પોલીસની ઝડપી કામગીરી ની સરાહના, ખોવાયેલી વસ્તુ પરત મેળવનાર થયા’ ભાવુક’
Rajkot,તા.19
મેં આઈ હેલ્પ યુ… નું સૂત્ર ખરા અર્થમાં સાકાર કરીને મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશન દ્વારા યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં અરજદારોના ખોવાયેલા ચોરાયેલા મોટરસાયકલ મોબાઇલ ફોન માં રોકડ ૨.૨૫ ૭૦૦, મોસા ૪, કિંમત ૧.૬૦લાખ ૩૮ મોબાઈલ, ૭,૨૨,૨૬૦ મળી રૂપિયા ૧૧,૦૭,૯૬૦ નીમતા માલિકોને પરત અપાવવી હતી રાજકોટ અશોકકુમાર યાદવ, ગ્રામ્ય પોલીસ વડા હિમકર સિંહ ગોંડલ ડીવાયએસપી કે જી ઝાલા, ના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ,એચ, શર્મા. પી એસ આઈ એન બી ઝાલા, અને મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટાફે સરાહનીય કામગીરી કરી હતી