Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.250 અને ચાંદીમાં રૂ.1,981ની નરમાઈઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.14 ઘટ્યો

    બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ કોટન–ખાંડી વાયદો રૂ.350 ઘટ્યોઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં સુધારોઃ  કોમોડિટી વાયદાઓમાં રૂ.1,52,112 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1053738.58 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.46 કરોડનાં કામકાજ

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 2થી 8 ઓગસ્ટ સુધીના સપ્તાહ દરમિયાન 130,47,704 સોદાઓમાં કુલ રૂ.12,05,896.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,52,112.43 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1053738.58 કરોડનો હતો.

    સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 13,63,830 સોદાઓમાં રૂ.1,03,692.54 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.70,239ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,965 અને નીચામાં રૂ.68,379 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.250 ઘટી રૂ.69,704ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.196 ઘટી રૂ.56,154 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.45 ઘટી રૂ.6,861ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.269 ઘટી રૂ.69,396ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.83,702ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.84,700 અને નીચામાં રૂ.78,270 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,981 ઘટી રૂ.80,613 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2,043 ઘટી રૂ.80,650 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2,042 ઘટી રૂ.80,643 બંધ થયો હતો.

    બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,26,926 સોદાઓમાં રૂ.17,170.59 કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.791.75ના ભાવે ખૂલી, રૂ.16.15 ઘટી રૂ.774.15 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.25 વધી રૂ.213.05 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.55 ઘટી રૂ.184ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.251ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.0.80 વધી રૂ.213.95 સીસુ-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.2.90 ઘટી રૂ.184.10 જસત-મિની ઓગસ્ટ વાયદો રૂ.0.75 વધી રૂ.251.35 બંધ થયો હતો.

    એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 8,68,038 સોદાઓમાં રૂ.31,155.62 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,451ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,481 અને નીચામાં રૂ.6,025 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.14 ઘટી રૂ.6,422 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.24 ઘટી રૂ.6,418 બંધ થયો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.167ના ભાવે ખૂલી, રૂ.10.80 વધી રૂ.179.60 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 10.7 વધી 179.7 બંધ થયો હતો.

    કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.93.68 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.56,530ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,650 અને નીચામાં રૂ.56,230 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.350 ઘટી રૂ.56,440ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.90 વધી રૂ.984.30 બોલાયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.42,543.51 કરોડનાં 61,174.256 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.61,149.03 કરોડનાં 7,548.416 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.13,356.08 કરોડનાં 21,463,110 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.17,799.54 કરોડનાં 1,039,704,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,426.75 કરોડનાં 67,354 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.431.33 કરોડનાં 23,597 ટન તાંબાના વાયદાઓમાં રૂ.11,711.72 કરોડનાં 150,055 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,600.79 કરોડનાં 145,323 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.42 કરોડનાં 960 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.88.26 કરોડનાં 878.4 ટનનાં કામકાજ થયાં હતાં.

    ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 23,223.153 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,625.211 ટન, તાંબાના વાયદાઓમાં 39,332.5 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 26,061 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,772 ટન તથા જસત અને જસત-મિનીમાં 15,160 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 1,357,770 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 70,473,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 8,112 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 353.52 ટનના સ્તરે રહ્યો હતો.

    ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.45.88 કરોડનાં 527 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 122 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17,700 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 17,859 અને નીચામાં 17,077 બોલાઈ, 782 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 184 પોઈન્ટ ઘટી 17,420 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.1053738.58 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.47047.29 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.41519.44 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.901528.08 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.57847.28 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,313.11 કરોડ અને નેચરલ ગેસ-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.452.91 કરોડનાં કામકાજ થયાં હતાં.

     

    MCX Weekly Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 17, 2025
    રાષ્ટ્રીય

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025
    વ્યાપાર

    Nifty Futures bullish focus above 25202 points..!!!

    June 16, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 16, 2025
    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.