Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી
    • Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે
    • Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા
    • Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ
    • Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો
    • આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
    • Bhavnagar: જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ,અમદાવાદમાં વરસાદ શરૂ
    • Bhavnagar: શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi:ઘૂટું ગામે એસીબીની સફળ ટ્રેપ, સરપંચના પતિ અને તલાટી ૫૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
    મોરબી

    Morbi:ઘૂટું ગામે એસીબીની સફળ ટ્રેપ, સરપંચના પતિ અને તલાટી ૫૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalOctober 25, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા,૨૫

    મોરબીના ઘૂટું ગામના મહિલા સરપંચના પતિ અને તલાટીમંત્રી ૫૦ હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ચુક્યા છે બાંધકામ મંજુરી માટે ૫૦ હજારની લાંચની માંગણી કરી હોય જેથી એસીબીમાં ફરિયાદ કરતા ટ્રેપ ગોઠવી હતી જેમાં સરપંચના પતિ અને તલાટી મંત્રી રંગેહાથ ઝડપાઈ જતા એસીબી ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

                    જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘૂટું ગામે બિનખેતી થયેલ પ્લોટ આશરે ૪ વીઘાની જગ્યામાં લાકડાના પ્લેટ બનાવવાનું યુનિટ ઉભું કરવાનું હોય જેથી બાંધકામ કરવા માટે ઘૂટું ગ્રામ પંચાયત પાસે મંજુરી મેળવવા માટે કાર્યવાહી કરતા તલાટી કમ મંત્રી અને ઘૂટું ગામના સરપંચના પતિ એમ બંનેએ બાંધકામ મંજુરી અવેજ પેટે ફરિયાદી પાસેથી રૂ ૫૦ હજારની લાંચની માંગ કરી હતી જે રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી મોરબી એ.સી.બી. માં ફરિયાદ કરી હતી

                    જેથી એસીબી ટીમે ટ્રેપ ગોઠવી હતી રાજકોટ એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે એચ ગોહિલના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ એમ એમ લાલીવાલાની ટીમે ઘૂટું ગ્રામ પંચાયત કચેરીએ છટકું ગોઠવ્યું હતું જ્યાં તલાટી કમ મંત્રી વિમલભાઈ સુંદરજીભાઈ ચંદ્રોલા ૫૦ હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો અને ઘૂટું ગામના સરપંચના પતિ દેવજીભાઈ હરખાભાઇ પરેચા મદદગારી કરતા સ્થળ પરથી ઝડપાયા હતા એસીબી ટીમે તલાટી મંત્રી અને સરપંચના પતિ એમ બંને આરોપીને ઝડપી લઈને ૫૦ હજારની લાંચની રકમ રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે  

    bribe morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi બાયપાસ રોડ પર રહેતી મહિલાનો આપઘાત

    June 11, 2025
    મોરબી

    Morbi પીપળી ગામ નજીકથી દારૂ બીયરના જથ્થા સાથે બે ઝડપાયા

    June 11, 2025
    મોરબી

    Morbi નવા નાગડાવાસ નજીક કાર પલટી મારી જતા આધેડનું મોત

    June 11, 2025
    મોરબી

    Morbi ટંકારાના જુના હડમતીયા રોડ પર જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ

    June 11, 2025
    મોરબી

    Morbi ગ્રામ્ય પંથકમાં સગીરાને વાતચીત કરવા દબાણ કરી ધમકી આપી

    June 11, 2025
    મોરબી

    Morbi મહેન્દ્રનગર ચોકડીએ કાર ચાલક બાળકને ઠોકર મારી ફરાર થયો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025

    Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ

    June 16, 2025

    Jamnagar: મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીનો દરોડો

    June 16, 2025

    આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.