Canada,
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 દેશોની સમીટમાં ભાગ લેવા માટે કેનેડાના પ્રવાસે ગયા હતા અને જુદા-જુદા દેશોના વડાઓને મળ્યા હતા. કેનેડાના પ્રમુખ ઉપરાંત ઈટાલીના વડાપ્રધાન મેલોની, બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર, ફ્રાંસના વડા મેક્રો વગેરેને વન-ટુ-વન મળ્યા હતા અને દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવા સહિતના મુદાઓ પર વાતચીત કરી હતી. કેનેડામાં વસતા ભારતીયોને પણ મળ્યા હતા.