Morb તા.૧૧
મોરબીના મહેન્દ્રનગર નજીક પીપળી રોડ પર જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી રોડ રોયલ પાર્ક સામે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા હસમુખ જયંતીભાઈ સોલંકી અને મહેશ કરમણભાઈ વકાતર એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૧૪૬૦ જપ્ત કરી છે