Junagadh તા.29
જુનાગઢનાં દાતાર રોડ વાણંદ સોસાયટીના નાકા નજીક રહેતી ફરિયાદ મહિલાની 16 વર્ષની દિકરીને આરોપી નયન સોલંકી રે.ખાડીયાવાળો ગત તા.24-7ના 3.30 કલાકે પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી લઈ ગયાની ફરિયાદ સગીરાની માતાએ નોંધાવતા એ ડીવીઝન પીએસઆઈ વી.એમ.વાઘમસીએ તપાસ હાથ ધરી છે.
Trending
- Ajit Pawar ના પુત્રના રૂા.300 કરોડના જમીન સોદા મુદે વિવાદ: તપાસના આદેશ આપતા ફડણવીસ
- America ના પ્રથમ મહિલા સ્પીકર નેન્સીની રાજકીય નિવૃતિ : ટ્રમ્પ ખુશ -`દુષ્ટ મહિલાથી મુકિત’
- ટ્રેનની બારીમાંથી ભારત ભૂમિની સૌંદર્યતા નિહાળીને રચાયેલું ગીત એટલે `Vande Mataram’
- Delhi Airport પર ATC માં ક્ષતિ : વિમાની સેવા ખોરવાઈ
- Petrol, Diesel મોંઘા નહીં થાય : સાઉદી કંપની અરામકોએ ક્રુડ તેલના ભાવ ઘટાડયા
- Trump ફરી મોદીની પ્રશંસા કરી : આગામી વર્ષે ભારતની મુલાકાત લેવાનો સંકેત
- ‘Vande Mataram’ ફકત ગીત નહીં પણ ભારત માતાના આત્માની અભિવ્યકિત : PM
- ‘Vande Mataram’ ના 150 વર્ષ : સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોક અવાજ બન્યું હતું આ ગીત

