Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો
    • 01જુલાઈનું રાશિફળ
    • 01જુલાઈનું પંચાંગ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6
    • રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે
    • ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર
    • સિગાચી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, ૧૨ લોકોના મોત, ૩૪ ઘાયલ; પીએમ મોદીએ આર્થિક મદદની જાહેરાત કરી
    • સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૨૭% ઓબીસી અનામતના નિર્ણયને પડકારતી અરજીનો કર્યો નિકાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalJune 27, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદામાં રૂ.1307 અને ચાંદીના વાયદામાં રૂ.2000નું ગાબડું : ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં સુધારો

    મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.22509.23 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.120047.52 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.19854.80 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22365 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.142559.5 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22509.23 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.120047.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જુલાઈ વાયદો 22365 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.832.58 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.19854.80 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.96261ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96501 અને નીચામાં રૂ.95630ના મથાળે અથડાઈ, રૂ.97087ના આગલા બંધ સામે રૂ.1307ના ભાવઘટાડા સાથે રૂ.95780ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.827 ઘટી રૂ.77099 થયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.151 ઘટી રૂ.9669ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.1152 ઘટી રૂ.95300 થયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.97430ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.101900 અને નીચામાં રૂ.94815ના સ્તરને સ્પર્શી, રૂ.97747ના આગલા બંધ સામે રૂ.1182ના ભાવઘટાડા સાથે રૂ.96565ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.106629ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.106629 અને નીચામાં રૂ.104360ના સ્તરને સ્પર્શી, રૂ.106755ના આગલા બંધ સામે રૂ.2000ના ભાવઘટાડા સાથે રૂ.104755ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.1914 ઘટી રૂ.104524 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.1836 ઘટી રૂ.104430 થયો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ.1189.66 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ.5.45 ઘટી રૂ.884.7ના ભાવે બોલાયો હતો. જસત જૂન વાયદો 5 પૈસા વધી રૂ.257 થયો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો 30 પૈસા વધી રૂ.247.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીસું જુલાઈ વાયદો 55 પૈસા ઘટી રૂ.180ના ભાવે બોલાયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.1418.76 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.5619ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5649 અને નીચામાં રૂ.5616ના સ્તરને સ્પર્શી, રૂ.5625ના આગલા બંધ સામે રૂ.9 વધી રૂ.5634ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.7 વધી રૂ.5635ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.9.9 વધી રૂ.310.8ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો રૂ.9.8 વધી રૂ.310.7 થયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.909.4ના ભાવે ખૂલી, રૂ.4.8 ઘટી રૂ.909.5 થયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.12568.06 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.7286.74 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.860.41 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.100.03 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.32.94 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.196.28 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.306.08 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1112.69 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.2.51 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16563 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 58840 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 15390 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 207278 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 22368 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19099 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 36560 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 137928 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 19388 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 23944 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જુલાઈ વાયદો 22481 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22481 પોઇન્ટના સ્તર અને નીચામાં 22330 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 239 પોઇન્ટ ઘટી 22365 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.1.9 વધી રૂ.211.2 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.45 વધી રૂ.20.05ના ભાવે બોલાયો હતો.

    સોનું જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.871.5 ઘટી રૂ.323ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.687.5 ઘટી રૂ.1360ના ભાવે બોલાયો હતો. તાંબું જુલાઈ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.97 ઘટી રૂ.11.16 થયો હતો. જસત જુલાઈ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 91 પૈસા ઘટી રૂ.4.18 થયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.5.8 ઘટી રૂ.177.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જુલાઈ રૂ.300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.45 ઘટી રૂ.14.3 થયો હતો.

    સોનું જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.122 વધી રૂ.169 થયો હતો. આ સામે ચાંદી જુલાઈ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.204.5 વધી રૂ.729.5 થયો હતો. તાંબું જુલાઈ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.33 વધી રૂ.9.9ના ભાવે બોલાયો હતો. જસત જુલાઈ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 27 પૈસા ઘટી રૂ.5.29ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 30, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 30, 2025
    રાષ્ટ્રીય

    credit cards પર મળતા વીમા સહિત અન્ય લાભો થશે બંધ

    June 30, 2025
    ગુજરાત

    Agricultural જમીનમાં અન્ડરવેલ્યુ વ્યવહારો પર આવકવેરો!: નિયમમાં નવો વળાંક

    June 30, 2025
    વ્યાપાર

    12.5 કિલો સોનાની ઈંટ: Reserve Bankના ‘ગોલ્ડ વોલ્ટ’ વિશે પ્રથમવાર ડોકયુમેન્ટરી

    June 30, 2025
    વ્યાપાર

    Indian Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી યથાવત્‌…!!

    June 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 6

    June 30, 2025

    રાજકારણમાં ચાતુર્યવાદીઓના જૂથમાં રહેવાના દિવસો પૂરા થઈ ગયા છે

    June 30, 2025

    ભગવદભક્ત દેવી કરમાબાઇનું જીવનચરીત્ર

    June 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સરકારે GST કલેક્શનમાં પાંચ વર્ષ જૂનો રૅકોર્ડ તોડ્યો

    June 30, 2025

    01જુલાઈનું રાશિફળ

    June 30, 2025

    01જુલાઈનું પંચાંગ

    June 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.