Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા
    • Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો
    • Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે
    • તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી
    • ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી
    • Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ
    • Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે
    • કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»‘મક્કા’ જેવો છે Meghalaya University નો ગેટ, CM હિમંત સરમાએ સ્ટ્રકચરને લઈને ઉઠાવ્યા સવાલ
    અન્ય રાજ્યો

    ‘મક્કા’ જેવો છે Meghalaya University નો ગેટ, CM હિમંત સરમાએ સ્ટ્રકચરને લઈને ઉઠાવ્યા સવાલ

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     Meghalaya,તા.13 

    આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ એક વાર ફરીથી મેઘાલયની ‘સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી’ ને નિશાને લીધી છે. સીએમ સરમાએ કહ્યું છે કે યુનિવર્સિટી બિલ્ડિંગનું સ્ટ્રકચર ‘મક્કા’ જેવું દેખાય છે. મક્કા ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળો પૈકીનું એક છે. આસામ સીએમે કહ્યું કે મેઘાલયની આ શિક્ષણ સંસ્થા શિક્ષણને બરબાદ કરી રહી છે અને તેના ગુંબજવાળા દરવાજા ‘જેહાદ’ના પ્રતિક છે. સીએમ યુનિવર્સિટી પર ફ્લડ જેહાદનો આરોપ પણ લગાવી ચૂક્યા છે.

    હિમંત બિસ્વા સરમાએ આ મહિનાની શરૂઆતમાં ગુવાહાટીમાં અચાનક આવેલા પૂર માટે યુનિવર્સિટીના કન્સ્ટ્રક્શનને જવાબદાર ઠેરવ્યું હતું. મેઘાલયના રી-ભોઈ જિલ્લામાં સ્થિત યુનિવર્સિટીએ જંગલ તરફ પહાડોને કાપ્યા, જેના કારણે અચાનક પૂર આવી ગયુ. મેઘાલયમાં હાજર આ યુનિવર્સિટીને એક ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેને મહબુબુલ હક નામના એક બંગાળી મુસ્લિમે શરૂ કર્યું હતું. મહબુબુલ હક ‘સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી’ના ચાન્સેલર છે.

    યુનિવર્સિટીમાં જવું શરમજનક

    યુનિવર્સિટીના મેઈન દરવાજાની ઉપર ત્રણ ગુંબજોનો ઉલ્લેખ કરતાં સરમાએ દાવો કર્યો કે આ મક્કા અને મદીના જેવું દેખાય છે. ‘ત્યાં જવું શરમજનક છે. તમારે ‘મક્કા’ની નીચે જવું પડશે. ત્યાં એક સામુદાયિક પ્રાર્થના ખંડ પણ હોવો જોઈએ. ‘મક્કા-મદીના’, ચર્ચ, ત્રણેય બનાવો. ત્યાં માત્ર ‘મક્કા’ છે. તેને સામુદાયિક પ્રાર્થના ખંડ બનાવવા દો. ચર્ચ બનાવવા દો. અમે ત્રણેયની નીચે ચાલીશું, એકની નીચે કેમ ચાલીએ.”

    મેઘાલયના પહાડોને પૂર માટે જવાબદાર ગણાવ્યા

    હિમંત સરમાએ કહ્યું કે યુનિવર્સિટી તંત્ર ‘જેહાદના જનક’ માં સ્થપાયેલી છે. ‘મે જ્યારે મેઘાલય યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિશે વાત કરી તો તમામે મારી ટીકા કરી, પરંતુ આ પહેલા તરુણ ગોગોઈએ કહ્યું હતું કે ગુવાહાટીમાં પૂરનું મુખ્ય કારણ જોરાબાટ છે.’ સરમાએ પોતાના નિવેદનો અને આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના નિવેદનો વચ્ચે સમાનતાઓ હોવાની વાત કહી. ગોગોઈએ પહેલા ગુવાહાટીમાં વારંવાર આવતાં પૂર માટે જોરાબાટને જવાબદાર ઠેરવ્યું હતું.

    આસામ સીએમે દાવો કર્યો કે પહાડોને મેઘાલય તરફ નહીં, પરંતુ ગુવાહાટી તરફ કાપવામાં આવ્યા છે. ‘પહાડો ગુવાહાટી તરફ કેમ કપાયા, મેઘાલયની તરફ કેમ નહીં? શું આ ફ્લડ જેહાદ નથી?’ તે મેઘાલયના જોરાબાટ પહાડોની વાત કરી રહ્યાં હતાં.

    Himanta-Biswa-Sarma Mecca Meghalaya Structure University-of-Science-and-Technology
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    ટેક્નોલોજી

    કોસ્ટગાર્ડ માટે બનાવાયેલુ ‘Achal’ જહાજ તરતુ મુકાયુ

    June 17, 2025
    અન્ય રાજ્યો

    San Francisco to Mumbai આવતી એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખરાબી

    June 17, 2025
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ

    June 16, 2025
    અન્ય રાજ્યો

    Yogi government મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજનાનું બજેટ એક લાખ રૂપિયા પ્રતિ વિવાહ જેટલું કરીયુ

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Lucknow માં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધૂમાડો ઉઠ્યો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025

    તહેરાન ખાલી કરો! ટ્રમ્પની ધમકી : G-7 summit અધવચ્ચે છોડી

    June 17, 2025

    ચાર દિવસમાં દેશમાં પાંચ મોટી આપત્તિઓ ત્રાટકી

    June 17, 2025

    Air India ની મુંબઈ – અમદાવાદ ફલાઈટ રન-વે પર થંભી ગઈ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગુજરાતના 90 ટકા ભાગોમાં વરસાદ : 221 તાલુકામાં મેઘકૃપા

    June 17, 2025

    Tehran માં ઈરાનીયન ટીવી હેડકવાટર્ર પર ઈઝરાયેલનો બોમ્બમારો

    June 17, 2025

    Iran યુદ્ધ વિરામ માટે કરગરયુ: ઈઝરાયેલે કહ્યુ હજું મોટા હુમલા આવે છે

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.