધારોઃ સોનાનો વાયદો રૂ.3 ઢીલો
કોમોડિટી વાયદાઓમાં રૂ.15267.84 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57747.07 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 12696.50 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22634 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.73018.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15267.84 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.57747.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22634 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.818.06 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12696.50 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.96600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97189 અને નીચામાં રૂ.96276ના મથાળે અથડાઈ, રૂ.97173ના આગલા બંધ સામે રૂ.3 ઘટી રૂ.97170ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.236 ઘટી રૂ.77816 થયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ કોઈ ફેરફાર વગર રૂ.9766 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.5 ઘટી રૂ.96698ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.96700ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96882 અને નીચામાં રૂ.96117ના મથાળે અથડાઈ, રૂ.96963ના આગલા બંધ સામે રૂ.86 ઘટી રૂ.96877ના ભાવે બોલાયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.106725ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.107295 અને નીચામાં રૂ.106317ના મથાળે અથડાઈ, રૂ.107087ના આગલા બંધ સામે રૂ.163 વધી રૂ.107250 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.203 વધી રૂ.107000ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.224 વધી રૂ.107033 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1116.37 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ.2.15 ઘટી રૂ.880.45ના સ્તરે પહોંચ્યો હતો. જસત જૂન વાયદો 5 પૈસા ઘટી રૂ.252.35 થયો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો 15 પૈસા વધી રૂ.239.9ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 40 પૈસા ઘટી રૂ.178.75ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1267.10 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5608ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5621 અને નીચામાં રૂ.5581ના સ્તરને સ્પર્શી, રૂ.5565ના આગલા બંધ સામે રૂ.46 વધી રૂ.5611ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.47 વધી રૂ.5611ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ 70 પૈસા ઘટી રૂ.310.5 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો 90 પૈસા ઘટી રૂ.310.4 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.905.2ના ભાવે ખૂલી, રૂ.2 ઘટી રૂ.910.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8953.78 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3742.71 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 729.22 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 139.08 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 29.06 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 219.02 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 469.84 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 797.26 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 0.49 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 14322 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 39657 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10647 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 154608 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 16339 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 26384 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 52917 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 192975 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 15818 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 15330 લોટના સ્તરે રહ્યો હતો.
ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22590 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22634 પોઇન્ટના સ્તર અને નીચામાં 22504 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 10 પોઇન્ટ ઘટી 22634 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.22.9 વધી રૂ.106.1 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 75 પૈસા ઘટી રૂ.10.5ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.60.5 ઘટી રૂ.1630ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.38.5 ઘટી રૂ.1440 થયો હતો. તાંબું જૂન રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 53 પૈસા ઘટી રૂ.13 થયો હતો. જસત જૂન રૂ.252.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 83 પૈસા ઘટી રૂ.3.08 થયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જૂન રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 55 પૈસા ઘટી રૂ.2.4ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 80 પૈસા ઘટી રૂ.14.7 થયો હતો. સોનું-મિની જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.71 ઘટી રૂ.843.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જૂન રૂ.113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.158.5 વધી રૂ.531ના ભાવે બોલાયો હતો.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.31 ઘટી રૂ.88ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા વધી રૂ.14.9ના ભાવે બોલાયો હતો.
સોનું જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.4.5 ઘટી રૂ.1036 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.73 ઘટી રૂ.360ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 32 પૈસા વધી રૂ.7.15ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 24 પૈસા ઘટી રૂ.2.66 થયો હતો.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જૂન રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.29.2 ઘટી રૂ.90.5ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 70 પૈસા વધી રૂ.14.95ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.22.5 ઘટી રૂ.1063.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જૂન રૂ.106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.138.5 ઘટી રૂ.1607.5 થયો હતો.